દિવાળી પર વેચાણ વધવાની સંભાવના હતી. આશા મુજબનાં વેચાણ નથી થયા. પ્રોપર્ટી માર્કેટની દિવાળી મોળી છે. ત્રણ વર્ષથી કિંમતો સ્થીર છે. અફોર્ડિબિલિટી ગેપ ઓછો થયો છે. ગ્રાહકોનાં સેન્ટિમેન્ટ ડાઉન છે. ગ્રાહકોને હાલ ઓછી કિંમતમાં ઘર મળી શકે છે.
2007માં રોકાણકારને ખોટ થઇ છે. 2009નાં રોકાણકારને નફો થયો છે. રેન્ટલની આવક ઘટી રહી છે. હાલ માર્કેટમાં રેસનાલિટી આવી રહી છે. પ્રોપર્ટી માર્કેટ હવે રોકાણકાર માટે નથી. રોકાણકાર ચઠતા માર્કેટમાં આવે છે. માર્કેટમાં સપ્લાય વધુ છે. ડિમોનેટાઇઝેશન સમયે માર્કેટ પડ્યું છે. માર્કેટમાં 40-45 મહિનાની ઇનવેન્ટરી છે. પ્રોપર્ટીની કિંમતો વધી નથી રહી. રોકાણકાર અન્ય વિકલ્પો શોધી રહ્યાં છે. પ્રોપર્ટી માર્કેટ હવે યુઝરનું બન્યું છે. રહેવા માટેનાં ઘરમાટે સરકાર પણ પ્રયત્ન કરે છે.
મુંબઇમાં ઘરની સાઇઝ ધટાડાય છે. ઇન કમ ટેકસની રાહત પણ ઓછી થઇ છે. એન્ડયુઝરની માંગ ઘણી મોટી છે. લાંબેગાળે પ્રોપર્ટી માર્કેટ સુધરશે. મુંબઇમાં વેચાણ વધ્યા છે. અફોર્ડેબલ ઘરોનાં વેચાણ થયા છે. લક્ઝરી સેગ્મેન્ટનાં વેચાણ ઘટ્યાં છે. લક્ઝરી સેગ્મેન્ટનાં ઘર ભાડા પર લેવા સરળ છે. MMR રીજનમાં વેચાણ વધ્યાં છે. વસઇ વિરાર તરફ વેચાણ વધ્યા છે. નવી મુંબઇમાં વેચાણ થયા છે. નવા પ્રોજેક્ટની સાઇઝ નાના થયી છે. સેન્ટ્રલ મુંબઇમાં પણ 1BHK ફ્લેટ આવી રહ્યાં છે.
નવા લોન્ચમાં કિંમતો ઘટાડાય છે. ડેવલપર વિવિધ સ્કીમ આપી રહ્યાં છે. સબવેન્શન સ્કીમ આવી રહી છે. બાયર્સ માટે ખરીદીનો યોગ્ય સમય છે. આ વર્ષે એક્સિબિશન નથી થઇ રહ્યાં. નવેમ્બરમાં એક્સિબિશન આવી શકે છે. નવા લોન્ચ ખૂબ ઓછા છે. RERAને અનુરૂપ બનતા ડેવલપર્સને સમય લાગશે.
ગુજરાતનાં પ્રોપર્ટી માર્કેટની ચર્ચા. ગુજરાત પ્રોપર્ટી માર્કેટની રિકવરી થઇ રહી છે. યુઝર દ્વારા ગુજરાતમાં ખરીદી થઇ રહી છે. સપ્લાય અને સેલ્સ વધી રહ્યાં છે. નોટબંધીની અસર જમીનની કિંમતો પર થઇ છે. જમીનની કિંમત ઘટી છે. અમદાવાદ, વડોદરા ઘણા સારા શહેરો છે. ટાયર 2,3 માર્કેટમાં કિંમતો વધુ વધતી નથી. ગુજરાતમાં NRIનાં રોકાણ વધુ હોય છે. NRI માર્કેટ પણ હાલ ડાઉન છે.
ભારતીયો દેશની બહાર પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યાં છે. બેન્ક દ્વારા હોમલોન વ્યાજદર ઘટી શકે. 1 થી 2 વર્ષમાં ઇન્ડસ્ટ્રીની સાઇઝ ડબલ થઇ શકે. સરકાર અફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન આપી રહી છે. હાઉસિંગ ફોર ઓલ માટે ઘણા પ્રયત્નો થઇ રહ્યાં છે. મોર્ગેજ ઇન્ડસ્ટ્રી 2 વર્ષમાં બમણી થઇ શકે છે.