પ્રોપર્ટી બજાર: કનકિયા પેરિસનો સેમ્પલ ફ્લેટ - property bajar sample flat of kanakia paris | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: કનકિયા પેરિસનો સેમ્પલ ફ્લેટ

પ્રોપર્ટી બજાર મુંબઇનાં BKCમાં છે. કનકિયા પેરિસની મુલાકાત લઇ રહ્યા છે. કનકિયા પેરિસનો સેમ્પલ ફ્લેટ છે.

અપડેટેડ 03:12:41 PM Oct 13, 2018 પર
Story continues below Advertisement

પ્રોપર્ટી બજાર મુંબઇનાં BKCમાં છે. કનકિયા પેરિસની મુલાકાત લઇ રહ્યા છે. કનકિયા પેરિસનો સેમ્પલ ફ્લેટ છે. કનકિયા મુંબઇનાં જાણીતા ડેવલપર છે. કનકિયા 30 વર્ષથી મુંબઇમાં કાર્યરત છે. 2 એકર વિસ્તારમાં 7 ટાવર છે. 20 માળનાં 7 ટાવર છે. 2, 3 અને 3 BHK લાર્જનાં વિકલ્પો છે. ઘણી બધી એમેનિટિઝ છે. 40 ફુટનું એફિલ ટાવરનું રેપ્લિકા છે.

ટેરેસ પર એમિનિટિઝ છે. 1316 SqFtમાં 3 BHKનો સેમ્પલ ફ્લેટ છે. 12.4 X 10.6 SqFtનો ડાઇનિંગ એરિયા છે. 10.11 X 23.1 SqFtનો લિવિંગ એરિયા છે. સ્ટોરેજ યુનિટ રાખી શકાય છે. ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ છે. દરેક રૂમમાં AC ડેવલપર દ્વારા છે. 7.9 X 10.5 SqFtનું કિચન છે. ઓપન કોનસેપ્ટનું કિચન છે. દિવાલ બનાવવાનો વિકલ્પ છે. માઇક્રોવેવ, ઓવન માટેની જગ્યા છે. ડ્રાઇ બાલ્કનિની સુવિધા છે. સ્ટડી કોર્નર બનાવી શકાય છે.

બૅડરૂમ & લિવિંગ વચ્ચે સ્લાઇડિંગ રૂમ છે. બૅડરૂમ્સને મળશે પ્રાઇવસી છે. 18.16 X 10.11 SqFtનો બૅડરૂમ છે. વોકિંગ વોર્ડરોબની સુવિધા છે. 5.5 X 8.5 વોકિંગ વોર્ડરોબ છે. યુરોપિયન થીમ પર વોશરૂમ છે. 5.5 X 9.5 SqFtનો વૉશરૂમ છે. 14.3 X 10.1 SqFtનો બૅડરૂમ છે. ચિલ્ડ્રન રૂમ બનાવી શકાય છે. ટોયસ યુનિટ માટેની જગ્યા છે. 4.7 X 5.6 SqFtનો વૉશરૂમ છે. 10.4 X 12.3 SqFtનો બૅડરૂમ છે. 8 X 4.5 SqFtનો વૉશરૂમ છે.

કનકિયાનાં હિંમાશુભાઇ સાથે ચર્ચા

BKCમાં વધુ કમર્શિયલ પ્રોજેક્ટ છે. BKCમાં રેસિડન્શિયલ પ્રોજેક્ટની માંગ છે. પેરિસમાં રહેવાનો અનુભવ છે. પેરિસની લાઇફ સ્ટાઇલનો પ્રયાસ છે. પોતે પેરિસ જઇ રિસર્ચ કર્યું છે. પેરિસની ફીલ પ્રોજેક્ટમાં છે. વિવિધ સુવિધા પણ પેરિસ જેવી છે. સ્પાની સેવા પેરિસ જેવી છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. ટેરેસ પર વિવિધ સુવિધાઓ છે. 200 ફુટની ઉંચાઇએ ગાર્ડન છે.


BKCમાં કામ કરનારાઓ માટેનો પ્રોજેક્ટ છે. BKC મુંબઇનો હાર્દ વિસ્તાર છે. BKCની કનેક્ટિવિટી ખૂબ સારી છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. વર્ષમાં 2, 3 ઇવેન્ટ કરાય છે. સેલિબ્રિટી બ્રાન્ડ એમ્બેસેડર છે. ઝહીર ખાનની ટીમનું જીમ છે. 4 બિલ્ડિંગનું OC આવી ગયું છે. 3 બિલ્ડિંગનું પઝેશન ડિસે. માં અપાશે. રેઇન ફોરેસ્ટ થીમ પર પ્રોજેક્ટ છે. હોલીવુડ થીમ પર પ્રોજેક્ટ છે. વોલસ્ટ્રીટ થીમ પર ઓફિસ કોમ્પલેક્ષ છે.

માયામી કોન્સેપ્ટ પર પ્રોજેક્ટ છે. ઝેન વર્લ્ડ નામથી પ્રોજેક્ટ છે. થીમ બેઝ પ્રોજેક્ટ બનાવે છે કનકિયા છે. મુંબઇ ભારતની આર્થિક રાજધાની છે. BKC મુંબઇનો હાર્દ વિસ્તાર છે. BKCની કનેક્ટિવિટી સારી છે. બાન્દ્રા સ્ટેશન નજીક છે. કનકિયા મુંબઇનાં જાણીતા ડેવલપર છે. ગ્રુપ પાસે 30 વર્ષનો અનુભવ છે. 14 મિલિયન Sq.Ft ડેવલપમેન્ટ છે. અલગ અલગ થીમ પર પ્રોજેક્ટ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 13, 2018 3:12 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.