પ્રોપર્ટી બજાર: કાવેરી ત્રીસારાનું સેમ્પલ હાઉસ - property bajar sample house of kaveri tissara | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: કાવેરી ત્રીસારાનું સેમ્પલ હાઉસ

3 ટાવરનો પ્રોજેક્ટ છે. એક ફ્લોર પર 4 ફ્લેટ છે. લિફ્ટની સુવિધા છે. સ્ટ્રેચર લિફ્ટની સુવિધા છે.

અપડેટેડ 03:16:34 PM Aug 22, 2019 પર
Story continues below Advertisement

શીલજ અમદાવદનો વિકસિત વિસ્તાર છે. R2, R3 ઝોનનો વિસ્તાર છે. શીલજની કનેક્ટિવિટી સારી છે. સ્કુલ, હોસ્પિટલ નજીક છે. એ.શ્રીધર અમદાવાદનાં ડેવલપર છે. ગ્રુપ પાસે બે દાયકાનો અનુભવ છે. અમદાવાદમાં ઘણા પ્રોજેક્ટ છે.

3 ટાવરનો પ્રોજેક્ટ છે. એક ફ્લોર પર 4 ફ્લેટ છે. લિફ્ટની સુવિધા છે. સ્ટ્રેચર લિફ્ટની સુવિધા છે. 136 યુનિટની સ્કીમ છે. CCTVની સુવિધા છે. કાવેરી ત્રીસારાની મુલાકાત છે. 592 SqFtનો 2 BHKનો સેમ્પલ ફ્લેટ છે. 5.7 X 8.3 SqFtની ઓપન સ્પેસ છે. શૂ રેક જેવી સુવિધા છે. વિડીયોડોર કોલ લગાવી શકાય છે. 8 ફિટનાં દરવાજા અપાશે. ગ્રેનાઇટનું ફ્રેમિંગ અપાશે. 14.6 X 10 SqFtનો ડ્રોઇંગરૂમ છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. TV માટેનાં પોઇન્ટ છે.

AC માટેનાં પોઇન્ટ છે. ફુલ સાઇઝની વિન્ડો છે. સ્ટેન્ડિંગ બાલ્કનિની સુવિધા છે. 8.1 X 8 SqFtનો ડાઇનિંગ એરિયા છે. 7.6 X 3.9 SqFtની બાલ્કનિ છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. 8.6 X 7.6 SqFtનું કિચન છે. ફ્રીજ માટેની જગ્યા છે. ગ્રેનાઇટનું પ્લેટફોર્મ છે. ગિઝરનાં પોઇન્ટ અપાશે. મોડ્યુલર કિચન બનાવી શકાય છે.

4.6 X 3 SqFtનો સ્ટોરરૂમ છે. 4 X 7 SqFtનો વોશિંગએરિયા છે. 12 X 10 SqFtનો બૅડરૂમ છે. TV માટેનાં પોઇન્ટ છે. હવા ઉજાસની વ્યવસ્થા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. વુડનલુકવાળી વિટ્રીફાઇડ ટાઇલ્સ છે. 5 X 6.9 SqFtનો વૉશરૂમ છે.

સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. 9 X 11 SqFtનો બૅડરૂમ છે. ચિલ્ડ્રનરૂમ બનાવી શકાય છે. સ્ટડીટેબલ રાખી શકાય છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. 6.7 X 4 SqFtનો વૉશરૂમ છે.


એ.શ્રીધર ગ્રુપનાં સર્વિલ શ્રીધર સાથે ચર્ચા

શીલજ અમદાવાદનો પૉશ વિસ્તાર છે. નામી સ્કુલ શીલજમાં છે. શીલજનું ઇન્ફ્રા ખૂબ સારૂ છે. પોહળા રોડ રસ્તાનો લાભ છે. 10 વર્ષમાં શીલજનો ખૂબ સારો વિકાસ છે. કોવેરી ત્રીસારામાં શું છે ખાસ? ગ્રાહકની જરૂરિયાતનું ધ્યાન રખાયું છે. પર્સનલ વરંડા અપાયો છો. સ્ટ્રેચર લિફ્ટ અપાય છે. સારા બાથ ફિટિંગ્સ અપાયા છે.

મેન્ટેનન્સની સુવિધાની વ્યવસ્થા છે. બિલ્ડર દ્વારા મેન્ટેનન્સ થશે. ફુલ ટાઇમ સ્ટાફ સર્વિસ આપશે. દરેક સોસાયટીમાં એસ્ટેટ મેનેજર છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. FSI પ્રમાણે 10 અને 12 માળનાં ટાવર છે. ઘણી સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. જીમ અને રમતગમતની સુવિધા છે. ટેરેસ પર ડેવલપમેન્ટ કરાયું છે. ટેરેસ પર બેઠક વ્યવસ્થા છે.

લિફ્ટ ધાબા સુધી જશે. વરિષ્ઠો પણ ધાબા પર જઇ શકશે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. રૂપિયા 41.95 લાખની કિંમત છે. પહેલી ઓગષ્ટથી સ્કીમ અપાઇ રહી છે. 10 ટકા પેમેન્ટથી બુકિંગ કરી શકાશે. બુકિંગ સાથે ફ્રી ગિફ્ટ અપાશે. 1 મહિના માટે આ ઓફર છે. અફોર્ડેબલ ઘરની માંગ સારી છે. અફોર્ડેબલની સબસિડીમાં વધારો થયો છે.

ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ અફોર્ડેબલમાં છે. સબવેન્શન સ્કીમ પર પ્રતિબંધ લવાયો છે. આ સ્કીમ થોડી અલગ છે. ગ્રાહક પાસેથી માત્ર 10 ટકા પેમેન્ટ લેવાય છે. પઝેશન વખતે બાકીનું પેમેન્ટ લેવાશે. બેન્ક પાસેથી કોઇ લોન લેવાશે નહી.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 17, 2019 1:57 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.