બે વર્ષથી ફેસટિવલ સિઝન ડલ હતી. માર્કેટમાં એન્ડયુઝરનો ઘટાડો થયો હતો. ગ્રાહકોનો વિશ્ર્વાસ હવે પાછો આવી રહ્યો છે. ગુજરાતનાં મોટા શહેરમાં જમીનના શોદા શરૂ થાશે. અમદાવાદમાં મોટો જમીનનો શોદો થયો છે. ડેવલપરને માંગ દેખાઇ રહી છે. અમદાવાદમાં 200 કરોડની જમીનની ડીલ કરી છે. સિંધુભવન રોડ પરની જમીનનો શોદો છે.
7400 ચોરસ વાર જમીનનો શોદો છે. રૂપિયા 2 લાખ/ચોરસ વારની કિંમતમાં થયો શોદો છો. રિટેલમાં માંગ વધતી જણાશે. ગુજરાતમાં ઘણા નવા પ્રોજેક્ટ છે. R2 ઝોનની જમીનમાં થયો મોટો શોદો છો. 1.2ની FSI R2 ઝોનમાં મળે છે. 0.6 FSI પ્રિમિયમ પર ખરીદી શકાય છે. ગુજરાતમાં TDR અપનાવાયુ છે. રિટેલ અને ઓફિસિસનો પ્રોજેક્ટ અહી આવશે.
કમર્શિયલને વધુ FSI મળે છે. BRTSની નજીક 4 સુધીની FSI મળે છે. RERA બાદ ગ્રાહકોનો વિશ્ર્વાસ વધ્યો છે. ડેવલપર હવે ઘણી સાવચેતી રાખી રહ્યાં છે. સપ્લાઇ ઘટતા કિંમત પર અસર થઇ છે. ડેવલપર પાસે હાલ મોટી સ્કીમ નથી. ફેસટિવલ પર ઓફર આવી શકે છે. એન્ડયુઝરે ઘર ખરીદી લેવું જોઇએ.
રૂપિયા 60 લાખનાં બજેટમાં અમદાવાદમાં 3 BHK મળશે. સાઉથ બોપલ, ઘુમામાં રોકાણ કરી શકાય છે. વૈષ્ણવ દેવીમાં રોકાણ કરી શકાય છે. રાજકોટ સોની બજાર જુનો વિસ્તાર છે. તમારે બજેટ વધારવું જરૂરી છે. પેપર્સ ચેક કરી ખરી પ્રોપર્ટી ખરીદવી છે. ઇમ્પેક્ટ ફી અંગેની વિગતો લેવી જરૂરી છે.
પ્રોપર્ટી ખરીદતા પહેલા બાંધકામની ગુણવત્તા ચકાસવી જરૂરી છે. દસ્તાવેજ ચકાસી પ્રોપર્ટીમાં રોકાણ કરવું છે. નામી ડેવલપર્સની પ્રોપર્ટી ખરીદવી હિતાવહ છે. RERA પ્રમાણે પ્રોજેક્ટની માહિતી લઇ શકશો. જુના પ્રોજેક્ટ જોઇ ગુણવત્તા જાણી શકાય છે.
ડિસ્બર્સમેન્ટ રેટ 20-22% રાખવા પ્રયાસ છે. લોનની માંગ વધી રહી છે. PMAYમાં થોડા ફેરફાર થયા છે. અફોર્ડેબલ માટેનો વિસ્તાર વધારાયો છે. વધુ લોકો PMAYનો લાભ લઇ શકશે. PMAY 222 CRની સબસિડી મળી છે. PMAYમાં હજી ઘણી લોન અપાઇ રહી છે. ટીયર 2,3માં માંગ વધી રહી છે. રૂપિયા 17 લાખની લોન વધુ લેવાઇ રહી છે. ટીયર 2,3માટે વધુ લોન લેવાય છે. મહારાષ્ટ્રમાં નાના લોકેશન પર વધુ માંગ છે. ગુજરાતમાં વાપી, ભાવનગરમાં વધુ માંગ છે. રૂપિયા 18 થી 26 લાખની લોન વધુ લેવાઇ છે.