kushghodasara.comના કુશ ઘોડાસરાનું કહેવું છે કે નિફ્ટી વોલેટિલિટી રહી શકે છે. શુક્રવારે જે મૂવ આપ્યો હતો તેના બાદ ફ્લો અપ સોમવારે જોવા મળ્યો તેની નીચે બે દિવસ માટે ક્લોઝિંગ આપ્યું છે. શૉર્ટ ટર્મનું મૂવમેન્ટ બ્રેક થયું છે. માર્કેટમાં 17720ના સ્ટૉપલોસ સાથે વેચવાલી જોવા મળી રહી છે. ઇન્ટ્રા ડે માં વોલેટિલિટી જોવા મળી શકે છે. ઇન્ટ્રા ડે ટ્રેડર્સને બે દિવસ માટે રોકાણ ન કરવાની સલાહ મળી રહી છે. આવતી કાલે માસિક એક્સપાયરી છે.
જો તમે સપ્ટેમ્બરનો વ્યૂ રાખો તો આ ઉછાળાવો ઉપયોગ કરીને શૉર્ટ કરો તો ફરીથી 17200ના લેવલ જોવા મળી શકે છે. ગઈ કાલે બેન્ક નિફ્ટીમાં સારો પ્રદર્શન જોવા મળ્યો છે. બેન્ક નિફ્ટી 39000 પર સસ્ટેન થયા તો સારી તેજી જોવા મળી શકે છે. જૂનથી તેજી જોવા મળી છે તેમાં બેન્ક નિફ્ટીનો મોટ ફાળો હતો, તો પ્રોફિટ બુકિંગ પણ ત્યા જ જોવા મળશે. મારા મતે 39000નો રેઝિસ્ટેન્સ છે તેને સ્ટૉપલોસ રાખીને રોકાણ જાણવી રાખો. નીચેની તરફ 37600ના લેવલ જોવા મળી શકે છે.
kushghodasara.com ના કુશ ઘોડાસરાની પસંદગીના 2 SELL કૉલ
Bajaj Finance: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹7090, સ્ટૉપલૉસ - ₹7260
Icici Bank: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹835, સ્ટૉપલૉસ - ₹879
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.