150 એકરમાં સ્કીમ છે. 650 યુનિટની સ્કીમ છે. સાઇઝનાં ઘણા બધા વિકલ્પો છે. 1200 થી 2400 SqFtનું બાંધકામ છે. મોટી ખુલ્લી જગ્યા મળશે. સ્વિમિંગ પુલ બનાવી શકાય છે. પ્રવેશ પાસે બેઠક બનાવી શકાય છે. પ્રકૃતિનાં સાંનિધ્યમાં પ્રોજેક્ટ છે. ગ્રીલ બિલ્ડર દ્વારા અપાશે. 5BHK સુધીનાં વિકલ્પો. 1900 SqFtનો 2BHK સેમ્પલ હોમ છે. 22 X 16 SqFtનો ડ્રોઈંગ રૂમ છે.
ડ્રોઈંગ કમ ડાઇનિંગ એરિયા છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય છે. ઇન્ટિરિયર ડિઝાઇન કરાવી શકાય છે. ડબલ ગ્લેઝ ગ્લાસ વિન્ડો છે. મોસ્કિટો નેટ લગાવી આપવામા આવશે. સિક્યોરિટી ગ્રીલ આપવામા આવશે. 24 X 20 SqFtનો સીટ આઉટ એરિયા છે. 12 X 7.6 SqFtનું કિચન છે. ગ્રેનાઈટનું પ્લેટફોર્મ મળશે. RO વોટર માટેનાં પોઈન્ટસ મળશે. 16 X 22 SqFtનો બેડરૂમ છે. બંગલો ટાઈપનું કન્સટ્રકશન છે.
ડબલ બેડ લગાવી શકાય છે. વોર્ડરોબ બનાવી શકાય છે. ડ્રેસિંગ ટેબલ બનાવી શકાય છે. AC માટેનાં પોઈન્ટસ મળશે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. 8 X 5 SqFtનો વોશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટીંગ્સ છે. ગ્લાસ પાર્ટિશન કરી શકાય છે. 16 X 12SqFtનો બેડરૂમ છે. 8 X 5 SqFtનું વોશરૂમ છે. એન્ટિસ્કીડ ટાઈલ્સનું ફ્લોરીંગ છે.
સુર્યમ ગ્રુપના અજલભાઈ સાથે વાત
વીકેન્ડ હોમની સ્કિમ છે. કુદરતનાં સાંનિધ્યમાં પ્રોજેક્ટ છે. અમદાવાદથી નજીકનો એરિયા છે. સાણંદ રોડ સાથે કનેક્ટેડ છે. GIDC અને ઓટો હબ નજીકમાં છે. ઘનશ્યામભાઇ પટેલ ગ્રુપ ચેરમેન છે. નેચર સાથેની લાઇફસ્ટાઇલ અપાઇ છે. 3 વોટર બોડી અપાઇ છે. 12 થીમ બેઈઝ ગાર્ડન બનાવાયા છે. ઝેન ગાર્ડનની સુવિધા છે. અરોમા થીમ પાર્ક છે. રિફોક્લોસોલોજી વોકની સુવિધા છે.
અલ્બા ગાર્ડન અપાયો છે. સફેદ ફુલનો પાર્ક છે. રંગની થીમ પર ગાર્ડન છે. 1.35 SqFtમાં ક્લબહાઉસ છે. વિવિધ સુવિધા ક્લબહાઉસમાં છે. ઇવેન્ટ એરિયા બનાવવામા આવ્યો છે. 1000વારથી પ્લોટ શરૂ થાય છે. રૂપિયા 75 લાખથી કિંમત શરૂ થાય છે. કમ્યુનિટી લિવિંગનો કોનસેપ્ટ છે. પ્લોટ અને વિલાનો પ્રોજેક્ટ છે. લેક લિવિંગનો કોન્સેપ્ટ છે. લેકની અંદર વિલા બનાવાયા છે. કોર્પોરેટ વિલાનો કોન્સેપ્ટ છે. મેન્ટેન્સ માટે ખાસ વ્યવસ્થા છે.
મેન્ટેનન્સ ડિપોઝીટ લેવાય છે. ડેવલપર દ્વારા મેન્ટેન થશે. હાઉસકિપિંગની વ્યવસ્થા છે. 75% બુકિંગ થઇ ચુક્યું છે. D સેગ્મેન્ટમાં અવેબિલિટી છે. BU મળી ગયું છે. થોળ અમદાવાદથી 20 કિમીનાં અંતરે છે. થોળ બર્ડ સેન્ચુરી પ્રખ્યાત છે. વિક એન્ડ હોમ પ્રોજેક્ટ છે. નવા રોડ-રસ્તાનો લાભ છે. સુર્યમ ગ્રુપ જાણીતા ડેવલપર છે. 1993થી કાર્યરત ગ્રુપ છે. ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. થોળમાં વીક એન્ડ હોમ પ્રોજેક્ટ છે.