જૈનમ બ્રોકિંગના કિરણ જાનીનું કહેવું છે કે છેલ્લા 2-3 સપ્તાહથી મૂવમેન્ટર્મ જોઈ રહ્યા છે. ગેપ અપ અને ગેપ ડાઉન તરફ માર્કેટ ઓપન થાય છે. માર્કેટમાં જે પણ તેજી આવી છે તે બુલ તરફ વધારે રહી છે. ફોરેન માર્કેટમાં વેચવાલી સતત જોવા મળી રહી છે. ઈન્ડિયન માર્કેટમાં સારી તેજી જોવા મળી રહી છે. નિફ્ટીમાં 18600ના બાઈ બન્યા બાદ મલ્ટીપલ લઇર હાઈ 18300-17800 બન્યા હતા. તે ઘટતી લાઈને હતી, તેમાં એક બ્રેક આઉટ જોવા મળી હતી.
કિરણ જાનીના મતે ડાઉન ઝોનમાં પણ 36000-39000ની નીચે પણ હાઈ બન્યા હતા એક રેન્જમાં ત્યાથી ફેલિંગ ટ્રેન્ડ 32000નો બ્રેકઆઉટ આવ્યું હતું. ત્યાર બાદ 34000 સુધી ડાઉન ઝોન ગયુ હતું. આ દરમિયાન ફોલિંગ ટ્રેન્ડ બ્રેકઆઉટ આપ્યું હતું તે નીચે રહ્યું હતું. તો ક્યાકને ક્યાક ગ્લોબલ ઈક્વિટી ફોલિંગ ટ્રેન્ડ આપ્યું હતું. જ્યારે ઈન્ડિયન માર્કેટ ઉપર ચરફ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે. છેલ્લા 8-9 મહિનાથી વેચવાલી હતી તે ફરી આવ્યા છે અને તેનો સપોર્ટ અપણા માર્કેટમાં આવી રહ્યા છે.
કિરણ જાનીના મુજબ નિફ્ટીમાં સ્ટૉક સ્પેશિફિક મૂવમેન્ટ વધારે જોવા મળી રહ્યું છે. માર્કેટમાં થોડુ પ્રોફિટ બુકિંગનું અનુમના જોવા મળી રહ્યું છે. મિડકેપ-સ્મૉલકેપમાં સ્ટૉક સ્પેશિફિક મૂવમેન્ટ જોવા મળી શકે છે. નિફ્ટીમાં 17500નો મહત્વનો સારો સપોર્ટ છે. જ્યા સુધી 17500ના લેવલ હોલ્ડ છે ત્યાં સુધી મજબૂતી રહી શકે છે. જ્યા સુધી નિફ્ટી 17600ના લેવલ પર બંધ નહીં આપે ત્યા સુધી પ્રેશરમાં રહેશે.
કિરણ જાનીનું કહેવું છે કે બેન્ક નિફ્ટીમાં 39000ના લેવલ પર ધ્યાનમાં રાખો શકો છો. જ્યા સુધી 39000ના લેવલ પાર નથી કરતા ત્યા સુધી 39500-39600 સુધી આવી શકે છે. પરંતુ ઉપરમાં 39500ના કૉલ રાઈટ ઘણા મેસિવ છે. માર્કેટના અનુમાન મુજબ 39000ના લેવલ ને પાર કરીએ. બેન્ક નિફ્ટીમાં 39500-38800ના લેવલની વચ્ચે કંસોલિડેશન થાય તેનું અનુમાન છે.
જૈનમ બ્રોકિંગના કિરણ જાનીની પસંદગીના 3 Buy કૉલ
Ashok Leyland: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹3600, સ્ટૉપલૉસ - ₹3320
Bajaj Finance: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹7400, સ્ટૉપલૉસ - ₹7090
Eicher Motors: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹3600, સ્ટૉપલૉસ - ₹3320
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.