અવન્તીસ ગ્રુપનો પ્રોજેક્ટ છે. ઓફિરાની મુલાકાત કરીએ છે. દિવાળી સ્પેશલ રજૂઆત છે. સુરતનો વેસુ વિસ્તાર છે. સુરતનો વિકસતો વિસ્તાર વેસુ છે. વેસુ વિસ્તાર પર ઘણી સ્કીમ બની રહી છે. 2000ની સાલથી અવન્તીસ ગ્રુપ એક્ટિવ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિઝાઈન માટે પ્રખ્યાત છે. 3 અને 4 BHK ની સ્કીમ છે. VIP plaza આસપાસ લક્ઝરી સર્વિસ એપાર્ટમેન્ટ છે. વર્લ્ડ ક્લાસ એમિનીટીઝ ખાસ ઓળખ છે. ઓફિરાનો સેમ્પલ ફ્લેટ છે.
3 અને 4 BHKનાં વિકલ્પો છે. 7 ટાવર છે. 3 ટાવર 3 BHKના છે. 4 ટાવર 4 BHKનાં છે. એક ફ્લોર પર 2 યુનિટ છે. દરેક યુનિટ દિઠ 1 લિફ્ટ છે. 3 BHK ની સાઈઝ 1576 SqFt છે. 4 BHK ની સાઈઝ 2146 SqFt છે. 4 BHK ની મુલાકાત છે. વિડીયો ડૉર કોલ લાગેલા છે. CCTV સાથે કનેક્ટેડ છે. સુરક્ષાની પુરતી તકેદારી રાખવામાં આવી છે. ફ્લેટની અંદર પ્રવેશતા પુરતી જગ્યા છે. 5.5X6 Ftની જગ્યા છે. 2146SqFtનું સેમ્પલ હાઉસ છે.
રેરા હેઠળ રજીસ્ટર પ્રોજેક્ટ છે. 5X14.25 ની પુરતી જગ્યા છે. શુ રૅક અથવા ડેકોરેશનની જગ્યા છે. 23 X 18.75qFtનો ડ્રોઇંગરૂમ છે. ખુબ વિશાળ જગ્યા મળે છે. ઈટાલિયન માર્બલનું ફ્લોરિંગ મળે છે. 12 વ્યક્તિ જેટલું સિટીંગ અરેંજમેન્ટ થઈ શકે છે. કસ્ટમાઈઝ ડિઝાઈન કરવામાં આવી છે. ડિઝાઈન અને ઈન્ટિરીયર બિલ્ડર દ્વારા છે. ડિઝાઈનર ફ્લેટ ઉપલબ્ધ છે. 20 X 4.5 Sqftની બાલ્કનિ છે. કોફિ ટેબલ સેટ કરી શકાય છે.
ડાઈનિંગ સ્પેસ પાસે પુજા કોર્નર બનાવી શકાય છે. 12.5 X 11 SqFtનો ડાઇનિંગ એરિયા છે. 6-8 વ્યક્તિના ડાઈનિંગ ટેબલની જગ્યા છે. ક્રોકરી કપબોર્ડ બનાવી શકાય છે. 12.5 X 10 SqFtનું કિચન છે. ક્વોર્ટ્સનું પ્લેટફોર્મ બનાવી આપવામાં આવે છે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે. ફ્રિજની પુરતી જગ્યા છે. વોશિંગ એરિયા પણ આપવામાં આવે છે. 11 X 4 SqFtનો વોશિંગ એરિયા છે. સ્ટોર રૂમની સુવિધા છે. 6.5 X 6 SqFtનો સ્ટોરરૂમ છે.
પાર્ટિશન બનાવી આપવામાં આવે છે. 4 BHKનો માસ્ટર બૅડરૂમ છે. સામાન્ય રીતે વુડન ફ્લોરિંગ મળે છે. 4 BHKમાં 2 માસ્ટર બૅડરૂમ છે. 2 AC બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. 3 BHKમાં 1 માસ્ટર બૅડરૂમ છે. 3 BHKમાં 1 AC બિલ્ડર દ્વારા છે. માસ્ટર રૂમમાંથી સ્વીમીંગપુલનો વ્યુ મળે છે. LEDના પોઈન્ટ પણ આપવામાં આવ્યા છે. 17 X 5.5 SqFtનો વૉશરૂમ છે. ગ્લાસ પાર્ટિશન બનાવી આપવામાં આવે છે. જેગુઆર અને સેરાના ફિટીંગ્સ છે. એડિશનલ વોર્ડરોબની જગ્યા છે. ડ્રેસિંગ ટેબલની પણ જગ્યા છે. 17 X 12 SqFtનો બીજો માસ્ટર બૅડરૂમ છે.
વુડન ફ્લોરિંગ મળે છે. કિંગસાઈઝ બૅડ બનાવી શકાય છે. ACના પોઈન્ટ દરેક રૂમમાં આપવામાં આવ્યા છે. અટેચ વોશરૂમ છે. શાવર સિસ્ટમ નથી લગાવામાં આવી છે. ફૂલ સાઈઝ મિરર અને વોલ કવર છે. ત્રીજા બૅડરૂમની સાઈઝ 14.5 X 12 SqFt છે. ડબલ બૅડ લગાવી શકાય છે. પેરેન્ટ્સ રૂમ તરીકે વાપરી શકાય છે. ડિઝાઈનર ફ્લેટમાં ફર્નિચર તૈયાર મળે છે. જેગુઆરના ફિટીંગ્સ છે. 12 X 12 SqFtનો ચોથો બૅડરૂમ છે. ડબલબૅડ લગાવી શકાય છે. ફૂલ સાઈઝ વિન્ડો મળી રહી છે. બાળકો માટેનાં બૅડ માટેની જગ્યા છે. ગેસ્ટરૂમ તરીકે વાપરી શકાય છે. વોશરૂમ આ રૂમમાં નથી. કોમન વોશરૂમનો ઉપયોગ કરવો રહે છે.
અવન્તીસ ગ્રુપના એમડી, શંકરભાઈ પ્રજાપતિ સાથે વાતચીત
વેસુ રોડ રિચ રોડ છે. એરપોર્ટ તેમજ શાળા, કોલેજ નજીક છે. શોપિંગ મોલ પણ નજીકમાં જ છે. ઓફિરા પ્રોજેક્ટ ખુબ વિશાળ છે. ડિઝાઈનર હાઉસનો નવો કોન્સેપ્ટ છે. આજે લોકો પાસે સમય નથી હોતો. ફૂલ ફર્નિશ્ડ ઘર લોકોએ આવકાર્યા છે. લોકોનો સમય બચે છે. કસ્ટમરની ઈચ્છા પ્રમાણે ઘર બનાવી આપીએ છીએ. 4 મહિના જેટલા સમયમાં ઘર બની જાય છે. સામાન્ય કરતા સસ્તુ પડે છે. સેમ્પલ હાઉસ પરથી લોકો ડિમાન્ડ મુકે છે.
લોકોની ઈચ્છા જોઈ ફૂલ ફર્નિશ્ડ ઘર શરૂ કર્યા છે. ટોટલ એરિયા 15,000 સ્ક્વેર યાર્ડ છે. 2500 યુનિટ ઉપલબ્ધ છે. 40% પરિવાર રહેવા આવી ગયા છે. રેરાના ફાયદા લોકોને મળશે. ગ્રાહકોને પ્રોજેક્ટ સમયસર મળી જાય છે. ક્વોલિટી કામ આપવો અમારો ધ્યેય છે. ઓફિરા 7 સ્ટાર પ્રોજેક્ટ છે. આ રેન્જમાં ઓફિરા પહેલો પ્રોજેક્ટ છે. સિંગાપોરની કંપનીએ પણ એવોર્ડ આપ્યો છે.