RIL Q2 Preview: સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના રિટેલ કારોબારમાં જોરદાર વધારાથી વેચાણમાં ગ્રોથ વધી શકે - ril q2 preview strong growth in company retail business could boost sales growth in september quarter | Moneycontrol Gujarati
Get App

RIL Q2 Preview: સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના રિટેલ કારોબારમાં જોરદાર વધારાથી વેચાણમાં ગ્રોથ વધી શકે

નેટ પ્રોફિટમાં વર્ષના આધાર પર 12 ટકા વધારાની આશા જોવા મળી રહી છે, રિટેલ અને ટેલિકોમમાં પણ તેજી જોવા મળશે

અપડેટેડ 04:28:04 PM Oct 22, 2022 પર
Story continues below Advertisement

ઑઇલ રિફાઇનિંગથી લઇને રિટેલ સુધી તમામ સેક્ટરોમાં કારોબાર કરવા વાળી દેશની દિગ્ગજ કંપની આરઆઈએલના પરિણામ આજે એટલે કે 21 સપ્ટેમ્બરે આવાના છે. મનીકંટ્રોલની તરફથી બ્રેકરોની વચ્ચે કારવ્યા પોલથી નીકળી આવ્યા છે. 30 સપ્ટેમ્બર 2022એ સમાપ્ત થયા સપ્તાહમાં કંપની કંસોલીડેટેડ નેટ પ્રોફિટમાં ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળી શકે છે.

મનીકંટ્રોલની તરફથી 6 બ્રેકરોની વચ્ચે કરાવ્યા પોલથી નિરળી આવ્યા છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના નફામાં વર્ષના આધાર પર 12 ટકાનો વધારો થઈ શકે છે અને તે 15263 કરોડ રૂપિયા પર રહી શક છે. જ્યારે આ સમય ગાળામાં કેપનીના કંસોલિડેટેડ રેવેન્યૂ વર્ષના આધાર પર 34 ટકાના વધારા સાથે 2.25 લાખ કરોડ રૂપિયા રહી શકે છે.

બજાર જાણકારોનું કહેવું છે કે કંપનીની એનર્જી કારોબારમાં સારી ગ્રોથના કારણ થી કંપનીની આવકને ટોકો મળ્યો છે. આ સમય ગાળામાં કંપનીની ગ્રૉસ રિફાઇનિંગ માર્જિન અને ડિમાન્ડમાં પણ વધારાની સંભાવના છે. કંપનીની ટેલીકૉમ અને રિટેલ બિઝનેસમાં તેજીને કારણે વર્ષના આધાર પર કંપનીની કમાણીમાં વધારાની સંભાવની છે.

આ પોલથી આ પણ નિરળી આવ્યું છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના રિટેલ કારોબારમાં ફેસ્ટિવ ડિમાન્ડમાં મજબૂત વધારાને કારણે વેચાણમાં સારી ગ્રોથ જોવા મળી શકે છે.

કંપનીના એનર્જી કારોબાર પર અનાલિસ્ટનું કહેવું છે કે આરઆઈએલના ઑઇલ કેમિકલ કારોબારના પ્રદર્શનમાં વર્ષના આદાર પર મજબૂતી જોવા મળી પરંતુ ગ્લોબલ જીઆરએમ (gross refining margins)માં ઘટાડાને કારણે ક્વાર્ટરના આધાર પર તેમાં નબળાઈ જોવા મળી શકે છે. તેના સિવાય સરકારની તરફથી રિફાઈનિંગ પ્રોડક્ટ પર એડીશનલ ડ્યૂટી લગાવાને કારણે પણ ક્વાર્ટરના આધાર પર એનર્જી પર દબાણ જોવા મળી શકે છે.


Morgan Stanleyનું કહેવું છે કે છેલ્લા ક્વાર્ટરમાં એનર્જી માર્કેટ ઘણી વોલેટાઈલ રહ્યા છે. તેના સાથે વિંડફૉલ ટેક્સએ મુશ્કિલ અને વધારો આપ્યો છે. જણાવી દઈએ કે Morgan Stanleyએ આરઆઈએલને "Overweight" આપી છે. મોર્ગેન સ્ટેનલીએ કહ્યું કે આરઆઈએલ રિફાઈનરી શટડાઉન અને વિંડફૉલ ટેક્સને કારણે આરઆઈએલની આવકમાં ક્વાર્ટરના આધાર પર નબળાઈ જોવા મળી શકે છે.

IIFL Securitiesનું કહેવું છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આરઆઈએલના રિટેલ સેગમેન્ટના વેચાણમાં વર્ષના આધાર પર 36 ટકા ગ્રોથ જોવા મળી શકે છે. જ્યારે, કોર માર્જિનમાં 7.5 ટકાની ગ્રોથ જોવા મળી શકે છે.

એનાલિસ્ટ નું કહેવું છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના ટેલિકોમ કારોબારમાં ટેરિફમાં વધારો અને વધારે કસ્ટમર જોડાવાથી ક્વાર્ટરના આધાર પર 3-5 ટકાની તેજી જોવા મળી શકે છે. Reliance Jio ના ARPUમાં ક્વાર્ટરના આધાર પર 1.9 ટકાનો વધારો જોવા મળી શકે છે. જણાવી દઈએ કે જૂન ક્વાર્ટરમાં Reliance Jioના APRU 176 રૂપિયા રહી હતી.

ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 21, 2022 12:08 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.