પ્રોપર્ટી બજાર: શીલજનો સેમ્પલ ફ્લેટ - property bajar shilaj sample flat | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: શીલજનો સેમ્પલ ફ્લેટ

પ્રોપર્ટી બજાર અમદાવાદનાં શીલજમાં છે. શીલજની કનેક્ટિવિટી સારી છે. બોપલ સાયન્સ સિટી નજીક છે.

અપડેટેડ 02:21:50 PM Nov 18, 2017 પર
Story continues below Advertisement

પ્રોપર્ટી બજાર અમદાવાદનાં શીલજમાં છે. શીલજની કનેક્ટિવિટી સારી છે. બોપલ સાયન્સ સિટી નજીક છે. વિવિધ સ્કુલ નજીક છે. વિવિધ હોસ્પિટલ નજીક છે. શીલજ વિકસતો વિસ્તાર છે. રીંગ રોડ ખૂબ નજીક છે. એ શ્રીધર અમદાવાદનાં જાણીતા ડેવલપર છે. એ શ્રીધર ગ્રુપ પાસે બહોળો અનુભવ છે. અમદાવાદમાં ઘણા પ્રોજેક્ટ છે. સમયસર ડિલવરી આપે છે એ શ્રીધર ગ્રુપ છે.

120 યુનિટની સ્કીમ છે. ઇમરજન્સી લિફ્ટની સુવિધા છે. 5.8 X 6.10 SqFtનો વેસ્ટિબ્યુલ એરિયા છે. શૂ રેક માટેની જગ્યા છે. 8 ફિટનો મુખ્ય દરવાજો છે. 814 Sqft કાર્પેટ વિસ્તારમાં સેમ્પલ ફ્લેટ છે. 10 X 16 SqFtનો ડ્રોઇંગરૂમ છે. મિડ સેગ્મેન્ટમાં પ્રિમિયમ સુવિધાઓ છે. 6.7 X 9 SqFtનો ડાઇનિંગ એરિયા છે. 7.3 X 9 Sqftનું કિચન છે.

સર્વિસ પ્લેટફોર્મ તૈયાર મળશે. 4.3 X 5.6 SqFtનો વોશિંગ એરિયા છે. સેન્ટ્રલાઇઝ ગિઝર પોઇન્ટ અપાશે. 13.2 X 10 SqFtનો બૅડરૂમ છે. વુડનલુકવાળા વિટ્રિફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. 6 X 4.6 SqFtનો વૉશરૂમ છે. 11.9 X 10 SqFtનો બૅડરૂમ છે. 6.6 X 4 SqFtનો વૉશરૂમ છે. 9.2 X 10 SqFtનો બૅડરૂમ છે. દરવાજા-બારીને ગ્રેનાઇટ ફ્રેમિંગ અપાશે.

એ. શ્રીધરનાં સર્વિલ શ્રીધર સાથે ચર્ચા

એસ.જી. હાઇવે નજીક છે. શીલજની કનેક્ટિવિટી સારી છે. 3 મિડ-સેગ્મેન્ટ માટે શીલજ સારો વિસ્તાર છે. શીલજ વિકસતો વિસ્તાર છે. શીલજને પહોળા રસ્તાનો લાભ છે. કાવેરી સંગમ મિડ સેગ્મેન્ટનો પ્રોજેક્ટ છે. મિડ સેગ્મેન્ટમાં માંગ વધી રહી છે. ટાયર-3 લિટીનાં લોકો અમદાવાદ ઘર લેવા ઇચ્છે છે. 2 BHKની કિંમત રૂપિયા 40 લાખની આસપાસ છે. કોમ્પેક્ટ 3 BHKની કિંમત રૂપિયા 41 લાખની આસપાસ છે. કાવેરી સોહમ પ્રિમિયમ અપાટ્ટમેન્ટ છે. હાલમાં હોમલોન રેટ ઓછા થયા છે.


રેરાથી ગ્રાહકોનો વિશ્ર્વાસ વધ્યો છે. કાવેરી સોહમ રેરા રજીસ્ટર પ્રોજેક્ટ છે. 3 વર્ષમાં પઝેશન અપાશે. સમય પર પઝેશન આપે ગ્રુપ છે. ગ્રાહકની લાઇફ સ્ટાઇલ ઇમ્પ્રુવ કરવાનો પ્રયાસ છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજક્ટ છે. અપાઇ છે5 ખાસિયાતો છે. દરેક ફ્લેટ કોર્નર ફ્લેટ છે. સ્ટ્રેચર એલિવેટરની સુવિધા છે. ડેવલપ ટેરસની સુવિધા છે. એક કાર પાર્કિંગ ફ્રી અપાશે. પ્રાઇવેટ વેસ્ટીબ્યુઅલ અપાશે. 3 BHK રૂપિયા 40 લાખની આસપાસ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 18, 2017 2:21 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.