પ્રોપર્ટી ગુરૂ: મુંબઇનાં નવા ડીપી અંગે ચર્ચા - property guru talk about the new dp in mumbai | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: મુંબઇનાં નવા ડીપી અંગે ચર્ચા

આના પર ચર્ચામાં જોડાઇ રહ્યા છે એક્વેસ્ટના ડિરેક્ટર, પરેશ કારિયા.

અપડેટેડ 11:13:32 AM May 19, 2018 પર
Story continues below Advertisement

હવે જ્યારે નવો ડીપી પ્લાન આવી ગયો છે તો ઘણા બધાના સવાલો બધાના દિમાગમાં આવી રહ્યા છે. ઘર ખરીદવા માંટે ગણા બધા સવાલોનો જવાબ સોથવાની જરૂર છે. આના પર ચર્ચામાં જોડાઇ રહ્યા છે એક્વેસ્ટના ડિરેક્ટર, પરેશ કારિયા.

પરેશ કારિયાનું કહેવુ છે કે મુંબઇનો નવો ડીપી 2034 જાહેર છે. મુંબઇનો નવો ડીપી પ્લાન 3 વર્ષ પહેલા ડ્રાફ્ટ થયો હતો. મુંબઇનો નવો ડીપી 2034 જાહેર થયો છે. નવા ડીપી થી અફોર્ડેબલ હાઉસિંગને બુસ્ટ મળશે. નવો ડીપી નો અમલ સારી રીતે થાય તે ખૂબ જરૂરી છે.

બીએમસી દ્વારા ડીપી નાં અમલ પર ધ્યાન અપાવું જરૂરી છે. સરકારે ઇન્ફ્રાસ્ટ્રકટર પર ધ્યાન આપવું જરૂરી છે. લગભગ 3700 હેક્ટર જમીન ડેવલપમેન્ટ માટે રિલિઝ કરાઇ છે. રિડેવલપમેન્ટનાં નવા નિયમોનો અમલ થઇ રહ્યો છે. રિહેબનાં ફ્લેટ પહેલા આપવા જરૂરી છે. અફોર્ડેબલ ઘરનાં ઘણા નવા પ્રોજેક્ટ આવી શકે છે. સરકાર અને ડેવલપર વચ્ચે સમજૂતી ખૂબ જરૂરી છે.

બીએમસી દ્વારા ડીપી નો અમલ થતો હોય છે. મુખ્યમંત્રી પણ આ બાબતે ધ્યાન આપી રહ્યાં છે. નવા ડીપી મુજબ એફએસઆઈ વધારાઇ છે. આઇલેન્ડ સીટીમાં એફએસઆઈ વધારાઇ છે. કમર્શિયલ પ્રોજેક્ટની એફએસઆઈ વધારાઇ છે. ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ખૂબ જ જરૂરી છે. કોસ્ટલ રોડનો વિકાસ થવો જોઇએ. માત્ર જમીન રિલીઝ કરવાથી શહેર ડેવલપમેન્ટ નહી થઇ શકે છે.

સવાલ-


મુંબઇની નવી DP જાહેર થઇ છે તો શું તેનાથી પ્રોપર્ટીની કિંમતમાં ઘટાડો થશે? શું મારે થોડી રાહ જોવી જોઇએ કે જેથી મને થોડા સસ્તામાં ઘર કે દુકાન મળી શકે?

જવાબ-

પ્રોપર્ટીની કિંમતમાં ઘટાડો થતા સમય લાગશે. ક્યા પરિબળો અસર કરે છે કિંમત પર છે. જમીનીની કિંમત છે. બાંધકામની કિંમત છે. પ્રિમિયમની કિંમત છે. લોકેશન પ્રમાણે જમનીની કિંમત બદલાય છે. બાંધકામનો ખર્ચ સમય સાથે વધતો જાય છે. દુકાનની કિંમત ઘટી શકે છે. નવા DPનો અમલ થતા સપ્લાઇ વધી શકે છે.

સવાલ-

હુ 30 વર્ષનો છુ અને 1 bhk, રૂપિયા 50 લાખ સુધીમાં લેવું છે, હાલ કાંદિવલીમાં ભાડા પર રહુ છુ, નજીકમાં ક્યા મારા બજેટમાં ઘર મળી શકશે?

જવાબ-

મુંબઇમાં અફોર્ડબલ પ્રોજેક્ટ વધ્યાં છે. રૂપિયા 50લાખમાં મલાડ, કાંદિવલીમાં 1 BHK ફ્લેટ મળી શકે છે. મલાડમાં રૂપારેલનાં પ્રોજેક્ટમાં વિકલ્પ મળી શકે છે. દહિસર, મીરારોડમાં થોડુ મોટુ મકાન મળી શકે છે. દહિસરની કનેક્ટિવિટી સારી છે. મીરા રોડમાં જે.પી નોર્થ પ્રોજેક્ટમાં વિકલ્પ મળી શકે છે.

સવાલ-

જુની બિલ્ડિંગમાં ભાવ સુપર બિલ્ડઅપ એરિયા પર કોટ થઇ રહ્યાં છે જ્યારે નવી બિલ્ડિંગમાં કાર્પેટ પર. આમા નિર્ણય લેવામાં ઘણી મુંઝવણ થઇ રહી છે. કાર્પેટ એરિયાનાં ભાવ ઘણા જ ઉંચા બોલાઇ રહ્યાં છે, જેમકે જુના બિલ્ડિંગમાં સુપર બિલ્ડઅપની કિંમત રૂપિયા 11000 તો નવી બિલ્ડિંગમાં કાર્પેટની કિંમત રૂપિયા 24,000 છે. આ સમજવામાં મદદ કરશો.

જવાબ-

RERA મુજબ હવે દરેક ફ્લેટ કાર્પેટ એરિયા પ્રમાણે જ વેચાશે. કાર્પેટ એરિયા એટલે તમને ખરેખર મળતો વિસ્તાર છે. RERA મુજબ કાર્પેટ એરિયા એટલે બહારની દિવાલ સુધીનો વિસ્તાર છે. સુપર બિલ્ડઅપમાં બાલ્કનિ અને કોમન એરિયાની ગણતરી થાય છે. સુપર બિલ્ડઅપમાં લગભગ 60% ભાગ કાર્પેટ હશે. તમે આખા ઘરની કિંમતની સરખામણી કરી નિર્ણય લો છે. જુના મકાનમાં અગ્રીમેન્ટમાં સુપરબિલ્ટ અપનો ઉલ્લેખ હશે.

MoneyControl News

MoneyControl News

First Published: May 19, 2018 11:13 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.