કેવું રહ્યું કંપનીઓ માટે માર્ચ ત્રિમાસીક - how about march quarter for companies | Moneycontrol Gujarati
Get App

કેવું રહ્યું કંપનીઓ માટે માર્ચ ત્રિમાસીક

ક્વાર્ટર 4 ના આંકડા કેવા રહ્યા છે તેના પર જાણીશું. આગળ જાણાકારી લઈશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને ટર્ટલ વેલ્થના રોહન મહેતા પાસેથી.

અપડેટેડ 07:08:30 PM Jun 02, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    ક્વાર્ટર 4 ના આંકડા કેવા રહ્યા છે તેના પર જાણીશું. આગળ જાણાકારી લઈશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને ટર્ટલ વેલ્થના રોહન મહેતા પાસેથી.

    માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલનું કહેવું છે કે જાન્યુઆરીમાં થર્ડ વૅવ છતા પણ અર્થતંત્રમાં બાઉન્સ-બેક જોવા મળ્યુ છે. બધા સેક્ટર્સ ફરી પ્રી-કોવિડ સ્તર પર આવ્યા છે. મોટાભાગની કંપનીઓએ ભાવ વધારો કર્યો છે. મોટાભાગની કંપનીઓના નફાને અસર થઇ છે. એનર્જી અને કાચા માલની કિંમતમાં સતત વધારાની અસર છે. મોટી કંપનીઓએ કિંમતને મેનેજ કરી છે. મોટાભાગની કંપનીઓ માટે માર્ચ પીક સીઝન હોય છે.

    મોંઘવારીની અસર જોવા મળી છે. ગત ત્રિમાસીક કરતા એવરેજ કંપની આવક ગ્રોથ ઘટી છે. જૂન ત્રિમાસીકમાં ઊંચી કિંમતોની કંપનીઓ પર અસર દેખાશે. યૂક્રેન પર રશિયન આક્રમણ ફેબ્રુ.ના અંતમાં થયું હતું. ક્રૂડ અને કોમૉડિટીઝના ભાવ પર તેની અસર છે. આરબીઆઈએ ભાવ નરમ કરવા દરોમાં વધારો કર્યો છે.

    ગ્રામીણ ભારતમાં છેલ્લા એક વર્ષથી માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોવિડ વૅવની અસર જોવા મળી હતી. શહેરી વિસ્તારમાં રિકવરી મજબૂત રહી હતી. PVની ઓર્ડરબુકમાં મજબૂતી જોવા મળી છે. સામાન્ય ચોમાસુ અને પૉઝિટીવ એગ્રી-કોમૉડિટીની આશા છે. સેમિકન્ડક્ટર ચિપની અછત જોવા મળી છે. જેને કારણે ઉત્પાદન પર અસર થઇ છે. મોટાભાગની FMCG કંપનીઓના વોલ્યૂમ સામાન્ય છે. ઑટો માટે ગ્રોથ મર્યાદિત હતો.

    FMCG માટે કાચા માલની કિંમત વધુ તીવ્ર રહી છે. રશિયા-યૂક્રેન સંકટથી એગ્રીમાં ભાવ વધારો થયો છે. વેચાણ વધવા છતા પણ કોમોડિટી કંપનીઓના માર્જિન ઘટ્યા છે.ક્વાર્ટર 4 માં મેટલ કંપનીઓનો નફો વર્ષ દર વર્ષ 27 ટકા વધ્યો છે. ક્વાર્ટર 4 માં મેટલ કંપનીઓનો નફો વર્ષ દર વર્ષ 2 ટકા વધ્યો છે. ગ્લોબલ સંકેતો અને ભાવમાં ઘટડાની અસર આવનારા ક્વાટરમાં જોવા મળશે.


    માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલની પસંદગીના શેર્સ -

    એલિકોન એન્જિનિયરીંગ-

    આ શેરમાં 300 રૂપિયાના લક્ષ્ય સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં સારી તેજી આવી શકે છે. આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં સારી તેજી આવી શકે છે. આ સ્ટૉકમાં રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    પીએનસી ઇન્ફ્રા-

    આ શેરમાં 350-375 રૂપિયાના લક્ષ્ય સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં સારી તેજી આવી શકે છે. આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં સારી તેજી આવી શકે છે. આ સ્ટૉકમાં રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    ટર્ટલ વેલ્થના રોહન મહેતાનું કહેવું છે કે દર વધવાથી વ્યાજ ખર્ચમાં પણ વધારો થવાની તૈયારી કરી છે. માર્ચ ક્વાર્ટરના અર્નિંગ્સ પણ તીવ્ર રીતે બદલાયા છે. મોંઘવારીના દબાણની સેક્ટર પર અસર પડી છે. ઑટો, કન્ઝ્યુમર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, સ્ટીલ અને સિમેન્ટ કંપનીઓમાં કાચા માલની કિંમતમાં વધારો થયો છે. નબળા માર્જિનને કારણે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સે નિરાશ કર્યા છે.

    નબળા માર્જિનને કારણે કેપિટલ ગુડ્સ કંપનીઓએ નિરાશ કર્યા છે. બેન્ક્સ, NBFCs, ટેલિકોમ, કેમિકલ્સનું સારૂ પ્રદર્શન કર્યું છે. કન્ઝ્મ્પ્શન સેક્ટરના વેચાણનો વર્ષ દર વર્ષ 10 ટકા ગ્રોથ જોવા મળ્યો છે. કન્ઝ્મ્પ્શન સેક્ટરના નફામાં વર્ષ દર વર્ષ 9 ટકા ગ્રોથ થયો છે. કન્ઝ્મ્પ્શન સેક્ટરમાં ગ્રોથ અને માંગ વધ્યા છે.

    એનર્જી કંપનીઓમાં PAT 11 ટકા વર્ષ દર વર્ષ વધ્યો છે. વેચાણમાં 41 ટકા વર્ષ દર વર્ષ ગ્રોથ થયો છે. ક્રૂડ પ્રાઇસિસમાં તીવ્ર વધારાની અસર જોવા મળી છે. ONGC, રિલાયન્સનો સારો પ્રોફિટ ગ્રોથ થયો છે. સેક્ટરમાં તીવ્ર કરેક્શન જોવા મળ્યું છે. જો કે, માંગ અનિયંત્રિત રહે છે. ડીલ પાઇપલાઇન સમગ્ર સેક્ટરમાં મજબૂત રહે છે.

    કંપનીઓની મજબૂત સપ્લાઇ-સાઇડ કમેન્ટ્રીથી સેક્ટર મજબૂત છે. આ સેક્ટર માટે અર્નિંગ્સ અનુમાન મુજબ રહ્યાં છે. ભારતનો નોન-ફુડ ક્રેડિટ ગ્રોથ 11 ટકા વર્ષ દર વર્ષ વધ્યો છે. ખાનગી કંપનીઓનો ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. લોન ગ્રોથમાં રિકવરી જોવા મળી છે. ક્રેડિટ કોસ્ટ ઘટતી જોવા મળી છે.

    ટર્ટલ વેલ્થના રોહન મહેતાની પસંદગીના શેર્સ -

    એમએન્ડએમ-

    આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં સારી તેજી આવી શકે છે. આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં સારી તેજી આવી શકે છે. આ સ્ટૉકમાં રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    પોલિપ્લેક્સ-

    આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં સારી તેજી આવી શકે છે. આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં સારી તેજી આવી શકે છે. આ સ્ટૉકમાં રાખીને રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jun 02, 2022 1:23 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.