ચોઈસ બ્રોકિંગના કુનાલ પરારનું કહેવું છે કે હાલમાં માર્રેટમાં સારી મૂવમેન્ટ જોવા મળી રહી છે. આઈટી સ્ટૉકમાં સારી મૂવમેન્ટ જોવા મળી રહી છે. નિફ્ટી ઉપરમાં 17900 પર ટ્રેડ કરતી જોવા મળી રહી છે. આજે આપણે 18000 સુધીના લેવલ જોવા મળી શકે છે. આવતી કાલની એક્સપાયરીમાં નિફ્ટીમાં 18050-18100 સુધીના લેવલ પર આવી શકે છે. બેન્ક નિફ્ટીમાં 39370 પર ટ્રેડ કરી રહ્યું છે.
કુનાલ પરારનું કહેવું છે કે આવતી કાલની એક્સપાયરીમાં બેન્ક નિફ્ટીમાં 39500-39600 સુધીના લેવલ પર આવી શકે છે. બન્ને ઇનન્ડેક્સમાં ઉપરની તરફ જોવા મળી રહી છે. જો કોઇ પણ ઘટાડો જોવા મળે તો લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખવું જોઈએ. અત્યારે બેન્ક નિફ્ટી 39370 પાસે ટ્રેડ થઈ રહ્યો છે. હાલમાં ફ્યુચરમાં પોઝિશ બની છે તો તેમાં રોકાણ કરીને ચાલી શકો છે. આવતી કાલે સારી એક્સપાયરી આપણે જોવા મળી શકે છે.
ચોઇઝ બ્રોકિંગના કુનાલ પરારની પસંદગીના 2 Buy કૉલ
Bank Of Baroda: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹127.85-131.25, સ્ટૉપલૉસ - ₹123
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.