5 X 4.9 SqFtનો ફોયરએરિયા છે. 11 X 15.9 SqFtનો ડ્રોઇંગરૂમ છે. 11 X 4 Sqftની બાલ્કનિ છે. 9.6 X 18.6 SqFtનો ડાઇનિંગ અને કિચન છે. ગેસનું કનેક્શન અપાશે. ગેસ ગિઝર બિલ્ડર દ્વારા અપાય છે. 4.6 X 7 SqFtનો વોશિંગ એરિયા છે. 5.6 X 4.3 SqFtનો સ્ટોરએરિયા છે. 11 X 12 SqFtનો બૅડરૂમ છે. 7 X 4.6 SqFtનો વૉશરૂમ છે. 11 X 11 SqFtનો બૅડરૂમ છે. 9.5 X 11 SqFtનો બૅડરૂમ છે.
સંગિનીનાં જનક પટેલ સાથે ચર્ચા
સુરતથી આઉટસ્કર્ટનો વિસ્તાર છે. જહાંગીરાબાદ વિકસતો વિસ્તાર છે. અફોર્ડેબલ પ્રોજેક્ટ આપવાનો પ્રયાસ છે. ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ થઇ રહ્યું છે. દાંડીરોડ નજીક છે. દાંડીરોડ પર વિવિધ સ્કુલો છે. બીઆરટીએસ રૂટ બની રહ્યો છે. કનેક્ટિવિટી ખૂબ સારી બની રહી છે. સાયન-હજીરા સાથે કનેક્ટેડ એરિયા છે. હજીરા 20 કિમીનાં અંતરે છે.