પેરાડાઇમ રિયલ્ટી મુંબઇનાં ડેવલપર છે. પેરાડાઇમનુ નૈતૃત્વ પાર્થ મહેતાનાં હાથમાં છે. પેરાડાઇમનાં મુંબઇમાં ઘણા પ્રોજેક્ટ છે. ડોટમ 1998થી કાર્યરત છે. ડોટમ રિયલ્ટીનાં મુંબઇમાં ઘણા પ્રોજેક્ટ છે.
આનંદા રેસિડન્સીનો સેમ્પલ ફ્લેટ છે. બોરીવલી પશ્ર્ચિમ મુંબઇનું સબર્બ છે. સંજયગાંધી નેશનવ પાર્ક બોરીવલીમાં છે. સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર સારૂ છે. સારી કનેક્ટિવિટીનો લાભ છે. પેરાડાઇમ રિયલ્ટી અને ડોટમ રિયલ્ટીનો JV છે. 3 એકરમાં 4-ટાવરનો પ્રોજેક્ટ છે. 2 અને 3 BHKનાં વિકલ્પો છે. 1050 SqFtનો 3BHKનો સેમ્પલ ફ્લેટ છે.
RERA હેઠળ રજીસ્ટર પ્રોજેક્ટ છે. વિડીયો ડોર કોલની સુવિધા છે. ડિઝાઇનર વોલનું આયોજન કરી શકાય. 14.1 X 19.3 SqFtનો લિવિંગ કમ ડાઇનિંગ એરિયા છે. ઓટોમેશનની સુવિધા ડેવલપર દ્વારા છે. 12.9 X 7.8 SqFtનું કિચન છે. માઇક્રોવેવ અને ઓવન માટેની જગ્યા છે. કિચનમાં પેરલર પ્લેટફોર્મ છે. 10 X 12.5 SqFtનો બૅડરૂમ છે. 9 X 4.3 SqFtનો વૉશરૂમ છે. ગિઝર ડેવલપર દ્વારા અપાશે.
12.9 X 10 SqFtનો બૅડરૂમ છે. 3.8 X 3.3 SqFtનો પાવડરરૂમ છે. 14.1 X 10 SqFtનો બૅડરૂમ છે. 9 X 4.5 SqFtનો વૉશરૂમ છે.
આનંદાનાં ડેવલપર સાથે વાતચિત
આનંદા રેસિડન્સી બોરીવલીમાં છે. સારી સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. 12 મીટર સુધી મેકેનાઇઝ પાર્કિંગ છે. ફિટનેસ સેન્ટરની સુવિધા છે. પોડિયમ પર વિવિધ સુવિધાઓ છે. અલ્હાદ નામથી પોડિયમ પર સુવિધા છે. 2,3 અને 4 BHKનાં વિકલ્પો છે.