પ્રોપર્ટી બજાર: દેવ સોલિટેરની મુલાકાત - property bajar visit to dev solitare | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: દેવ સોલિટેરની મુલાકાત

પ્રહલાદ નગર વિકસિત વિસ્તાર છે. પ્રહલાદ નગર અમદાવાદનો પૉશ વિસ્તાર છે. SG હાઇવે નજીક છે.

અપડેટેડ 02:10:47 PM Jul 21, 2018 પર
Story continues below Advertisement

પ્રહલાદ નગર વિકસિત વિસ્તાર છે. પ્રહલાદ નગર અમદાવાદનો પૉશ વિસ્તાર છે. SG હાઇવે નજીક છે. વિવિધ ક્લબ નજીક છે. સ્ટેશન અને એરપોર્ટ નજીક છે. સોહમ અમદાવાદનાં જાણીતા ડેવલપર છે. 1986થી સોહમગ્રુપ કાર્યરત છે. ગ્રુપનાં 40થી વધુ સફળ પ્રોજેક્ટ છે. દેવ નામથી ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે. 1067 થી 1263 SqFtનાં વિકલ્પો છે. 4 ટાવરનો પ્રોજેક્ટ છે.

1246 SqFtનો 3BHKનો સેમ્પલ ફ્લેટ છે. 4.3 X 3.6 SqFtનો વેસ્ટીબ્યુઅલ એરિયા છે. દેવ સોલિટેરની મુલાકાત છે. દેવ સોલિટેરનો 3BHKનો સેમ્પલ ફ્લેટ છે. સીસીટીવીની સુવિધા પણ છે. 14.6 X 10 SqFtનો ડ્રોઇંગરૂમ છે. સ્ટેન્ડિંગ બાલ્કનિ છે. 17 X 10 SqFtનો ફેમિલિ-ડાઇનિંગરૂમ છે. 5 X 10 SqFtની બાલ્કનિ છે. 10.3 X 8 SqFtનું કિચન છે.

4.6 X 3.6 SqFtનો સ્ટોરરૂમ છે. 6.6 X 5.6 SqFtનો વોશિંગએરિયા છે. 14 X 12.6 SqFtનો બૅડરૂમ છે. 4.6 X 7.6 SqFtનો વૉશરૂમ છે. 15.6 X 10.6 SqFtનો બૅડરૂમ છે. બાળકો માટેનાં બૅડ માટેની જગ્યા છે. 7.6 X 5.6 SqFtનો વૉશરૂમ છે. 12.3 X 10.6 SqFtનો બૅડરૂમ છે. 7.6 X 4.6 SqFtનો વૉશરૂમ છે.

સોહમ ગ્રુપના ડિરેક્ટર, વિપુલભાઇ સાથે ચર્ચા

પ્રહલાદનગરમાં ઘણા બધા કોર્પોરેટ હાઉસિસ છે. પ્રહલાદનગર ગાર્ડન ખૂબ નજીક છે. હોસ્પિટલ નજીક આવેલ છે. ક્લબ હાઉસ નજીક આવેલ છે. પ્રહલાદનગર અમદાવાદનો હાર્દ વિસ્તાર છે. 70 યુનિટની 3 BHK સ્કીમ છે. BU મળી ચુક્યુ છે. 80% વેચાણ થઇ ચુક્યું છે. 20% ફ્લેટ વેચાણ માટે ઉપલબ્ધ છે. બેન્ક દ્વારા ફ્લેટ ખરીદાયા છે. પ્રહલાદ નગરની કનેક્ટિવિટી ખૂબ સારી છે.


ગાર્ડનની સુવિધા છે. ટેરેસમાં વિવિધ સુવિધા છે. મલ્ટીપર્પઝ હોલ અપાશે. 100 લોકો સુધીનું ફંક્શન થઇ શકશે. AUDA ગાર્ડન એકદમ સામે છે. C-આકારની ટેરેસ છે. રૂપિયા 1.9 થી 1.30 કરોડની કિંમત રાખવામાં આવી છે. BU આવી જવાથી GST નહી લાગે છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. અમદાવાદમાં ઘણા પ્રોજેક્ટ છે. વૈષ્ણવ દેવીમાં અફોર્ડેબલ પ્રોજેક્ટ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 21, 2018 2:10 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.