પ્રોપર્ટી માટે ફેસ્ટીવલ સિઝન છે. આ વખતે પ્રાઇસ ડિસ્કાઉન્ટ અપાશે. સબવેન્શન સ્કીમની ઓફર છે. આ વખતે જેન્યુઇન ઓફર છે. સારા ડેવલપર દ્વારા સ્કીમ પાછલા 3 મહિનામાં નવા લોન્ચ વધ્યા. બાયરને આ ફેસ્ટીવલ સિઝનમાં લાભ છે.
ડેવલપર માંગને સમજી ચુક્યા છે. અફોર્ડેબલ હાઉસિંગ પર ફોક્સ છે. લક્ઝરીનું માર્કેટ નાનુ & સપ્લાઇ વધુ છે. અનસોલ્ડ ઇનવેન્ટરી ઘટી રહી છે. નવા અફોર્ડેબલ પ્રોજેક્ટ લોન્ચ.
મુંબઇમાં અફોર્ડેબલની વ્યાખ્યા અલગ છે. મુંબઇમાં રૂપિયા 1.5 કરોડ અફોર્ડેબલ ગણાય. મુંબઇની આસપાસ રૂપિયા 60 લાખ અફોર્ડેબલ છે. ખૂબ નાના ઘરમાં રહેવુ મુશ્કેલ છે.
સારા ડેવલપર સારી ડિઝાઇન બનાવી શકે. ગ્રાહકે જાગૃત થવાની જરૂર છે. ગ્રાહકે ફ્લેટસનાં લે આઉટ જોઇએ. કિચનમાં વેન્ટીલેશન જરૂરી છે. ટોયલેટમાં વેન્ટીલેશન જોવુ જરૂરી છે. ગ્રાહકે કિંમત સાથે વસ્તુ જોવી જોઇએ.
ગ્રાહક માટે ઘર ખરીદવાની સારી તક છે. સારા ડેવલપર પાસેથી ઘર ખરીદો. તૈયાર ફ્લેટ ખરીદી શકાય. લોન્ચ સમયે પણ બુક કરાવી શકાય. પ્રોપર્ટીની કિંમતમાં ઘટાડો આવ્યો છે. પ્રોપર્ટીના ભાવ ઘટવાની સંભાવના નથી. NCR વાળો સમય કાઠી નાખો.
બિલ્ડિંગનું લે આઉટ જોઇ ઘર ખરીદો. ગુજરાતનાં પ્રોપર્ટી માર્કેટ પર વાત. સુરત, રાજકોટનાં માર્કેટ સારા છે. લક્ઝરી ફ્લેટ વેચાઇ રહ્યાં છે. અમદાવાદમાં સપ્લાઇ ખૂબ વધારે છે. અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રકચર ખૂબ સારૂ છે. અમદાવાદમાં પ્રોપર્ટીની કિંમતો સ્થિર છે. અમદાવાદમાં અફોર્ડેબલ સ્કીમ વધી છે.
મુંબઇમાં રિડેવલપમેન્ટ મોટી સમસ્યા છે. મુંબઇમાં સપ્લાઇ નહી વધે તો ભાવ વધશે. નવી મુંબઇમાં ઓફિસ સસ્તી છે. ડમ્પીંગ ગ્રાઉન્ડની સમસ્યા ઉકેલાય નવી DPનો પણ અમલ થઇ ગયો છે. હવે નવા પ્રોજેક્ટ પણ આવી રહ્યાં છે.
માર્કેટ પડતા રિયલ એસ્ટેટ તરફ ઝુકાવ છે. નવી મુંબઇમાં રોકાણ માટે રસ છે. હૈદરાબાદનું માર્કેટ સુધરી રહ્યું છે. રોકાણકારની ઇનક્વાયરી શરૂ થઇ. ઓફીસમાં લોકો રોકાણ કરી રહ્યાં છે. HNI કમર્શિયલમાં રોકાણ કરે છે. ઓફીસનાં રેન્ટ સમયસર મળે છે.
રોકાણકાર ભારતની બહાર રોકાણ કરે છે. વિદેશમાં રેસિડન્શિયલનાં રિટર્ન સારા છે. ભારતનો રોકાણકાર દેશમાં રોકાણ કરે છે. બાંધકામ ખર્ચમાં વધારો થઇ રહ્યો છે. સરકારી પ્રિમિયમની કિંમત વધી રહી છે. ડેવલપર માટે ઘણી સમસ્યાઓ છે.
ગ્રાહકો માટે આ ફેસ્ટીવલ સિઝન સારી છે. એન્ડયુઝર માટે ઘર ખરીદવાનો સમય છે. નામી ડેવલપર પાસે ફ્લેટ ખરીદો. ગ્રાહકોએ ડેવલપરની જાણકારી મેળવવી. ઘર ખરીદવાનો નિર્ણય લેતા સમય લાગે છે. પસંદનાં પ્રોજેક્ટમાં ઓફર લઈ શકાય. એક વિઝટમાં ફ્લેટ નથી ખરીદાતા. આ સિઝનમાં ઘણી ઓફર આવી રહી છે.
સબવેંશન સ્કીમનો લાભ કેટલો યોગ્ય છે. કોઇપણ સ્કીમમાં જતા પહેલા વિચારો છે. સબવેંશન ડિલીવરી સુધી મળવી જોઇએ. એન્ડયુઝર માટે સારો સમય તમારી પસંદગીનું ઘર ખરીદવાનો સમય છે.