પ્રોપર્ટી બજાર: ગિની લૅકગાર્ડન્સનો સેમ્પલ ફ્લેટ - property bajar sample flat for guinea lighthouses | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: ગિની લૅકગાર્ડન્સનો સેમ્પલ ફ્લેટ

મકરબાએ અમદાવાદનો વિકસતો વિસ્તાર છે જે પોશ વિસ્તાર ગણાતા પ્રહલાદ નગરની ખૂબ જ નજીકનો આવેલો છે.

અપડેટેડ 08:50:14 AM Dec 02, 2017 પર
Story continues below Advertisement

મકરબાએ અમદાવાદનો વિકસતો વિસ્તાર છે જે પોશ વિસ્તાર ગણાતા પ્રહલાદ નગરની ખૂબ જ નજીકનો આવેલો છે. એટલેકે પ્રહલાદનગરનાં દરેક લાભ આ વિસ્તારને મળે છે.જેમકે Sg હાઇવેને જોડતા 100 ફુટનાં રોડનો લાભ આ વિસ્તારને મળે છે.

આ રોડ પર ઘણી રેસ્ટોરન્ટ અને મલ્ટીનેશનલ કંપનીનાં રિટેલ સ્ટોર્સ આવેલા છે. આ ઉપરાંત કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબ પણ લગભગ 2 કિમીનાં અંતરે છે, એરપોર્ટ 18 કિમીતો રેલ્વે સ્ટેશન 15 કિમીનાં અંતરે આવેલુ છે. આ ઉપરાંત અદાણી સ્કુલ અને. સ્કુલ ખૂબ જ નજીક આવેલી છે.

ગિની ગ્રુપની શરૂઆત 1965માં મુંબઇથી થઇ હતી. આ કંપની રિયલ એસ્ટેટ ઉપરાંત યાર્ન એન્ડ શર્ટિંગ બિઝનેસ સાથે પણ જોડાયેલી છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રનાં તેમના અનુભવની વાત કરીએ તો 2000થી આ કંપનીએ પોતના પ્રોજેક્ટની શરૂઆત કરી છે.

મુંબઇમાં ઘણા પ્રોજેક્ટ ઉપરાંત પૂના અને અમદાવાદમાં પણ કંપનીએ પોતાની પાંખ પ્રસારી છે. ગિની ગાર્ડન લેક્સએ પુગલિયા ગ્રુપ સાથેનું જેવી છે. પુગલિયા ગ્રુપ દ્વારા 20 વર્ષનાં કાર્યકાળ દરમિયાન અમદાવાદનાં ઘણા નામી ડેવલપરર્સ સાથે જેવી પ્રોજેક્ટ થઇ ચુક્યાં છે.

મકરબા પ્રહલાદ નગરની નજીકનો વિસ્તાર છે. ગિની લૅકગાર્ડન્સનો સેમ્પલ ફ્લેટ છે. 3BHKનાં લક્ઝુરિયસ ફ્લેટની સ્કીમ છે. 88 યુનિટની સ્કીમ છે. 12 માળનાં 4 ટાવર છે. 1663 અને 1892SqFtમાં 3BHKનાં વિકલ્પો છે. 1892 SqFtમાં 3BHK સેમ્પલ ફ્લેટ છે. 6 X 5.6 SqFtનો વેસ્ટિબ્યુલ એરિયા છે. 15 X 13.3 SqFtનો ડ્રોઇંગરૂમ છે. ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ છે. 9 X 6 SqFtની બાલ્કનિ છે. દરેક ફ્લેટમાંથી મળશે ગાર્ડન વ્યુ છે. 10 X 12.6 SqFtનો ડાઇનિંગ એરિયા છે.


3.3 X 5 Sqftનો પૂજારૂમ છે. 10 X 10.9 Sqftનું કિચન છે. RO બિલ્ડર દ્વારા અપાશે છે. ટાઇલ્સ કવર કિચન વોલ્સ છે. સર્વિસ પ્લેટફોર્મ તૈયાર મળશે. 5 X 5 SqFtનો સ્ટોરરૂમ છે. 5.6 X 5 SqFtનો વોશિંગ એરિયા છે. ગેસ લાઇન તૈયાર મળશે. 15 X 11.3 SqFtનો બૅડરૂમ છે. 5 X 7 SqFtનો વૉશરૂમ છે. ગ્રેનાઇટ ફ્રેમ સાથેનાં દરવાજા છે. 11.6 X 12 SqFtનો બૅડરૂમ છે. 10.9 X 10.6 SqFtનો બૅડરૂમ છે.

પુગલિયા ગ્રુપનાં ચેરમેન રાજકુમાર સાથે ચર્ચા

કોર્પોરેટ હાઉસ આ વિસ્તારમાં છે. લૅક અને ગાર્ડનની સુવિધા છે. સારી કનેક્ટિવિટીનો લાભ છે. ક્લબહાઉસમાં ગેસ્ટરૂમની સુવિધા છે. પ્લે એરિયાની સુવિધા છે. દરેક વ્યક્તિમાટે ખાસ સુવિધા છે. દરેક ફ્લેટ કોર્નર ફ્લેટ છે. 30 ફ્લેટની ઇન્વેન્ટરી વેચાણ માટે ઉપલબ્ધ છે. રૂપિયા 65 લાખ અને રૂપિયા 75 લાખની કિંમતમાં ફ્લેટ છે.

પાર્કિંગ ચાર્જ અલગથી નહી લાગે છે. લાઇટિંગ અને ફોલ્સ સિલિંગ બિલ્ડર દ્વારા છે. ડ્રાઇવર લોન્જની સુવિધા છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. પાર્ટી માટે ડેકની સુવિધા છે. પ્રહલાદનગરમાં બંગલો સ્કીમ કરી છે. મોલની સ્કીમ કરી ચુક્યાં છે. 10,000 યાર્ડની મકરબામાં લેન્ડબૅન્ક છે. 2018માં અફોર્ડેબલ સ્કીમ આવશે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 02, 2017 8:50 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.