પ્રોપર્ટી બજાર: એટમોસફિયરના 2 BHKનો સેમ્પલ ફ્લેટની મુલાકાત - property bajar visit of atmosphere of 2 bhk sample flat | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: એટમોસફિયરના 2 BHKનો સેમ્પલ ફ્લેટની મુલાકાત

પ્રોપર્ટી બજાર મુંબઇમાં છે. પ્રોપર્ટી બજાર મુલુંડમાં છે. મુલુંડ મુંબઇનું સેન્ટ્રલ સબર્બ છે.

અપડેટેડ 12:47:20 PM Aug 25, 2018 પર
Story continues below Advertisement

પ્રોપર્ટી બજાર મુંબઇમાં છે. પ્રોપર્ટી બજાર મુલુંડમાં છે. મુલુંડ મુંબઇનું સેન્ટ્રલ સબર્બ છે. મુલુંડની કનેક્ટિવિટી સારી છે. મુલુંડનું સોશિયલ ઇન્ફ્રા સારૂ છે.

ધ વાધ્વા મુંબઇનું ખ્યાતનામ ગ્રુપ છે. 50 જેટલા વર્ષનો અનુભવ છે. મુંબઇમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. ગ્રુપ પાસે સારી ટીમ છે. ઘણા અવોર્ડસથી સન્માનિત છે.

12.8 એકરમાં પ્રોજેક્ટ છે. 5.1 એકરમાં પહેલો ફેઝ છે. 43 માળનાં 3 ટાવર છે. 2,2.5,3 BHKનાં વિકલ્પો છે. 4 લેવલ સુધી પાર્કિંગ છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. 720 SqFtમાં 2 BHKનો સેમ્પલ ફ્લેટ છે. વિડીયોડોર કોલની સુવિધા છે. પ્રવેશ પાસે કિચન છે. 8 X 11.10 SqFtનું કિચન છે. સ્ટોરેજ યુનિટ રાખી શકાય છે. સ્ટેન્ડિંગ બાલ્કનિ છે.

તમને મળશે સારા નજારાનો લાભ છે. ફાયર સેફ્ટી દરેક રૂમમાં છે. ફાયરરેસિસ્ટન્ટ વુડનો દરવાજો છે. કિચનની દિવાલ બનાવવાનો વિકલ્પ છે. ડ્રાય એરિયાની વ્યવસ્થા છે. 11 X 18 SqFtનો લિવિંગ-ડાઇનિંગ એરિયા છે. ક્રોસવેન્ટિલેશનની વ્યવસ્થા છે. વાસ્તુ અનુરૂપ ફ્લેટ છે.

3 X 3 SqFtનો પેસેજ છે. વૅાશબેઝિનનો વિકલ્પ છે. 5 X 8 SqFtનો વૉશરૂમ છે. સ્લાઇડિંગ વિન્ડો છે. સ્ટોરેજ માટેની જગ્યા છે. 10.3 X 11.6 SqFtનો બૅડરૂમ છે. 10.3 X 12.6 SqFtનો બૅડરૂમ છે. સ્લાઇડિંગ ડોર છે. બે કોર્નરમાં બે વોર્ડરોબ છે. વુડનલુકનું ફ્લોરિંગ છે.


વાધ્વા ગ્રુપનાં નવીન મખીજા સાથે ચર્ચા

વાધ્વા ગ્રુપ પાસે 50 વર્ષનો અનુભવ છે. મુંબઇમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. હાલમાં ગ્રુપનું ફોકસ સેન્ટ્રલ સબર્બ છે. થાણા,મુલુંડમાં પ્રોજેક્ટ છે. ચાંડક અને મેનઇન્ફ્રા સાથે JV છે. મુલુંડ સેન્ટ્રલનો ખાસ વિસ્તાર છે. મુલુંડની કનેક્ટિવિટી ખૂબ સારી છે. મેટ્રોની કનેક્ટિવિટી છે. નેચર એલિમેન્ટ વાળો પ્રોજેક્ટ છે. એટમોસફિયરનો અનુભવ આપતા ટાવર છે.

હવા,ઉજાસની સારી વ્યવસ્થા છે. દરેક પ્રોજેક્ટ પર્યાવરણની નજીક છે. લાઇટ,હાઇટ,એરનું ખાસ ધ્યાન છે. ઇલેક્ટ્રિસિટી ઓછી વપરાય તેવી સુવિધા છે. જર્મન ટેક્નોલોજીનો ઉપયોગ છે. ટાવરનો દેખાવ જળવાય રહે તેવી વ્યવસ્થા છે. પાર્કિંગની સુવિધા છે. દરેક ઉંમરનાં લોકો માટે સુવિધા છે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. પહેલો ફેઝ લગભગ તૈયાર છે.

પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. 80% બુકિંગ થઇ ચુક્યું છે. ડિસેમ્બર થી માર્ચ સુધી પઝેશન અપાશે. રૂપિયા 26,000 થી 28,000/SqFtની કિંમત છે. ફેઝ-2ની શરૂઆત પણ જલ્દી છે. ચેમ્બુરમાં નવા પ્રોજેક્ટ છે. પનવેલમાં ટાઉનશીપનો પ્રોજેક્ટ છે. કાંદિવલીમાં પ્રોજેક્ટ છે. ગોરેગાંવમાં પ્રોજેક્ટ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 25, 2018 12:47 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.