હવે ક્વાર્ટર 1 ના આંકડા બાદ માર્કેટમાં હજી પણ તેજી દેખાઈ રહી છે તો તેની પાછળના ફેક્સટ શું છે અને કયા સ્ટૉક આપણા રડાર પર હેવા જોઈએ તેના પર વીત કરીશું. આગળ જાણકારી લઇશું BP ઇક્વિટીઝના સ્વપ્નિલ શાહ અને અસીમ મહેતા એન્ડ એસોસિયેટ્સના અસીમ મહેતા પાસેથી.

BP ઇક્વિટીઝના સ્વપ્નિલ શાહનું કહેવું છે કે ફાઈનાન્શિયલ, કેપિટલ ગુડ્ઝ, કન્ઝ્યુમર અને ઓટોના સારા પરિણામ રહ્યા છે. તમામ સેક્ટરને કારણે અર્નિંગ્સ ગ્રોથ 17 ટકા પર રહ્યો છે. સિમેન્ટ, ફાર્મા, IT કંપનીઓમાં ઘટાડો આવ્યો છે. 38 ટકાના રેવેન્યુ ગ્રોથ છતાં સ્થાનિક કંપનીઓના માર્જિનમાં ઘટાડો જોવા મળ્યો છે. કૉમોડિટીના ભાવમાં ઘટાડો આવતા માર્જિન આઉલૂક સુધરશે. આ વર્ષની શરૂઆતમાં નાણાકીય વર્ષ 2023ના અર્નિંગ્સ 2.7 ટકા જેટલા કાપ્યા હતા.
અસીમ મહેતા એન્ડ એસોસિયેટ્સના અસીમ મહેતાનું કહેવું છે કે બેન્કિંગ અને ફાઈનાન્સ સેક્ટર ભારતના અર્થત્રંતને મજબૂત બનાવે છે. બેન્કિંગ સેક્ટરમાં 4 વર્ષથી જે રિફોર્મન ચાલુ થયા, બેન્કિંગ સેક્ટરને મજબૂત બનાવા માટે કોયદા બનાવ્યા, રિકવરી માટે નવા નિયમો બનાવ્યા. એ જ કારણે છે કે કંપનીની બેલેન્શીટમાં સુધારો થયો છે.
અસીમ મહેતાનું કહેવું છે કે ક્વાર્ટર 1 માં તમામ આઈટી કંપનીના EBIT માર્જિન અનુમાનથી ઓછા રહ્યા છે. ક્વાર્ટર 1 માં મોટાભાગની કંપનીઓના કેશ કન્વર્ઝન ઓછા રહ્યા છે. નજીકના ગાળામાં ડાઉનગ્રેડ સાઈકલ અટકે તેવી આશા રહી છે. ડિમાન્ડની અસર બહુ નહીં રહે તેવો મત. ડિમાન્ડ ઘટવાની ઓછી આશંકા બની રહી છે. મંદી પર ચર્ચા થઈ રહી છે પરંતુ મંદી થવાના કોઈ સંકેત નથી. 19.7 ટકા એટ્રિશન સામાન્ય, ક્વાર્ટર 2 માં પણ યથાવત રહેવાના સંકેત રહ્યા છે.
બીપી ઇક્વિટીઝના સ્વપ્નિલ શાહની પસંદગીના શેર્સ -
આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
અસીમ મહેતા એન્ડ એસોસિયેટ્સના અસીમ મહેતાની પસંદગીના શેર્સ -
આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ શેરમાં 3000 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.