પ્રોપર્ટી બજાર: ડોમેઇન હાઇટનો સેમ્પલ ફ્લેટ - property bajar sample flat of domain heights | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: ડોમેઇન હાઇટનો સેમ્પલ ફ્લેટ

સેટેલાઇટ અમદાવાદનો પોશ વિસ્તાર છે. શ્યામલ ચાર રસ્તા હાર્દ વિસ્તાર છે.

અપડેટેડ 04:14:15 PM May 12, 2018 પર
Story continues below Advertisement

સેટેલાઇટ અમદાવાદનો પોશ વિસ્તાર છે. શ્યામલ ચાર રસ્તા હાર્દ વિસ્તાર છે. વિવિધ ક્લબ નજીક છે. હોસ્પિટલ નજીક છે. સેટાલાઇટનું ઇન્ફ્રાસ્ટ્કચર સારૂ છે.

વી પોપ્યુલર દ્વારા પ્રોજેક્ટ છે. વી પોપ્યુલર 1965થી કાર્યરત છે. વી પોપ્યુલરનાં 100 જેટલા સફળ પ્રોજેક્ટ છે. ડોમેઇન હાઇટનો સેમ્પલ ફ્લેટ છે. આવો લઈએ ડોમેઇન હાઇટની મુલાકાત.

2,3,4 BHKનાં વિકલ્પો છે. 2 બ્લોકમાં 98 યુનિટની સ્કીમ છે. 1917 SqFtમાં 3 BHK ફ્લેટ છે. 13 x 5 Sqftનો વેસ્ટિબ્યુલ એરિયા છે. 18 X 15.6 SqFtનો ડ્રોઇંગરૂમ છે. વિડીયો ડોર કોલ લગાડી શકાય. 5 X 16 Sqftની બાલ્કનિ છે. 13.6 X 9.6 SqFtનું કિચન છે. ગેસ લાઇન કનેક્શન તૈયાર મળશે.

4.6 X 7 SqFtનો વોશિંગયાર્ડ છે. 4.6 X 5.6 SqFtનો સ્ટોરરૂમ છે. 14 X 11 SqFtનો બૅડરૂમ છે. 4.6 X 8 SqFtનો વૉશરૂમ છે. 13 X 10 SqFtનો બૅડરૂમ છે. 6.6 X 4.3 SqFtનો વૉશરૂમ છે. 14.6 X 10 SqFtનો બૅડરૂમ છે. 7 X 4.6 SqFtનો વૉશરૂમ છે.

યુનિટી ડેવલપર એમડીના વિરેન્દ્રભાઇ પટેલની ચર્ચા

સેટેલાઇટ વિસ્તારનું ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર છે. વિવિધ સ્કુલ નજીક છે. રેસ્ટોરન્ટ નજીક છે. 3200 સ્કેવર યાર્ડમાં સ્કીમ છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. દરેક વર્ગ માટેનાં વિકલ્પો છે. બે ટાવરમાં પ્રોજેક્ટ છે. એક ટાવરમાં 3 BHK છે. એક ટાવરમાં 2 અને 4 BHK છે.

RERAનાં અમલીકરણ પહેલા BU મળી ગયુ હતુ. ગ્રાહકો GST બચાવી શકાશે. 10,000 સ્કેવર યાર્ડમાં સુવિધાઓ છે. પ્લે એરિયાની સુવિધા આપેલ છે. સિનિયર સિટિઝન એરિયા છે. DG સેટની સુવિધા છે. પાર્કિંગની સુવિધા આપેલ છે. ઇન્ટરકોમની સુવિધા આપેલ છે. જીમની સુવિધા આપેલ છે. મણીનગરમાં લેન્ડ એકવાયર કરી છે. કમર્શિયલ પ્રોજેક્ટ આવશે. મેમનગરમાં નવો પ્રોજેક્ટ આવશે. બોપલમાં પ્રોજેક્ટ આવશે.

MoneyControl News

MoneyControl News

First Published: May 12, 2018 4:14 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.