પ્રોપર્ટી બજાર: શિવાલિક શારદા પાર્કવ્યુની મુલાકાત - property bajar visit to shivalik sharada parkview | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી બજાર: શિવાલિક શારદા પાર્કવ્યુની મુલાકાત

336 યુનિટની સ્કીમ છે. 810 SqFtમાં 3BHK સેમ્પલ ફ્લેટ છે.

અપડેટેડ 03:02:01 PM Jun 23, 2018 પર
Story continues below Advertisement

336 યુનિટની સ્કીમ છે. 810 SqFtમાં 3BHK સેમ્પલ ફ્લેટ છે. 14 માળનાં 3 ટાવર છે. ઇન્ટરકોમની સુવિધા છે. 3.9 X 4.6 SqFtનો વેસ્ટીબ્યુલ એરિયા છે. 10.9 X 19.9 SqFtનો ડ્રોઇંગ અને ડાઇનિંગ એરિયા છે. પ્લાનટેશન માટેની જગ્યા છે. 11.6 X 7 SqFtનું કિચન છે.

ગ્રેનાઇટ પ્લેટફોર્મ બનાવામાં આવ્યું છે. 4.6 X 1.6 SqFtની સ્ટોર માટેની જગ્યા છે. 4.6 X 6.6 SqFtનો વોશિંગએરિયા છે. 13.6 X 10 SqFtનો બૅડરૂમ છે. 4 X 6.6 SqFtનો વૉશરૂમ છે. 10 X 11 SqFtનો બૅડરૂમ છે. 10 X 10 SqFtનો બૅડરૂમ છે. સોફા કમ બૅડ લગાવી શકાય. 4.6 X 6 SqFtનો વૉશરૂમ છે.

શિવાલિક ગ્રુપનાં ચિત્રક શાહ સાથે વાતચિત

આ વિસ્તારમાં ટાઉનશીપનાં પ્રોજેક્ટ છે. ક્લબહાઉસની સુવિધા છે. સાણંદ સાથે સારી કનેક્ટિવિટી છે. શેલામાં ઇન્ફ્રાસ્ટ્ર્કચર બની રહ્યું છે. સ્કુલ અને હોસ્પિટલ નજીક છે. 80મીટર અફોર્ડેબલની સીમામાં ઘર છે. લક્ઝરી સુવિધાઓ અપાઇ છે. 45થી વધુ એમિનિટિઝ છે.

વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. 270 ફ્લેટ બુક થઇ ચુક્યા છે. મોટાભાગનાં ફ્લેટ ગાર્ડન ફેસિંગ છે. રૂપિયા 45 લાખ 70 હજારની કિંમત છે. 20:80 સ્કીમ ઓફર થઇ રહી છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ
ઓગષ્ટ 2019થી પઝેશન શરૂ થઇ શકે છે. અમદાવાદમાં ઘણા પ્રોજેક્ટ છે. અફોર્ડેબલ સેગ્મેન્ટમાં ઘણી માંગ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 23, 2018 3:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.