પ્રોપર્ટી બજાર: ગ્રેસ-2નું સેમ્પલ હાઉસ - property bajar sample house of grace -2 | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: ગ્રેસ-2નું સેમ્પલ હાઉસ

આંબલીરોડ ઝડપથી વિકસતો વિસ્તાર છે. S.G. હાઇવે અને બોપલની વચ્ચેનો વિસ્તાર છે.

અપડેટેડ 02:04:00 PM Jun 30, 2018 પર
Story continues below Advertisement

આંબલીરોડ ઝડપથી વિકસતો વિસ્તાર છે. S.G. હાઇવે અને બોપલની વચ્ચેનો વિસ્તાર છે. BRTSની સુવિધા ઉપલબ્ધ છે. આંબલીરોડ પર ઘણા રેસિડન્શિયલ પ્રોજેકટ છે. વિવિધ ક્લબ નજીક છે. વિવિધ સ્કુલ નજીક છે. સંકલ્પ ગ્રુપની શરૂઆત 1981માં રેસ્ટોરન્ટ ચેઇન માટે પ્રખ્યાત ગ્રુપ છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે 1 દાયકાથી વધુનો અનુભવ છે. રિષા અમદાવાદમાં કાર્યરત ડેવલપર છે. રિષા ગ્રુપ પાસે 2 દાયકાથી વધુનો અનુભવ છે. અમદાવાદમાં ઘણા પ્રોજેક્ટ છે.

રેસિડન્શિયલ અને કમર્શિયલ પ્રોજેક્ટ છે. સંકલ્પ અને રિષાનું JV ગ્રેસ-2 છે. ગ્રેસ-2ની મુલાકાત છે. ગ્રેસ-2નું 4 BHKનું સેમ્પલ હાઉસ છે. 13 માળનાં ટાવરમાં 39 4BHKનાં યુનિટ છે. 2024, 2037,3138 SqFtનાં વિકલ્પો છે. 2037 SqFtનો 4 BHKનો સેમ્પલ ફ્લેટ છે. ડિજીટલ લોક અપાશે વિશાળ પેસેજ છે. 11 X 6 SqFtનો વેસ્ટીબ્યુલ એરિયા છે. 5 X 4 SqFtનો રૂમ છે. 29.6 X 12 SqFtનો ડ્રોઇંગરૂમ છે.

ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ છે. 12 X 6.9 SqFtની બાલ્કનિ છે. 17 X 11 SqFtનો ડાઇનિંગ એરિયા છે. સ્ટોરેજ યુનિટ રાખી શકાય છે. 12.6 X 10.6 SqFtનું કિચન છે. ગ્રેનાઇટ પ્લેટફોર્મ છે. માઇક્રોવેવ-ઓવન માટેની જગ્યા છે. 3.6 X 4 SqFtનો સ્ટોરરૂમ છે. 7.6 X 5.6 SqFtનો વોશિંગએરિયા છે. 17.6 X 11 SqFtનો બૅડરૂમ છે. 8 X 6.6 SqFtનો વૉશરૂમ છે.

જગુઆર આર્ટિઝ સિરિઝનાં બાથ ફિટિંગ્સ છે. 18.9 X 12.9 SqFtનો બૅડરૂમ છે. બુક સેલ્ફ રાખી શકાય છે. 7 X 5.6 SqFtનો વૉશરૂમ છે. બૅડરૂમમાં વુડન ફ્લોરિંગ મળશે. ઇટાલિયન માર્બલનો વિકલ્પ મળશે. ACનાં પોઇન્ટ તૈયાર મળશે. 17.9 X 12.6 SqFtનો બૅડરૂમ છે. 8.6 X 6.6 SqFtનો વૉશરૂમ છે. 15.6 X 11 SqFtનો બૅડરૂમ છે. 7.6 X 5 SqFtનો વૉશરૂમ છે.

રિશા ગ્રુપનાં જીગેનભાઇ શાહ સાથે ચર્ચા


અમદાવાદનો લકઝરી વિસ્તાર છે. R2-R3 ઝોન આજુબાજુમાં છે. કનેક્ટિવિટીનો સારો લાભ છે. લક્ઝરી પ્રોજેક્ટ ગ્રેસ-2. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. હોમ થિએટરની સુવિધા છે. યોગારૂમની સુવિધા છે. પાર્કિંગની સારી સુવિધા છે. ફ્લેટ દિઠ 4 કાર પાર્કિંગ આપી શકાશે. એમિનિટિઝ તૈયાર કર્યા બાદ બુકિંગ છે. દરેક માળ પર 3 ફ્લેટ છે. બે ફ્લેટ રોડ સાઇડ છે. 1 ફ્લેટને મળશે ગાર્ડન વ્યુ છે. મિડ 2019માં પઝેશન અપાશે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. બેન્ક જોડે ટાઇ અપ કરેલું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 30, 2018 2:04 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.