વન હિરાનંદાણી પાર્કનો સેમ્પલ ફ્લેટ. થાણા ઝડપથી વિકસતુ શહેર છે. થાણાનું સોશિયલ ઇન્ફ્રા તૈયાર છે. થાણાની કનેક્ટિવિટી ખૂબ સારી છે. સેન્ટ્રલ અને હાર્બર મુંબઇ લોકલનો લાભ મળે છે. હિરાનંદાણી જાણીતા ડેવલપર છે. 1987થી ગ્રુપ રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત છે. બેન્ચમાર્ક ગ્રુપ દ્વારા શેટ થયા છે. પવઇ હિરાનંદાણી પાર્ક ખૂબ જાણીતો પ્રોજેક્ટ છે. થાણે, નવી મુંબઇમાં પ્રોજેક્ટ છે. બેંગલોર દુબઇમાં પ્રોજેક્ટ છે.
21 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ છે. 8 ટાવરનો પ્રોજેક્ટ છે. 1,2,3,4 BHKનાં વિકલ્પો છે. એક માળ પર 2 ફ્લેટ છે. 3 લિફ્ટની સુવિધા છે. સર્વન્ટ એન્ટ્રી અલગ છે. 2163 SqFtમાં 4 BHKનો સેમ્પલ ફ્લેટ છે.
31 X 17.6.5 SqFtનો લિવિંગ-ડાઇનિંગ એરિયા છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. સેન્ટ્રલ ટેબલ રાખી શકાય. એક દિવાલ પર વોલ પેપર છે. ફિનિસિંગ મળશે. શિયર કર્ટન અપાશે. 18.4 X 6.10 SqFtનું ડેક છે. એમિનિટિઝનો વ્યુ મળશે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. સ્ટોરેજ માટેની જગ્યા છે. ઇટાલિયન માર્બલનુ ફ્લોરિંગ છે.
દરેક રૂમને કનેક્ટ કરતો પેસેજ છે. પૂજારૂમ બનાવી શકાય. 4.9 X 5.2 SqFtનો પાવડરરૂમ છે.
11.6 X 14.6 SqFtનું કિચન છે. તૈયાર કિચન મળશે. મોડ્યુલર કિચન તૈયાર મળશે. વાઇટગુડસ કિચનમાં અપાશે. ફ્રીજ, ઓવન ડેવલપર દ્વારા
વોશિંગ મશીન, ડિશ વોશર અપાશે.
bed_1: 11 X 13.6 SqFtનો બૅડરૂમ છે. બૅડ માટેની જગ્યા છે. પુરતી જગ્યાવાળો બૅડરૂમ છે. વોર્ડરોબ માટેની જગ્યા આપેલ છે. ફ્રેન્ચ વિન્ડો આપેલ છે. AC ડેવલપર દ્વારા આપવામાં આવશે. 5.6 x 8.6 SqFtનો વૉશરૂમ છે. સુવિધાજનક વૉશરૂમ છે. ગિઝર ડેવલપર દ્વારા અપાશે.
bed-2: 12 X 18 SqFtનો બૅડરૂમ છે. બેઠક વ્યવસ્થા કરી શકો. ઇન્ટિયિર ડિઝાઇન કરી શકાય. AC ડેવલપર દ્વારા અપાશે. 8.8 X 6.4 SqFtનો વોકિંગ વોર્ડરોબ છે. 8 X 10 SqFtનો વૉશરૂમ છે. બાથટબ સાથેનો વૉશરૂમ છે. સુવિધાજનક વૉશરૂમ છે.
bed-3: 12 X 16 SqFtનો બૅડરૂમ છે. ફ્રેન્ચ વિન્ડો છે. પુરતી જગ્યાવાળો રૂમ છે. 6 X 9 SqFtનો વૉશરૂમ છે.
bed-4: 11 X 13.6 SqFtનો બૅડરૂમ છે. સ્ટડીરૂમ બનાવી શકાય. બેઠક વ્યવસ્થા કરી શકો. સ્ટડી ટેબલ રાખી શકાય. બુક રેક બનાવી શકાય. 4.10 X 8.4 SqFtનો વૉશરૂમ છે.
હિરાનંદાણી ગ્રુપના એમડી નિરંજન હિરાનંદાણી સાથે ચર્ચા
સીએનબીસી બજારને 5 વર્ષની શુભકામના. થાણાની પ્રગતી ખૂબ સારી છે. મેટ્રો આવી રહી છે. ટનલ પણ આવી રહ્યું છે. થાણામાં હિરાનંદાણીનાં ઘણા પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટની આગળ-પાછળ ગાર્ડન છે. 50,000 SqFtનું ક્લબહાઉસ છે. સ્કુલ, હોસ્પિટલ નજીક છે. થાણાની રોડ કનેક્ટિવિટી ખૂબ સારી છે.
વિવિધ સુવિધાઓ ક્લબહાઉસમાં છે. બૅડમિન્ટન કોર્ટની સુવિધા છે. સ્વિમિંગપુલની સુવિધા છે. ઇનહાઉસ ગેમ્સની સુવિધા છે. આકર્ષક ક્લબહાઉસ છે. દરેક પ્રોજેક્ટમાં ખાસ સુવિધા છે. OHP થાણાનો ખૂબ સારો પ્રોજેક્ટ છે. તમામ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટને OC મળી ચુક્યું છે. પઝેશન અપાઇ રહ્યાં છે.
પ્રોજેક્ટને ખૂબ સારો પ્રયાસ છે. ગ્રાહકો અહી રહેવાનો આનંદ માણે છે. લોકો પોઝેટિવ ફીડપેક આપી રહ્યાં છે. 1-8 કરોડની કિંમત છે. પાર્કિંગ માટેની પુરતી વ્યવસ્થા છે. પવઇમાં હિરાનંદાણી ગાર્ડન છે. થાણા, પનવેલમાં પ્રોજેક્ટ છે. બેંગલોરમાં પ્રોજેક્ટ છે.