ડુમસ રોડ સુરતનો ઝડપથી વિકસતો વિસ્તાર છે. ડુમસ રોડ પર દરેક વસ્તુઓનો સમાવેશ છે. ડુમસના દરિયાથી નજીકનો વિસ્તાર છે. વિકેન્ડ સ્પોટ તરીકે પણ પ્રખ્યાત છે. શાંતિપ્રિય લોકો માટે પસંદગીનો વિસ્તાર છે. રાજહંસ ગ્રુપનો વિકેન્ડ હોમ પ્રોજેક્ટ બેલિઝા છે. રાજહંસ ગ્રુપ રિયલ એસ્ટેટમાં જાણીતુ નામ છે. બેલિઝા પ્રોજેક્ટ 6 એકરમાં બનેલો છે. 10 વિંગમાં ફેલાયેલો પ્રોજેક્ટ છે. સુરતનો ડુમસ રોડ વિસ્તાર છે. સુરતનો વિકસતો વિસ્તાર ડુમસ રોડ છે.
વિકેન્ડ હોમનો બનતો ટ્રેન્ડ છે. રાજહંસના વિકેન્ડ હોમની મુલાકાત કર્યે છે. બેલિઝા વિકેન્ડ હાઉસની મુલાકાત કર્યે છે. સ્ટુડિયો એપાર્ટમેન્ટની મુલાકાત કર્યે છે. વિકેન્ડ માટે રહેવાનું ઉત્તમ સ્થળ છે. સ્વિમીંગ પુલ, રેસ્ટોન્ટ જેવી સુવિધા છે. ખાવા-પિવાની પુરતી સુવિધા છે. એન્જોય રેસ્ટોરન્ટ બેલિઝા અંદર જ છે. 24 કલાક ચાલતુ રેસ્ટોરન્ટ છે. 72 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે.
બીજા ફ્લોર પર જીમ છે. જીમમાં દરેક ઈક્વિપમેન્ટ છે. સ્વીમીંગ પુલ ખુબ વિશાળ છે. બાળકો માટે અલગ પુલ છે. રિફ્રેશમેન્ટ માટે જ્યુસ સેન્ટર છે. ફૂટ મસાજ તેમજ સ્પાની પણ સુવિધા છે. ઈનડોર ગેમ માટે અલગ ઝોન છે. આઉટડોર ગેમ માટે પણ સગવડ છે. વોલિબોલ જેવી ગેમ રમી શકાય છે. બેલિઝાનો સેમ્પલ ફ્લેટ છે. 1 અને 2 BHKનાં વિકલ્પો છે. 2 ટાવર છે. 529 એપાર્ટમેન્ટ 2 BHKના છે. 1 BHK ની સાઈઝ 375 SqFt છે. 2 BHK ની સાઈઝ 560 SqFt છે.
2 BHK ની મુલાકાત કર્યે છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્ટેપ્સ છે. ઉપરના ફ્લોર માટે એન્ટ્રી અલગ છે. 10X2.5SqFtની બાલ્કનિ મળે છે. ડ્રોઈંગરૂમની સાઈઝ 15X10Ft છે. TV વગેરેની સુવિધા આપવામાં આવે છે. દરેક સુવિધા સાથે એપાર્ટમેન્ટ તૈયાર મળે છે. કિચન અને ડાઈનિંગનો એરિયા અલગ છે. વિટ્રીફાઈડ ટાઈલ્સનું ફ્લોરિંગ છે. 9X5 SqFtનો ડાઇનિંગ એરિયા છે.
સર્વિસ પ્લેટફોર્મની સુવિધા છે. માઈક્રોવેવ, રાઈસ કુકર દરેક વસ્તુ મળે છે. મોડ્યુલર ફર્નિચર બિલ્ડર દ્વારા છે. 14X10SqFtનો માસ્ટર બૅડરૂમ છે. દરેક સુવિધા રાજહંસ ગ્રુપ દ્વારા છે. 24 LED TV પણ આપવામાં આવે છે. AC બિલ્ડર દ્વારા છે. 6 X 4.6 SqFtનો વૉશરૂમ છે.
ગ્લાસ પાર્ટિશન બનાવી આપવામાં આવે છે. શાવર સિસ્ટમ બિલ્ડર દ્વારા છે. 14 X 10 SqFtનો બીજો બૅડરૂમ છે. 3 TV પુરા ઘરમાં મળે છે. લોકર પણ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. હેર ડ્રાયર પણ પુરૂ પાડવામાં આવે છે. ફૂલ સાઈઝ વોર્ડરોબ છે. અટેચ વૉશરૂમ છે.
જહંસ ગ્રુપના એમડી, જયેશ દેસાઈ સાથે ચર્ચા
સુરતનો રિચેસ્ટ એરિયા છે. એરપોર્ટ નજીક છે. દરેક વસ્તુ ડુમસ રોડ પર છે. મલ્ટિપ્લેક્સ પણ નજીક છે. દરિયો નજીક જ છે. ભારતમાં સ્ટુડિયો એપાર્ટમેન્ટ નવો છે. 7 સ્ટાર હોટેલ જેટલી સુવિધા છે. ન્યુઝીલેન્ડમાં આ કોન્સેપ્ટ જોયો. સિંગાપોરના આર્કિટેક્ટ એ ડિઝાઈન કરી છે. 2.5 વર્ષમાં આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. એમિનીટીઝ ઘણી આપવામાં આવી છે. ડિસ્કોથેક તેમજ સિનેમા છે.
બાળકો માટે ગેમ ઝોન બનાવામાં આવ્યું છે. આજીવન મેન્ટેનન્સ કલેક્ટ કરેલું છે. ઘર ખરીદનારને ફરી ક્યારેય નાણાં આપવાના નથી. 0 મેન્ટેનન્સ ચાર્જ છે. મેન્ટેનન્સ માટે અલગ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. ટાર્ગેટ ઓડિયન્સ ક્રિમ પબ્લીક છે.
વિકેન્ડ વિલા માટે બજેટ મોટુ છે. 10-15% ઉપલબ્ધ છે. વિકેન્ડ હોમ ભારતમાં ખુબ ઓછા છે. રેરાની જરૂરત નથી. આ પ્રોજેક્ટને બીયૂ પર્મિશન મળી ગઈ છે. 10 મિલીયન SqFtનો પ્રોજેક્ટ ચાલે છે. ઈનોવેટિવ આઈડિયા સાથે પ્રોજેક્ટ છે. વિશ્વદરના પ્રોજેક્ટ બનાવવા છે.