ઓર્ચિડ બ્લુ 200 ફિટ રિંગરોડ નજીક છે. શેલા અફોર્ડબેલ ઝોનમાં આવતો વિસ્તાર છે. સાઉથ બોપલ નજીક છે.
ગોયલ એન્ડ કંપની એક જાણીતા ડેવલપર્ છે. જે લગભગ 1971થી રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત છે એટલે કે લગભગ 4 દાયકાથી વધુનો અનુભવ આ ગ્રુપ પાસે છે. અને આ સમયગાળા દરમિયાન ગ્રુપ દ્રારા લગભગ 200થી વધુ પ્રોજેક્ટ થઇ ચુક્યા છે. જ્યારે hn સફલ ગ્રુપ એ રિયલ એસ્ટેટ ક્ષેત્રે છેલ્લા એક દાયકાથી વધુ સમયથી કાર્યરત છે. આ ગ્રુપ દ્વારા પણ અમદાવાદમાં ઘણા પ્રોજેક્ટ થઇ ચુક્યા છે.
ગોયલ & કો. જાણીતા ડેવલપર છે. ગ્રુપ પાસે 4 દાયકાથી વધુનો અનુભવ છે. HN સફલ ગ્રુપ પાસે 10 વર્ષથી વધુનો અનુભવ છે. ગોયલ અને HN સફલનો JV ઓર્ચિડ બ્લુ છે.
HN સફલ અને ગોયલ ગ્રુપનુ JV છે. 14માળના 10 ટાવર છે. દરેક ફ્લોર પર 4 ફ્લેટ છે અને 2 લિફ્ટની સુવિધા આપવામાં આવી છે.
588 થી 668 SqFtના વિકલ્પો છે. 668 SqFtમાં સેમ્પલ ફ્લેટ છે. સુરક્ષાની પુરતી વ્યવસ્થા આપવામાં આવી છે. CCTVની સુવિધા આપવામાં આવી છે. વિડીયોડોર કોલ લગાવી શકાય.
668 SqFtના RERA કાર્પેટનો સેમ્પલ ફ્લેટ છે. ઓર્ચિડ બ્લુ અફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ છે. 14.6 X 10.3 SqFtનો ડ્રોઇંગરૂમ છે. વિટ્રિફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. TV માટેના પોઇન્ટ અપાશે. AC માટેના પોઇન્ટ અપાશે.
9.6 X 7 SqFtનો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટે જગ્યા છે. 11 X 7 SqFtનુ કિચન છે. ગ્રેનાઇટ પ્લેટફાર્મ અપાશે. મોડ્યુલર કિચન બનાવી શકાય. 5 X 5.3 SqFtનુ વોશયાર્ડ છે. ફ્રીજ માટેની જગ્યા છે.
13 X 11 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. TV માટેના પોઇન્ટ અપાશે. વોર્ડરોબ માટેની જગ્યા છે. વિટ્રિફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. ફુલ સાઇસ વિન્ડો મળશે. AC માટેના પોઇન્ટ અપાશે.
4 X 8 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે. સુવિધાજનક બાથરૂમ છે. શાવરની વ્યવસ્થા અપાશે.
10 X 11 SqFtનો બૅડરૂમ છે. ચિલ્ડ્રનરૂમ બનાવી શકાય. બાળકો માટેના બૅડ રાખી શકાય. વોર્ડરોબ માટેની જગ્યા છે. સ્ટડીટેબલ રાખી શકાય. વિટ્રિફાઇડ ટાઇલ્સનુ ફ્લોરિંગ છે. ફુલ સાઇસ વિન્ડો મળશે. AC માટેના પોઇન્ટ અપાશે.
ગોયલ ગ્રુપના સેલ્સ & માર્કેટિંગ હેડ, ધર્મેશ મોદી સાથે ચર્ચા
શેલા અફોર્ડબેલ ઝોનમાં આવતો વિસ્તાર છે. શેલા વિસ્તારમાં 2 BHKની માંગ છે. શેલામાં ₹45 થી 50 લાખના ઘરની માંગ છે. સાણંદ સાથે કનેક્ટિવિટી છે. ચાંગોદર સાથે કનેક્ટિવિટી છે. શેલા ગ્રુપના અન્ય પ્રોજેક્ટ પણ છે. શેલા વિસ્તારમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. રિંગ રોડની બીજી તરફ જમીનની કિંમતો વધુ છે.
શેલાની નવી TP જાહેર થઇ છે. સ્કુલ, મોલ વગેરે નજીક છે. વ્યાજબી કિંમતમાં ઘરો આપવાનો હેતુ છે. શેલામાં ₹45લાખ નીચેના ઘર છે. ગ્રાહકોને GST પર લાભ મળશે. ₹40 થી 48 લાખની કિંમતમાં 2 BHK છે. ઘરના પઝેશન જલ્દી અપાશે. ગ્રાહકો ઘર ભાડાની બચત કરી શકે.
પઝેશન એક થી સવા વર્ષમાં અપાશે. પ્રોજેક્ટમાં ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા એમેનિટિઝ અપાશે. સ્વિમિંગ પુલની સુવિધા છે. ક્લબ હાઉસની સુવિધા છે. જીમ સાથે તમામ સુવિધાઓ છે. ઇનડોર અને આઉટડોર ગેમ્સ અપાશે. અફોર્ડેબલ ઘર સાથે સુવિધાઓ પણ છે.