SG હાઇવે-રિંગ રોડ નજીક છે. આ વિસ્તારમાં ઘણા પ્રોજેક્ટ છે. BRTSની સુવિધા છે. વિવિધ ક્લબ નજીક છે. વિવિધ સ્કુલ નજીક છે. અમેયા અમદાવાદનાં જાણીતા ડેવલપર છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે બહોળો અનુભવ છે. અમદાવાદમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. ગ્રુપનાં દરેક પ્રોજેક્ટનાં નામમાં નંબર છે. અમેયા 149 સ્કીમની મુલાકાત છે. અમેયા 149 હાઇરાઇઝ સ્કીમ છે. અમેયા 149નો સેમ્પલ ફ્લેટ છે. 3 અને 4 BHKનાં વિકલ્પો છે.
2018 SqFtમાં સેમ્પલ ફ્લેટ છે. એક માળ પર 6 ફ્લેટ છે. 18 ફિટનો ઓપન પેસેજ છે. લિફ્ટમાં કાર્ડ એક્સેસ છે. 3 લેયર સિક્યુરિટી છે. 6 X 12 SqFtનો વેસ્ટીબ્યુલ એરિયા છે. શૂ રેક માટે પુરતી જગ્યા છે. 31 X 16.3 SqFtનો હોલ છે. 16.3 X 12 SqFtનો ડાઇનિંગ એરિયા છે. 16.3 X 19 ડ્રોઇંગરૂમ છે. 16.6 X 4 Sqftની બાલ્કનિ છે. વિવિધ સુવિધા માટે વિકલ્પો છે. ઓટોમેશેન માટેનાં વિકલ્પો છે.
14 X 8.9 SqFtનું કિચન છે. ડબલ ગ્રેનાઇટનું પ્લેટફોર્મ છે. સુવિધાજનક કિચન છે. સ્ટોર માટેની જગ્યા છે. 6.6 X 7 SqFtનો યુટિલિટી એરિયા છે. 14.3 X 12 SqFtનો બૅડરૂમ-1 છે. 7.6 X 6 SqFtનો વૉશરૂમ છે. ગ્લાસ પાર્ટીશન કરી શકાય. ટાઇલ્સ કવર બાથરૂમ વોલ છે. 14.3 X 18 SqFtનો બૅડરૂમ-2 છે. ફલાવર બૅડની સુવિધા છે. 8.6 X 7 SqFtનો વૉશરૂમ છે. 14.3 X 10 SqFtનો બૅડરૂમ છે. 9.6 X 6.6 SqFtનો વૉશરૂમ છે. 103 ફ્લેટની સ્કીમ છે.
અમેયા પ્રોપર્ટિઝનાં શાન ઝવેરી સાથે ચર્ચા
આંબલી રોડની કનેક્ટિવિટી સારી છે. આંબલીરોડનું ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર છે. હાઇરાઇઝ ગ્રાહકોની પસંદ છે. બંગલા જેવી સુવિધા વાળા ફ્લેટ છે. ગ્રાહકો માટે સુવિધા જનક ઘર છે. સુરક્ષા માટે પુરતી વ્યવસ્થા છે. રૂપિયા 1.75 કરોડની કિંમત શરૂ છે. ગ્રાહકોને જરૂરી સ્પેસ મળે તેવો પ્રયાસ છે. અમેયા 149 પ્રોજેક્ટ RERAમાં રજીસ્ટર છે. RERAનાં નિયમ મુજબ કાર્પેટ એરિયા દર્શાવાય છે. અમેયા 142 નામથી કમર્શિયલ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ પણ RERA રજીસ્ટર છે.