સંપ્રતિ રેસિડન્સિ 3BHKની લક્ઝુરિયસ સ્કીમ છે. સંપ્રતિ રેસિડન્સિનો સેમ્પલ ફ્લેટ છે. સિવિક ઓર્ગેનાઇઝર અને આર્યો ડેવલપર્સનું જેવી છે. 3 BHKનાં 3 વિકલ્પો છે. 13 માળનાં ટાવર છે. એક માળ પર 4 યુનિટ છે. સીસીટીવીની સુરક્ષા છે. ઓટોમેટિક લોકની સુવિધા છે. 1150 SqFtનો સેમ્પલ ફ્લેટ છે. 3.4 X 6.10 SqFtનો વેસ્ટીબ્યુલ એરિયા છે. 11 X 16.6 SqFtનો ડ્રોઇંગરૂમ છે. 11 X 5 Sqftની બાલ્કનિ છે.
10.4 X 9.7 SqFtનો ડાઇનિંગ એરિયા છે. સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકાય છે. 12.6 X 8 SqFtનું કિચન છે. 4 X 8 SqFtનો સ્ટોરરૂમ છે. 7.6 X 5.7 SqFtનો વૉશએરિયા છે. 15 X 11 SqFtનો બૅડરૂમ છે. 7.6 X 6 SqFtનો વૉશરૂમ છે. 5 X 7.6 SqFtનો વૉશરૂમ છે. 15 X 10.6 SqFtનો બૅડરૂમ છેપહેલા માળે મળશે બાલ્કનિ છે. 10.5 X 11 SqFtનો બૅડરૂમ છે. 7.6 X 5 SqFtનો વૉશરૂમ છે.
સિવિક ગ્રુપનાં ગોકુલભાઇ જશ સાથે ચર્ચા
નારણપુરાને ઇન્ફ્રાસ્ટ્રકચર સારૂ છે. નારણપુરાને સારી કનેક્ટિવિટીનો લાભ છે. અમદાવાદનાં હાર્દ વિસ્તારો નજીક છે. ગુજરાત યુનિવર્સિટી નજીક છે. વિવિધ સ્કુલ નજીક છે. સિવિક ઓર્ગેનાઇઝર અમદાવાદનાં જાણીતા ડેવલપર છે. સિવિક ગ્રુપ 25 વર્ષથી કાર્યરત છે. રેસિડન્શિયલ અને કમર્શિયલ પ્રોજેક્ટ છે.
નારણપુરા અમદાવાદનો વિકસિત વિસ્તાર છે. વિવિધ સ્કુલ નજીક છે. ક્રિકેટ સ્ટેડિયમ નજીક છે. નારણપુરાનુ સોશિયલ ઇન્ફ્રા સારૂ છે. 2800 વારનાં પ્લોટમાં સ્કીમ છે. બેડમેન્ટિન કોર્ટ છે. જોગિંગ ટ્રેક છે. આઉટડોર ગેમની સુવિધા છે. વિવિધ સુવિધા છે. સાથેનો પ્રોજેક્ટ છે. મેકેનિકલ પાર્કિંગની સુવિધા છે.
ફ્લેટ દિઠ બે પાર્કિંગ છે. રૂપિયા 1.25 થી 1.50 કરોડ ફ્લેટની કિંમત છે. રેરા રજીસ્ટર પ્રોજેક્ટ છે. જુન, જુલાઇ સુધી પઝેશન અપાશે. 25 વર્ષનો અનુભવ છે. અફોર્ડેબલ સેગમેન્ટમાં નવો પ્રોજેક્ટ આવશે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. 60% બુકિંગ થઇ ચુક્યું છે. રેરાથી ગ્રાહકોને ઘણો ફાયદો છે.