સરગાસણ વિકસતો વિસ્તાર છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચેનો વિસ્તાર છે. સરગાસણમાં ઘણા પ્રોજેક્ટ છે. સ્વાગત અમદાવાદનાં ડેવલપર છે. ગ્રુપ પાસે 4 દાયકાનો અનુભવ છે. ગાંધીનગરમાં ઘણા પ્રોજેક્ટ છે.
સ્વાગત અગાશીયાની મુલાકાત. સ્વાગત અગાશીયાનો 4BHKનો સેમ્પલ ફ્લેટ છે. 8000 સ્કેવરમીટર વિસ્તારમાં સ્કીમ છે. 4 ટાવરમાં 196 યુનિટની સ્કીમ છે. 3 અને 4 BHKનાં વિકલ્પો છે. 1424 થી 1688 SqFtનાં વિકલ્પો છે. 1638 SqFtનો 3BHKનો સેમ્પલ ફ્લેટ છે. 9.4 X 5.8 SqFtનો વેસ્ટીબ્યુઅલ એરિયા છે. CCTVની સુવિધા છે.
પ્રવેશ પાસે 4થો બૅડરૂમ છે. 12 X 22.8 SqFtનો ડ્રોઇંગરૂમ છે. ઇટાલિયન માર્બલનાં લુકનાં વિટ્રિફાઇડ ટાઇલ્સ છે. 5 X 8 SqFtની બાલ્કનિ છે. 14.9 X 10 SqFtનો ડાઇનિંગરૂમ છે. ડાઇનિંગ અને કિચન કનેક્ટેડ છે. 11 X 8.6 SqFtનું કિચન છે. 3 X 6 SqFtનો સ્ટોરરૂમ છે. 5 X 8 SqFtનો વોશિંગએરિયા છે.
16 X 11 SqFtનો બૅડરૂમ છે. સ્લાઇડિંગ વિન્ડો છે. 6 X 9 SqFtનો વૉશરૂમ છે. મલ્ટીપર્પઝ રૂમ છે. ફેમિલિ રૂમ કે મિનિથિએટર બનાવી શકાય. બીજો 13 X 11 SqFtનો બૅડરૂમ. 5 X 7 SqFtનો વૉશરૂમ છે. ત્રીજો 14 X 11 SqFtનો બૅડરૂમ છે. 5 X 8 SqFtનો વૉશરૂમ છે. 10 X 12 SqFtનો બૅડરૂમ છે. વુડનલુકનું ફ્લોરિંગ છે.
સ્વાગત ગ્રુપના ડિરેક્ટર ગૌરવ વર્મા સાથે ચર્ચા
ગાંધીનગર-અમદાવાદ ટ્વીન સિટી છે. ઇન્ફોસિટી નજીકમાં છે. વિવિધ યુનિવર્સિટી નજીકમાં છે. એરપોર્ટ નજીક છે. GIFT સિટી નજીક છે. ગાંધીનગર રેલ્વે સ્ટેશન નજીક છે. મહાત્મા મંદિર નજીક છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. ગાંધીનગરમાં પહેલુ 14 માળનું ટાવર છે. રૂપિયા 84 લાખથી 1.25 કરોડની કિંમત છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. સર્વન્ટ ક્વાટર માટેનો વિકલ્પ છે. કાર પાર્કિંગની સુવિધા છે. મિનિગોલ્ફ કોર્સની સુવિધા છે.
ડે કેર સેન્ટરની સુવિધા છે. ઓપનએર સિનિમા થિએટર છે. ગાર્ડનની સુવિધા છે. ઇનડોર ગેમ્સની સુવિધા છે. 2 વર્ષમાં પઝેશન અપાશે. 2020નાં અંત સુધી પઝેશન અપાશે. સ્વાગત ગ્રુપનાં સરગાસણમાં ઘણા પ્રોજેક્ટ છે. 90 લાખ SqFt ડેવલપમેન્ટ ગ્રુપ દ્વારા છે. ટાઉનશીપનાં પ્રોજેક્ટ કર્યાં છે. ગાંધીનગરમાં ઘણા પ્રોજેક્ટ છે. કમર્શિયલમાં નવો પ્રોજેક્ટ આવશે. રેસિડન્શિયલમાં એક નવો પ્રોજેક્ટ છે.