ગાલા ગ્રુપ 20 થી વધુ વર્ષથી કાર્યરત છે. રેસિડન્શિયલ અને કમર્શિયલ પ્રોજેક્ટ છે. 70 લાખ SqFtનું ગ્રુપ દ્વારા ડેવલપમેન્ટ છે. 1 લાખ સ્કેવર યાર્ડની લેન્ડબેન્ક છે. 241 યુનિટની સ્કીમ છે. 2 અને 2.5 BHKનાં વિકલ્પો છે. 528 SqFt વિસ્તારમાં 1.5 BHK ફ્લેટ છે. 640 SqFt વિસ્તારમાં 2 BHK ફ્લેટ છે. 10 માળનાં 6 ટાવરની સ્કીમ છે.
એક માળ પર 4 ફ્લેટ છે. 640 SqFtમાં 3-BHK સેમ્પલ ફ્લેટ છે. CCTVની સુરક્ષા છે. ગાલા સેલેસ્ટિયા અફોર્ડેબલ સ્કીમ છે. 14.3 X 10.8 SqFtનો ડ્રોઇંગરૂમ છે. સ્ટેન્ડિંગ બાલ્કનિની સુવિધા છે. ફોલ્ડિંગ ડાઇનિંગ ટેબલ રાખી શકાય. 8 X 7.6 SqFtનો ડાઇનિંગ એરિયા છે.
સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય. 7.6 X 8.6 SqFtનું કિચન છે. ગેસ કનેક્શન તૈયાર મળશે. 7 X 4.6 SqFtનો વોશએરિયા છે. 13.3 X 10 SqFtનો બૅડરૂમ છે. 4.6 X 6 SqFtનો વૉશરૂમ છે. 10.9 X 10 SqFtનો બૅડરૂમ છે. 6 X 4.6 SqFtનો વૉશરૂમ છે.
વૈષ્ણવદેવીની કનેક્ટિવિટી ખૂબ સારી છે. SG હાઇવે નજીક છે. રેલ્વે સ્ટેશન નજીક છે. મોટા કોર્પોરેટ હાઉસિસ વિસ્તારમાં છે. ગાંધીનગર અમદાવાદ ટ્વીન સિટી બની રહ્યાં છે. સાઉથ બોપલમાં હાઇ એન્ડ સ્કીમ છે. થલતેજ 10 કિમીનાં અંતરે છે. દરેકને સારૂ ઘર મળે એવો ગ્રુપનું હેતુ છે.
વિસ્તાર અફોર્ડેબલ ઝોન જાહેર થયો છે. દરેક ફ્લેટને મોકળાશ આપવાનો પ્રયાસ છે. દરેક ઉંમરનાં લોકો માટે વિવિધ સુવિધા છે. સિનિયર સિટિઝન માટે સુવિધા છે. બાળકો માટેની સુવિધા છે. જીમ અને હેલ્થ ક્લબની સુવિધા છે. અફોર્ડેબલ પરંતુ સુવિધાવાળો પ્રોજેક્ટ છે.
1.5 BHK રૂપિયા 34,35 લાખની કિંમતમાં છે. 2 BHK રૂપિયા 43 લાખની કિંમતમાં છે. 60% બુકિંગ થઇ ચુક્યાં છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. ફ્લેટ દિઠ 1 પાર્કિંગ અપાશે. ગાલા ગ્રુપનાં સાઉથ બોપલમાં પ્રોજેક્ટ છે. ડ્રાઇવિંગ રોડ પર પ્રોજેક્ટ છે. ગોકુલધામમાં પ્રોજેક્ટ છે. સાઉથ બોપલમાં કમર્શિયલ પ્રોજેક્ટ છે.