પ્રોપર્ટી બજાર: ગ્રીન એરિસ્ટો રેસિડન્સીનો સેમ્પલ ફ્લેટ - property bajar green ariston residency sample flat | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: ગ્રીન એરિસ્ટો રેસિડન્સીનો સેમ્પલ ફ્લેટ

પ્રોપર્ટી બજાર સુરતમાં છે. પ્રોપર્ટી બજાર સુરતનાં જહાંગીરાપુરામાં છે.

અપડેટેડ 03:51:42 PM Apr 07, 2018 પર
Story continues below Advertisement

પ્રોપર્ટી બજાર સુરતમાં છે. પ્રોપર્ટી બજાર સુરતનાં જહાંગીરાપુરામાં છે. ગ્રીન એરિસ્ટો રેસિડન્સીની મુલાકાત છે. ગ્રીન એરિસ્ટો રેસિડન્સીનો સેમ્પલ ફ્લેટ છે. જહાંગીરપુરા વિસ્તાર પાસે જહાંગીરાબાદ છે. સુરતનો વિકસતો વિસ્તાર છે. દાંડી રોડ નજીક છે. વિવિધમોલ નજીક છે. રેલ્વે સ્ટેશન 10કિમીનાં અંતરે છે. એરપોર્ટ 16 કિમીનીનાં અંતરે છે. ગ્રીન ગ્રુપ સુરતનાં ડેવલપર છે.

1983થી સુરતમાં કાર્યરત છે. સુરતમાં વિવિધ પ્રોજેક્ટ છે. ગ્રીન સિટી ટાઉનશીપ પ્રોજેક્ટ છે. જહાંગીરપુરામાં અફોર્ડેબલ પ્રોજેક્ટ છે. ગ્રીન એરિસ્ટો રેસિડન્સી અફોર્ડેબલ સ્કીમ છે. 595 થી 927 SqFtનાં વિકલ્પો છે. CCTVની સુવિધા છે. 827 SqFtમાં 3 BHK સેમ્પલ ફ્લેટ છે. 9.6 X 17.3 SqFtનો ડ્રોઇંગરૂમ છે. 9.6 X 3 SqFtની બાલ્કનિ છે. 8 X 15 SqFtનો ડાઇનિંગ-કિચન એરિયા છે.

સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય છે. ગ્રેનાઇટનું પ્લેટફોર્મ છે. 5.6 X 5 SqFtનો સ્ટોરરૂમ છે. 5.6 X 5 SqFtનો વોશએરિયા છે. 12 X 10 SqFtનો બૅડરૂમ છે. 5 X 7 SqFtનો વૉશરૂમ છે. એન્ટી સ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. 10.3 X 11 SqFtનો બૅડરૂમ છે. 5 X 5 SqFtનો વૉશરૂમ છે. બૅડ માટેની જગ્યા છે. 9 X 11 SqFtનો બૅડરૂમ છે.

સંદિપ કોટડિયા સાથે વાતચીત

એજ્યુકેશન ઝોન નજીક છે. MCS દ્વારા કેનાલનું ડેવલપમેન્ટ થશે. અફોર્ડેબલ સ્કીમની માંગ વધુ છે. પગારદાર વર્ગ માટેનો પ્રોજેક્ટ છે. હજીરા વિસ્તાર નજીક છે. ડાયમંડ સિટી નજીકમાં આવશે. એરિસ્ટો પ્લાઝા કમર્શિયલ સ્કીમ છે. દુકાન અને શો રૂમ આવશે. હોસ્પિટલ આવી શકે છે.


કેનાલની આસપાસ ડેવલપમેન્ટ થશે. હજીરાથી દાંડી સુધી કેનાલ છે. ગાર્ડનની સુવિધા છે. બેઝમેન્ટમાં પાર્કિંગની સુવિધા છે. ફ્લેટદીઠ એક કાર પાર્કિંગ મળશે. 2 BHKની કિંમત રૂપિયા 30 લાખની આસપાસ છે.

3 BHKની કિંમત રૂપિયા 40 લાખની આસપાસ છે. સરકારનું અફોર્ડેબલહોમ્સને પ્રોત્સાહન છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. 20% ફ્લેટ વેચાણ માટે ઉપલબ્ધ છે. નાના ફેમલિ માટેના ઘર છે. અફોર્ડેબલ સેગમેન્ટમાં 2 પ્રોજેક્ટ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 07, 2018 3:51 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.