મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહનું કહેવું છે કે હાલ માર્કેટમાં સવારથી નિફ્ટીમાં 17600ના કોલ રાઇટિંગ અને બેન્ક નિફ્ટીના કૉલ રાઈટિંગ 39500 પર જોવા મળી રહ્યા છે. યૂએસ માર્કેટ નિગેટીવ હતું ત્યારે ઈન્ડિયન માર્કેટ આઉટ પર્ફોર્મ ચાલી રહ્યું હતું. ગ્લોબલ માર્કેટમાં થોડી પણ સ્ટેબિલિટી આવે તો મેઝર પુલ બેક માટે તૈયાર થઈ રહ્યા છે. જે નિફ્ટી 18000ના લેવલ સુધી પહોંચી શકે છે. પરંતુ આજના દિવસમાં 17600-39500 આ બન્ને લેવલ ખૂબ મહત્વના છે.
અર્પણ શાહનું કહેવું છે કે હાલમાં 17600ના પાર કરવાનો પ્રયાસ કરી હ્યો છે. ઇન્ડેક્સ તરફથી ખરીદારી પોઝિટિવ જોવા મળી રહી છે. નિફ્ટીમાં 17600ની ઉપર અને બેન્ક નિફ્ટી 39500ની ઉપર બંધ થાય તો ખરીદી કરવાની સલાહ મળી રહી છે. આઈટી ઇન્ડેક્સમાં થોડું મેન રિવર્સલ થઈ શકે છે. જેથી આઈટી સ્ટૉકમાં મેઝર પુલબેક આવતો જોવા મળી શકે છે.
આજના 2 BUY કૉલ જેમાં છે જોરદાર કમાણીની તક
Intellect Design: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹640-660, સ્ટૉપલૉસ - ₹570
Adani Port: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹900-920, સ્ટૉપલૉસ - ₹840
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.