કેવું રહ્યું વર્ષ 2017?
2017નું વર્ષ પ્રોપર્ટી ઇન્ડસ્ટ્રી માટે સારૂ હતુ. રેરાને કારણે પારદર્શકતા આવી છે. રિયલ એસ્ટેટની છબી સુધરી છે. રેરા અને જીએસટીથી ઇન્ડસ્ટ્રીમાં બદલાવ આવ્યા છે. અફોર્ડેબલ હાઉસિંગને ઇન્ફ્રાનો દરજ્જો મળ્યો છે. બિલ્ડરો માટે વર્ષ 2017 સારૂ નથી રહ્યું છે. બિલ્ડરોએ ઘણા બદલાવ કરવા પડ્યાં છે. ગ્રાહકો માટે આ વર્ષમાં ઘણુ નવુ થયું છે. એન્ડ યુઝર માટે 2017 વર્ષ સારૂ રહ્યું છે. ગ્રાહકોને રેડી પ્રોપર્ટીમાં રસ છે. રિયલ એસ્ટેટનું માળખુ બદલાયુ છે.
કેવુ રહેશે વર્ષ 2018?
2017માં રિયલ એસ્ટેટ સેક્ટર બદલાયું છે. હાઉસિંગ ફોર ઓલ નવુ બુસ્ટર છે. પોતાનું પહેલુ ઘર લેવુ જોઇએ. 2018માં નવુ ઘર લેવાની તક વધશે. લોન પર વ્યાજદર ઓછા છે. અફોર્ડેબલ હાઉસિંગ માટે ઘણા પ્રોત્સાહન છે. અફોર્ડેબલ હાઉસિંગની માંગ વધી છે. 20% ડાઉનપેમેન્ટની તૈયારી હોવી જોઇએ. હોમલોન 80% વધુ ન હોવી જોઇએ. 2018માં રિયલ એસ્ટેટમાં કેટલુ રોકાણ કરવું? ઘર ફાયનાન્શિયલ અસેટ નથી. ઘર ફેસિકલ અસેટ છે. પ્રોપર્ટીમાં રોકાણ લાંબાગાળા માટે થાય છે.
તમારા નાણાંકિય ધ્યેય માટે 26.પ્રોપર્ટીનું રોકાણ યોગ્ય નથી. પ્રોપર્ટીનાં રોકાણ લિક્વિડ નથી. રોકાણ માટે પ્રોપર્ટીનો વિકલ્પ હિતાવહ નથી. પ્રોપર્ટીને ઝડપથી વેચવી સરળ નથી. યુવા વર્ગને લાઇફસ્ટાઇલ પ્રમાણે ઘર જોઇએ છે. પ્રોપર્ટીમાં રોકાણનાં વિકલ્પો છે. રેસિડન્શિયલ એક વિકલ્પ છે. કમર્શિયલ પ્રોપર્ટી રોકાણનો બીજો વિકલ્પ છે. REITs પ્રોપર્ટીમાં રોકાણનો નવો વિકલ્પ બનશે.
રેસિડન્શિયલમાં હાલ રોકાણ ન કરવું જોઇએ. રેસિડન્શિયલ માત્ર યુઝરનું માર્કેટ છે. રેસિડન્શિયલ પ્રોપર્ટીને રોકાણનું માધ્યમ ન સમજી શકાય છે. કૅશફ્લો સમજીને રોકાણ કરવા છે. ઘર લેતી વખતે લાઇફ સ્ટાઇલ સમજી લેવી છે. આવકનાં 30%થી વધુ લોન ન હોવી જોઇએ. લોન વધુ હોયતો બાકી રોકાણો ઘટી જશે. પહેલુ ઘર ખરીદવાની સારી તક છે. REITs બનશે પ્રોપર્ટીમાં 43.રોકાણનો નવો વિકલ્પ છે. REITs અંગે ચર્ચા કર્યે છે.
REITs દ્વારા નાની રકમનું રોકાણ શક્ય બનશે. REITs દ્વારા લિક્વિડીટીનો લાભ મળશે. રહેવાનું ઘર અને રોકાણ અલગ રાખી શકાય છે. કામની જગ્યાથી નજીક ભાડે રહી શકાય છે. હોમ ટાઉનમાં પ્રોપર્ટીમાં રોકાણ કરી શકાય છે. 50રેન્ટલ ઇનકમ માટે ઓફિસ કે દુકાનમાં રોકાણ કરી શકાય છે. પોતાની સેવિંગથી રોકાણ કરવુ હિતાવહ છે. નવા વર્ષમાં ખરીદો તમારૂ પહેલુ ઘર છે. 2018માં બનાવો નવુ ઘર છે.