પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદીપ હોતચંદાણીનું કહેવું છે કે બેન્ક નિફ્ટી ઓગસ્ટના હાઈને પાર કરી તેના ઉપર ટ્રેડ કરી રહ્યો છે. મિડકેપ ઇન્ડેક્સ પણ ટોપના હાઈને પાર કરી ગયો છે. બેન્ક નિફ્ટીમાં લાંબા ગાળા માટે સારી તેજી જોવા મળી રહી છે. રોકાણની રણનીતિ માટે બેન્ક નિફ્ટીમાં સારી તક બની શકે છે. નિફ્ટીમાં 17400ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં 17400નો સ્ટૉપલો રાખીને રોકાણ જાળવી રાખો.
પ્રદીપ હોતચંદાણીનું કહેવું છે કે ઓગસ્ટ મહિનામાં 18000ના લેવલ હતા તે લેવલ ફરી સપ્ટેમ્બર મહિનામાં જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીમાં 35-40 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટીમાં ગયા વર્ષે 41400નો ટૉપ બન્યો હતો તે ફરી આગળ જોવા મળી શકશે. બેન્ક નિફ્ટીમાં 39100ના સ્ટૉપલોસ સાથે રોકાણ જાળવી શકો છો.
ટર્ટલ વેલ્થના રોહન મહેતાનું કહેવું છે કે બે મહિનામં પહેલા 15200ના લેવલ જોવા મળ્યા હતા ત્યારે માર્કેટમાં આવું શું થઈ ગયું બધું નીચે જતું જોવા મળ્યું. હાલમાં કોઈ પણ નિગેટીવ ન્યૂઝ અથવા યૂએસની ન્યૂઝ અથવા કોઇ પણ ન્યૂઝમાં જાણી રહ્યા કે માર્કેટમાં કોઈ પણ નિગેટીવ ન્યઝ નથી. માર્કેટમાં સ્ટૉક કેટલું ટકે તેની જાણ નથી હોતી. હજી પણ સારી કંપનીમાં સારી તકો મળી રહ્યો છે. આજે ભારતમાં રોકાણનું ઓપ્શન મળી રહ્યો છે. ભારતમાં પણ સારા પ્રોફિટ વાળી કંપનીઓ છે.
જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક
પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદીપ હોતચંદાણીની પસંદગીના 2 Buy કૉલ
એક્સાઈડ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹172, સ્ટૉપલૉસ - ₹160
વિનતી ઓર્ગેનિક્સ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹2390, સ્ટૉપલૉસ - ₹2220 (3-4 દિવસ માટે)
ટર્ટલ વેલ્થના રોહન મહેતાની પસંદગીના 2 Buy કૉલ
આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.