પ્રોપર્ટી બજાર: ઓમકાર ગ્રુપનો પ્રોજેક્ટ - property bajar omkar group project | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: ઓમકાર ગ્રુપનો પ્રોજેક્ટ

પ્રોપર્ટી બજાર મુંબઇમાં છે. પ્રોપર્ટી બજાર મુંબઇનાં વરલીમાં છે.

અપડેટેડ 10:08:19 AM Aug 21, 2017 પર
Story continues below Advertisement

પ્રોપર્ટી બજાર મુંબઇમાં છે. પ્રોપર્ટી બજાર મુંબઇનાં વરલીમાં છે. વરલી મુંબઇનો હાર્દ વિસ્તાર છે. વરલી સી-લિન્ક મુંબઇનું આકર્ષણ છે. વરલી મુંબઇનો પૉશ વિસ્તાર છે. વરલીમાં ઘણા પ્રોજેક્ટ છે. મુંબઇમાં ઓમકારનાં ઘણા પ્રોજેક્ટ છે.

ઓમકાર 1973 વરલીની મુલાકાત છે. 3000 થી 22000 SqFtનાં વિકલ્પો છે. રૂપિયા 50 થી 100 કરોડનાં આલીશન ફ્લેટ છે. ઓમકાર મુંબઇનાં જાણીતા ડેવલપર છે. 2003થી રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત છે. મુંબઇમાં ઓમકારનાં ઘણા પ્રોજેક્ટ છે.

બીસ્કોપ અપાટ્ટમેન્ટની સ્કીમ છે. 9300 SqFtમાં સેમ્પલ ફ્લેટ છે. એલિવેટરથી લિવિંગરૂમમાં પ્રવેશ છે. 33 X 15 SqFtનો લિવિંગરૂમ છે. લક્ઝરી ઓફ સ્પેસનો અનુભવ છે. ઇનસાઇડ-આઉટસાઇટ લિવિંગનો કોન્સેપ્ટ.

વિશાળ ડૅકની સુવિધા છે. મુંબઇનાં સરસ નજારાનો લાભ છે. હવા ઉજાસ ખૂબ સારા મળશે. 16.8 X 19 SqFtનો ડાઇનિંગ એરિયા છે. સિ લિન્કનો શાનદાર નજારો.

કેવુ હોઇ શકે સપનાનું ઘર?
16.8 X 19 SqFtની લોન્જ છે. તમારા શોખ માટેની ખાસ જગ્યા છે. તમારા ઘરમાં આપો શાનદાર પાર્ટી. ઝુલાનો શોખ પુરો કરી શકાય. 12.5 X 13.6 SqFtનો સ્ટડીરૂમ છે. લાઇબ્રેરી બનાવી શકાય. સુવિધાજનક વૉશરૂમ છે. 23.3 X 10.6 SqFtનું કિચન છે. વાઇટગુડસ માટે પુરતી જગ્યા છે. સુવિધાજનક કિચન છે.

8 X 4 SqFtનો પુજારૂમ છે. 11.9 X 9.2 SqFtનું મિનિ થિએટર છે. 9.3 X 8.6 SqFtનું જીમ છે. 12.4 X 14.6 SqFtનો ચિલ્ડ્રનરૂમ છે. વોકિંગ વોર્ડરોબ બનાવી શકાય. બુક સ્લેફ બનાવી શકાય. TV વોલનું આયોજન કરી શકાય. 9.6 X 5.6 SqFtનો વૉશરૂમ છે. 14.10 X 14.4 SqFtનો માસ્ટર બૅડરૂમ છે. ડ્રેસિંગ સ્પેસ બનાવી શકાય. ડેક પર જકુઝીની સુવિધા છે. સન ડેકનું આયોજન કરી શકાય.

9.11 X 14.10 SqFtનો વૉશરૂમ છે. બાથિંગ ટબ રાખી શકાય. સુવિધાજનક વૉશરૂમ છે. 12.4 X 19 SqFtનો પેરન્ટસ રૂમ છે. TV ટેબલ રાખી શકાય. 11.10 X 5.11 SqFtનો વૉશરૂમ છે. 12 X 13.6 SqFtનો ગેસ્ટરૂમ છે.

ઓમકાર ગ્રુપનાં દેવાંગ વર્મા સાથે ચર્ચા
1973 વરલી પ્રોજેક્ટની ભૌગોલિક સ્થિતી દર્શાવે છે. મુંબઇમાં ખુલ્લી જગ્યાનો અભાવ છે. બી સ્કોપ સ્કાય બંગલોની સ્કીમ છે. સ્કાય બંગલોનો કોન્સેપ્ટ. સ્પેશ ઓફ લક્ઝરી પ્રોજેક્ટની વિશેષતા છે. પ્રોજેક્ટ માટે નિષ્ણાંતોની ટીમ છે. વર્લ્ડ ક્લાસ પ્રોફેશનલની ટીમ છે.

સીઈઓ, એમડી, ચેરમેન જેવા વ્યક્તિઓ દ્વારા બુકિંગ છે. અમુક સેલિબ્રિટી દ્વારા થયા છે બુકિંગ છે. ટાવર 1 અને 2નું OC આવી ગયું છે. ટાવર 1 અને 2માં પઝેશન શરૂ થયા છે. સુરત અને અમદાવાદથી સારો પ્રતિસાદ છે. અલ્ટામોન્ટે નામથી સબર્બમાં પ્રોજેક્ટ છે. મિડ સેગ્મેન્ટનો એક પ્રોજેક્ટ છે. ભવિષ્યમાં નવા પ્રોજેક્ટ છે. ટાવર-3 RERA રજીસ્ટર થઇ ચુક્યું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 21, 2017 10:08 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.