કાસા લૅક સાઇડ વિલાની સ્કીમ છે. 217 યુનિટ તૈયાર થઇ ગયા છે. વિલાનાં વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. 990 થી 7000 SqFtનાં પ્લોટનાં વિકલ્પો છે. 1286 થી 4400 SqFtનાં બાંધકામનાં વિકલ્પો છે. 1203 SqFtનાં પ્લોટમાં સેમ્પલ હાઉસ છે. 1486 SqFtનો કંસ્ટ્રકશન એરિયામાં સેમ્પલ હાઉસ છે. કાર પાર્કિંગની જગ્યા છે. ગાર્ડનની સુવિધા છે. 3.9 X 4 SqFtનો ફોયર એરિયા છે.
શૂ રેક રાખી શકાય છે. ગ્રાઉન્ડ અને પહેલામાળ પર બાંધકામ છે. 15 X 12 SqFtનો ડ્રોઇંગરૂમ છે. 7.6 X 6.9 SqFtનો ડાઇનિંગ એરિયા છે. સ્ટોરેજ માટેની જગ્યા છે. 6.6 X 12.9 SqFtનું કિચન છે. ગ્રેનાઇટનું પ્લેટફોર્મ છે. 3.9 X 7.6 SqFtનો સ્ટોરએરિયા છે. 24 X 10 SqFtનો ગાર્ડન છે. 11.6 X 11 SqFtનો બૅડરૂમ-1 છે. 4.6 X 5 SqFtનો વૉશરૂમ છે.
12 X 15 SqFtનો બૅડરૂમ-2 છે. ડ્રેસિંગ સ્પેસ બનાવી શકાય છે. 3.9 X 10 SqFtની બાલ્કનિ છે. 5 X 11.9 SqFtનો વૉશરૂમ છે. 11.9 X 15.9 SqFtનો વૉશરૂમ છે. ચિલ્ડ્રન બૅડ લગાવી શકાય છે. બુક સ્લેફ બનાવી શકાય છે. 6.9 X 5 SqFtનો ડ્રેસિંગ એરિયા છે. 5.6 X 6.9 SqFtનો વૉશરૂમ છે.
પેસિફિકા ગ્રુપના AGM-સેલ્સ અને માર્કિંટિંગ, વિશાલ દેથા
પાદરા-અટલાદરા રોડ વડોદરાનો હાર્દ વિસ્તાર છે. પેસિફિકા વિકસિતા વિસ્તારમાં પ્રોજેક્ટ કરે છે. બીએમઆઈસી કોરીડોર નજીક છે. મંદિર, સ્કુલ નજીક છે. 32 એકર વિસ્તારમાં વિલાની સ્કીમ છે. 13000 SqFtનું ક્લબહાઉસ છે. લૅકની આસપાસ ગાર્ડન છે. ચિલ્ડ્રન પ્લે એરિયા અપાશે. જીમની સુવિધા પણ છે. ઇનડોર ગેમ્સની સુવિધા છે. બે ફેઝ પુરા થવા આવ્યા છે.
પઝેશન અપાઇ રહ્યાં છે. 3 વર્ષમાં પ્રોજેક્ટ પુરો થઇ શકે છે. ઓલ્ડપાદરા રોડની નજીકનો વિસ્તાર છે. વાસણા-ભાયલી રોડ નજીક છે. વિસ્તારની કનેક્ટિવિટી સારી છે. 70% વિલા બુક થયા છે. રેરા રજીસ્ટર પ્રોજેક્ટ છે.
મેનટેનન્સ પેસિફિકા ગ્રુપ કરશે. રૂપિયા 58 લાખથી વિલાની કિંમત શરૂ થશે. મહત્તમ રૂપિયા 2 કરોડ સુધી વિલાની કિંમત છે. અમદાવાદમાં 4 પ્રોજક્ટ છે. વડોદરામાં પણ પ્રોજેક્ટ છે. ચૈન્નઇમાં પ્રોજેક્ટ છે. હૈદરાબાદમાં પ્રોજેક્ટ છે.