192 યુનિટની સ્કીમ છે. 1000 SqFt વિસ્તારમાં 3 BHK છે. 2600 SqFt વિસ્તારમાં 4 BHK છે. રેરા હેઠળ રજીસ્ટર પ્રોજેક્ટ છે. 13 માળનાં 4 ટાવરની સ્કીમ છે. લક્ઝરી સેગ્મેન્ટનો પ્રોજેક્ટ છે. 1000 SqFtનો સેમ્પલ ફ્લેટ છે. વિશાળ લિવિંગરૂમ છે. 4 X 12 Sqftની બાલ્કનિ છે. 18 X 11 SqFtનો કિચન-ડાઇનિંગ સ્પેસ છે. ગેસનાં પોઇન્ટ તૈયાર છે.
4.6 X 8.3 SqFtનો વૉશએરિયા છે. 15 X 14.6 SqFtનો બૅડરૂમ છે. 4 X 15 Sqftની બાલ્કનિ પહેલા માળ પર છે. 4 X 7 SqFtનો વૉશરૂમ છે. 14 X 10.6 SqFtનો બૅડરૂમ છે. 28 X 5 Sqftની બાલ્કનિ પહેલા માળ પર છે. 4 X 8 SqFtનો વૉશરૂમ છે. 11 X 10 SqFtનો બૅડરૂમ છે. 4 X 5 SqFtનો વૉશરૂમ છે.
સવન ગ્રુપનાં વિપુલભાઇ સાથે ચર્ચા
મોટા મૌવા વિકસતો વિસ્તાર છે. પહોળા રોડ રસ્તાનો લાભ છે. કનેક્ટિવિટીનો લાભ છે. 150 ફુંટ રિંગ રોડ નજીક છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયા નજીક છે. કાલાવા રોડ ખુબ નજીક છે. નવી ટીપી ફાઇનલ થઇ રહી છે. 75% સુધીનું બુકિંગ થઇ ગયું છે. સારા પ્લાનિંગથી બનેલો પ્રોજેક્ટ છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. ક્લબ હાઉસમાં વિવિધ સુવિઘાઓ છે. મોટા ક્લબહાઉસની સુવિધા છે. મલ્ટી પર્પઝ હોલની સુવિધા છે. ગેમ્સ ઝોનની સુવિધા છે.
ગેસ્ટરૂમની સુવિધા છે. કોર્પેરેશનના નિયમ મુજબ બાલ્કનિ છે. રેરા રજીસ્ટ્રેશન માટે અપ્લાઇ કર્યું છે. દરેક પ્રોજેક્ટ કાર્પેટ પ્રમાણે વેચ્યા છે. 14 વર્ષથી કાર્યરત ગ્રુપ છે. વિકએન્ડ હોમ્સનો પ્રોજેક્ટ છે. 100 બંગલોનો પ્રોજેક્ટ છે. રીંગ રોડ નજીક છે. વિવિધ કોલેજ નજીક છે. સવન રોજકોટના જાણીતાં ડેવલપર છે. રાજકોટમાં રેસિડન્શિયલ પ્રોજેક્ટ છે. અફોર્ડેબલ સેગ્મેન્ટમાં ઘણા પ્રોજેક્ટ છે.