થલતેજ અમદાવાદનો વિકસિત વિસ્તાર છે. વેરાનતિસ ગ્રુપનો પહેલો પ્રોજેક્ટ છે. લક્ઝરી પ્રોજેક્ટથી કરી શરૂઆત. HRG અમદાવાદનાં નવા ડેવલપર છે. 2015માં અમદાવાદમાં ગ્રુપની શરૂઆત કરી હતી. થલતેજમાં ગ્રુપનો પહેલો પ્રોજેક્ટ છે.
4 અને 6 BHKનાં વિકલ્પો છે. એક માળ પર બે યુનિટ છે. સર્વેન્ટરૂમની સુવિધા આપવામાં આવી છે. 3 લેયર સિક્યુરીટી છે. વેરાન્તીસનું સેમ્પલ હાઉસ. 2164 SqFtનો સેમ્પલ ફ્લેટ છે. 11.6 X 5 SqFtનો પેસેજ છે. 5.6 X 4.6 SqFtનો ક્લોકરૂમ છે. 28 X 23 SqFtનો હોલ છે. ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ છે. 23 X 6 Sqftની બાલ્કનિ છે.
13 X 13 SqFtનું કિચન છે. ચિમની બિલ્ડર દ્વારા અપાશે. 5.6 X 4.6 SqFtનો સ્ટોરરૂમ છે. 6.6 X 7 SqFtનો વૉશએરિયા છે. 6.6 X 7 SqFtનો સર્વન્ટરૂમ છે. 265 SqFtનો યુટિલિટી એરિયા છે.
17 X 13 SqFtનો બૅડરૂમ છે. વિન્ડો પર નેટ લગાડેલી મળશે. 13 X 6.6 SqFtનો વૉશરૂમ છે. ગ્લાસ પાર્ટીશન તૈયાર મળશે. ડ્રેસિંગ ટેબલ માટેની જગ્યા છે. 15 X 13 SqFtનો બૅડરૂમ છે. 10.6 X 6.6 SqFtનો વૉશરૂમ છે. મિટિંગરૂમ બનાવી શકાય. 7.6 X 6 SqFtનો વૉશરૂમ છે.
HRG કંશટ્રક્શનના ડિરેક્ટર નિર્મલભાઇ ભાટિયા સાથે ચર્ચા
થલતેજમાં વધુ બંગલોની સ્કીમ છે. થલતેજમાં પહેલી હાઇ રાઇઝ સ્કીમ છે. થલતેજનું ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર છે. થલતેજની કનેક્ટિવિટી સારી છે. લક્ઝરી ફ્લેટની સ્કીમ છે. બંગલોની જેવી સુવિધા ફ્લેટમાં છે.
6 BHK ફ્લેટ ડુપલેક્ષ જેવા છે. 3 લેયર સિક્યુરિટી છે. વિડીયોડોર સાથે મળશે મોબાઇલ હેન્ડસેટ છે. રૂપિયા 4 કરોડથી કિંમત શરૂ થશે. ઉપર નીચેનાં બે ફ્લેટનો ડુપલેક્ષ બનશે. 4 યુનિટ 6 BHKનાં મળશે. તમામ સુવિધાઓ સાથેનો પ્રોજેક્ટ છે. ફ્લેટ દીઠ 3 પાર્કિંગ મળશે. વન ટાઇમ મેન્ટેનન્સ ચાર્જ લેવાશે. રેરા રજીસ્ટર પ્રોજેક્ટ છે.