મહારાષ્ટ્રમાં રાયગઠ જિલ્લાનો એક ખાસ વિસ્તાર અલીબાંગ,સુંદર બીચ,દુર સુધી ફેલાયેલી હરિયાળી અને તાજી આબોહલા અલીબાગને એક ખાસ પર્યટન સ્થળ બનાવે છે. મુંબઇથી અલીબાગ જવાનું સૌથી સારૂ માધ્યમ છે ફેરી કે સ્પીડ બોટ, આમતો અલીબાગ રોડ દ્વારા પણ કેન્કટેડ છે પરંતુ સમુદ્રમાં પ્રવાસનો રોમાન્ચની સાથે સમયની પણ બચત થઇ શકે છે,અલીબાંગ આવા અનેક કારણોથી મુંબઇવાસીઓ માટેનુ વીકએન્ડ ડેસ્ટિનેશન બને છે.
અહી વોટર સ્પોર્ટસ,શી ફુડ અને બીચને કારણે ગોવાનો અહેસાસ અહી મળી શકે છે. અલીબાગમાં સ્કુલ અને હોસ્પિટલ જેવી તમામ વ્યવસ્થા છે આ ઉપરાંત રિસોર્ટસની તો અહી ભરમાર છે. તો આ કારણો સર અહી એક વીક એન્ડ હોમ બનાવવાનું ચોકક્સ વિચારી શકાય.
મુંબઇનું સુમેર ગ્રુપ એ પસંદગીનાં ડેવલપર્સ પૈકી એક છે જેઓ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 5 દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે,1965માં સુમેર ગ્રુપની શરૂઆત સ્વી. સુમેરલાલદજી શાહએ કરી હતી. હાલમાં કંપનીનાં ચેરમેન રમેશ શાહ અને ceo રાહુલ શાહ છે જેઓ હાલમાં સુમેર ગ્રુપને સંભાળી રહ્યાં છે.
આટલા વર્ષોનાં બહોળા અનુભવથી કંપનીએ ગ્રાહકોનો વિશ્ર્વાસ સંપાદન કર્યો છે. સુમેર ગ્રુપ દ્વારા મુંબઇ,થાણા,અલીબાગ અને ગોવા મળીને કુલ 50 પ્રોજેક્ટ પર 30 મિલિયન સ્કેવેર ફિટ ડેવલપમેન્ટ કર્યું છે. અને 10 પ્રોજેક્ટ હાલ બાંધકામ હેઠળ છે.કંપનીની પાસે હાયલી પ્રોફેશનલ લોકોની ટીમ છે.
3.5 એકરમાં વીકએન્ડ વિલાનો પ્રોજેક્ટ છે. 4000 SqFt વિસ્તારમાં વિલા છે. 1262 SqFtમાં વિલાનું બાંધકામ છે. 800SqFt વિસ્તારમાં ગાર્ડન અને સ્વિમિંગ પુલ છે. દરેક વિલાને પર્સનલ સ્વિમિંગ પુલ છે. ગાર્ડનમાં 2 ગઝેબો મળશે. 15.8 X 23.10 SqFtનો લિવિંગરૂમ છે. વીક એન્ડ હોમમાં સ્પેસની લક્ઝરી છે. ડાઇનિંગ ટેબલ બિલ્ડર દ્વારા અપાશે. વુડન ફર્નીચર સાથે મળશે વીલા છે. 15 X 6.6 SqFtનું કિચન છે. કેબીનેટ બનાવી શકાય.
23.8 X 12.7 SqFtનો બૅડરૂમ છે. એન્ટીક બૅડ વિલા સાથે મળશે. વુડન ફર્નિચર સાથેનું વિલા છે. દરેક રૂમમાંથી સ્વિમિંગ પુલની એન્ટ્રી છે. 15.6 X 6.6 SqFtનો વૉશરૂમ છે. શાવર એરિયાની સુવિધા છે. સ્વિમિંગ પુલ માટે શાવર એરિયા છે.
સુમેર ગ્રુપનાં રાહુલ શાહ સાથે ચર્ચા
અલીબાગ મુંબઇથી 8 નોટીકલ માઇલ્સનાં અંતરે છે. માંડવાથી 8 કિમીનાં અંતરે પ્રોજેક્ટ છે. 40,45 મિનિટમાં અલીબાગ પહોચી શકાય. રો-રો ફેરી એક વર્ષમાં શરૂ થઇ શકે. બોટની ખૂબજ સારી સુવિધા છે. અલીબાગની કેનેક્ટિવિટી સારી છે. અલીબાગમાં પ્રર્યાવરણનો લાભ છે. અલીબાગમાં સેકન્ડ હોમ બનાવી શકાય. રૂપિયા 2 થી 2.25 કરોડમાં વિલા છે.
જર્મન ડિઝાઇનથી બનાવાયેલા વિલા છે. દરેક વિલાને પર્સનલ સ્વિમિંગપુલ આપ્યું છે. દરેક વિલાનો અલગ ગાર્ડન છે. પાર્કિંગની સુવિધા છે. વિલાનાં મેન્ટેનન્સની સુવિધા છે. સ્પીડ બોટની વ્યવસ્થા કરાઇ છે. કાર પીકઅપની સુવિધા છે. મહારાજ વગેરેની સુવિધા અપાશે.
વિલાને ભાડે આપી શકાય. અલીબાગની પ્રોપર્ટીની કિંમત વધશે. ગાર્ડન અને સ્વિમિંગ પુલ મેટેનન્સ છે. સુમેરગ્રુપનાં મુંબઇમાં 4 પ્રોજેક્ટ છે. સુમેરગ્રુપનાં ગોવામાં 3 પ્રોજેક્ટ છે.