Q1 earnings outlook: જાણો પહેલા ક્વાર્ટરમાં કયા સેક્ટરના પરિણામોમાં રહશે તેજી, ક્યાં દેખાડશે દબાણ - q1 earnings outlook find out which sector results will be bullish in the first quarter where the pressure will show | Moneycontrol Gujarati
Get App

Q1 earnings outlook: જાણો પહેલા ક્વાર્ટરમાં કયા સેક્ટરના પરિણામોમાં રહશે તેજી, ક્યાં દેખાડશે દબાણ

પહેલા ક્વાર્ટરમાં ફાઇનાન્શિયલ, રિટેલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મલ્ટીપ્લેક્સ અને કેમિકલ સેક્ટરમાં નફો વધતો જોવા મળી શકે છે. જ્યારે કમોડિટીથી સંબંધિત કંપનીઓના પરિણામો મિશ્ર રહી શકે છે.

અપડેટેડ 06:32:45 PM Jul 11, 2022 પર
Story continues below Advertisement

Aparna iyer & Ravindra Sonavane

પહેલા ક્વાર્ટરમાં કંપનીઓના પરિણામ એક આવ્લા ગ્લાસના રૂપમાં રહી સકે છે જે આડધો ભરેલા હોવાની સાથે અડધો ખાલી પણ રહેશે, બીજા સબ્દોમાં કહીઓ તો નાણાકીય વર્ષ 2022-23ના પહેલા ક્વાર્ટરના પરિણામ મિશ્રી રહેવાની સંભાવના છે. ગયા વર્ષના નાના બેસને કારણે નેટ પ્રોફિટના આંકડામાં વધારો જોવા મળ્યો. પરંતુ ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે કંપનીઓમાં માર્જિન પર દબાણ જોવા મળી શકે છે.

મહામારી પછી દોર બાદ આવતી એપ્રિલ-જૂનના આ ક્વાર્ટરમાં પરેલા સામાન્ય ક્વાર્ટર રહેશે જેમાં કોવિડ-19ને કારણે કોઇ પરેશાન નથી દેખાતી. જો કે રશિયા-યૂક્રેનની લડાઈને કારણે કમોડિટીની કિંમતોમાં થયો વધારાનું અસર ભારતીય કંપનીઓના બેલેન્સ શીટ પર જોવા મળી.

Kotak Institutional Equitiesના અનુસાર પહેલા ક્વાર્ટરમાં બીએસઈ 30 ઇન્ડેક્સમાં સામેલ કંપનીઓના નફામાં વર્ષના આધાર પર 23 ટકાનો વધારો જોવા મળી શકે છે પરંતુ ક્વાર્ટરના આધાર પર તેમાં 10 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. જ્યારે આ સમય ગાળામાં નિફ્ટી કંપનીઓના નફામાં વર્ષના આધાર પર 27 ટકાનો વધારો જોવા મળી શકે છે પરંતુ ક્વાર્ટરના આધાર પર 11 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે.

પહેલા ક્વાર્ટરમાં ફાઇનાન્શિય, રિટેલ, કંઝ્યૂમર ડ્યૂરેબલ, મલ્ટીપ્લેક્સ અને કેમિકલ સેક્ટરમાં નફો વધતો જોવા મળી શકે છે. જ્યારે કોમોડિટીથી સંબંધિત કંપનીઓના પરિણામ મિશ્રી રહી શકે છે.


પરિણામો બાદ TCSનો શેર 4% લપસ્યા, અન્ય આઈટી કંપનીઓના શેર પર પણ બન્યું દબાણ

કોણા હાથમાં રહેશે લીડરશિપ

આ સમય બેન્કિંગ સેક્ટર બજારના સૌથી પસંદીદી શેર જોવા મળી રહ્યા છે. એનાલિસ્ટનું માનવું છે કે બેન્કિંગ અને નૉન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓનો નફામાં પહેલા ક્વાર્ટરમાં સારો વધારો જોવા મળી શકે છે.

મોતીલાલ ઓસવાલનું કહેવું છે કે તેના કવરેજમાં સામેલ બેન્કિંગ શેરોનો નફામાં નાણાકીય વર્ષ 2023ના પહેલા ક્વાર્ટરમાં વર્ષના આધાર પર 36 ટકાનો વધારો જોવા મળી શકે છે. ફાઈનાન્શિયના સિવાય પહેલા ક્વાર્ટરમાં રિટેલ અને સર્વિસ સેક્ટરના નફામાં પણ વધારો જોવા મળી શકે છે. કોવિડ પછી સામાજિક મેલ જોલમાં વઘારો, ત્યોહારી સીઝનમાં લગ્ન સીઝન અને સ્કૂલ કૉલેજના ખુલવાનો ફાયદો આ સેક્ટરને મળશે.

ઝેફરીઝએ તેના એક નોટમાં કહ્યું કે રિટેલ ફુટ પ્રિન્ટમાં વદારાને કારણે દેવયાનીના KFC જેવા QSR (ક્વીક સર્વિસ રેસ્ટોરેન્ટમાં તેજી આવશે) તેના સિવાય ક્રિકેટના આઈપીઓના દરમિયાન ડિલીવરી સેલ્સનો ફાયદો QSR અને Zomato જેવા ફૂડ ટેક કંપનીઓને મળશે.

પહેલા ક્વાર્ટર દરમિયાન સપ્લાઈથી સંબંધિત સમસ્યા ઓછી થતી જોવા મળી રહી છે. તેના સિવાય કોમોડિટીની કિંમતો પણ હાલના દિવસોમાં નીચે આવી છે. આ ફાયદો ઑટો સેક્ટરને મળતો જોવા મળ્યો છે.

ક્યા રહેશે નબળાઈ

જ્યારે બીજી તરફ અમુક સેક્ટર એવા છે જેના પરિણામ પહેલા ક્વાર્ટરમાં નબળા રહી શકે છે. આ ક્વાર્ટરના દરમિયાન કોમોડિટીની કિંમતોમાં ભારી ઉતાર-ચઢાવ જોવા મળી છે. જેથી મેટલ, સીમેન્ટ અને ઑઇલ માર્કેટિંગ કંપની પર નિગેટીવ અસર પડ્યો છે. માર્ચ ક્વાર્ટરમાં Bloomberg Commodity indexમાં 26 ટકાનો વઘારો જોવા મળ્યો છે જ્યારે જૂન ક્વાર્ટરમાં એમાં 7 ટકાનો ઘટાડો આવ્યો છે. આ સમય ગાળમાં કોમોડિટીની કિંમતોમાં થયો ઉતાર-ચઢાવને દર્શાવે છે.

ઑઇલ એન્ડ ગેસ કંપનીઓની વાત કરે તો ઘરેલૂ અને અંતરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ અને ગેસની કિંમતોમાં વધારાનો ફાયદો અપસ્ટ્રીમ કંપનીઓ (ઓએનજીસી જેવી કંપનીઓ જો કાચા તેલનું ઉત્પાદન કરે છે)ને મળશે. જ્યારે બીજી તરફ ઑઇલ માર્કેટિંગ કંપનીઓના કાચા તેલની કિંમતો અને ગેસની કિંમતોમાં વધારાથી નુકસાન થશે.

અમેરિકામાં મંદીના આંશંકોને કારણે આઈટી કંપનીઓ પર દબાણ બન્યો છે. તેની નિગેટીવ અસર તેના પહેલા ક્વાર્ટરના પરિણામ પર દેખાશે. તેના સિવાય એફએમસીજી કંપનીઓ પર પણ કોમોડિટી અને કાચા માલની કિંમતોમાં વધારાનો કારણે નિગેટીવ અસર આવશે. જ્યારે, સિમોન્ટ કંપનીઓની અર્નિંગમાં પણ સુસ્તી જોવા મળી શકે છે એનર્જીની વધતી કિંમતો અને નબળાઈ રિયલાઈઝેશનની અસર મિશ્રી રહેવાની આશા છે. આવામાં એનાલિસ્ટએ તેના EPS અનુમાન ઘટાડ્યા છે. HDFC Securitiesનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2023માં EPS અનુમાનમાં વધું કાપ થઈ શકે છે.

ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 11, 2022 3:35 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.