વિક્લી એક્સપાયરીમાં પુટ ઓપ્શનમાં 22 લાખ કૉન્ટ્રેકનો એપન ઇન્ટરેસ્ટ, પ્રકાશ લાબડિયાની પસંદગીના 2 Buy - 22 lakh contracts in put option at weekly expiry open interest 2 buy calls of prakash labadia choice | Moneycontrol Gujarati
Get App

વિક્લી એક્સપાયરીમાં પુટ ઓપ્શનમાં 22 લાખ કૉન્ટ્રેકનો એપન ઇન્ટરેસ્ટ, પ્રકાશ લાબડિયાની પસંદગીના 2 Buy

નિફ્ટીમાં 150 અંકનો મૂવ આપણે જોવા મળી છે. નિફ્ટીમાં 16700ના લેવલ પાસે ટ્રેડ કરી રહ્યા છે.

અપડેટેડ 04:39:19 PM Aug 11, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    હાઇસાઇટ સિક્યોરિટીઝના પ્રકાશ લાબડિયાનું કહેવું છે કે ભારતીય બજારમાં જુલાઈ અને ઓગસ્ટ સીરિઝમાં સારૂ મૂવમેન્ટ જોવા મળ્યું અને સતત સારી તેજી જોવા મળી છે. હાલમાં મૂવમેન્ટ પોઝિટીવ જોવા મળી રહ્યો છે. હાલમાં ઘટાડા ખરીદી કરો તો ફાયદામાં રહશો. આજની વિક્લી એક્સપાયરીમાં પુટ ઓપ્શનમાં દરેકમાં સ્ટ્રાઈક પ્રાઈઝમાં 22 લાખ કૉન્ટ્રેકનો એપન ઇન્ટરેસ્ટ છે.

    નીચલા લેવલ પર ભારતીય બજારોમાં સારો સપોર્ટ મળી રહ્યો છે. ઉપરના લેવલ પર રજીસ્ટેન્સ ફેઝ કરી શકે છે. નિફ્ટીમાં 17750-17800 સુધીની રેન્જ બની રહી છે. આ સ્ટાઇક પ્રાઈઝમાં અગ્રેસિવ કૉલ પોઝિશન બીલ્ડ થઈ છે. આ લેવલ ઇન્ટ્રા ડે માટે પ્રોફિટ બુકિંગના લેવલ બની શકે છે. નિફ્ટીમાં 150 અંકનો મૂવ આપણે જોવા મળી છે.

    નિફ્ટીમાં 16700ના લેવલ પાસે ટ્રેડ કરી રહ્યા છે. નિચેમાં પણ સપોર્ટ સારો બની રહ્યો છે. આ લેવલ પર ખરીદી કરવાને બદલે રીટ્રેસમેન્ટ પર ખરીદી આવે તો રિસ્ક રિવૉર્ડ રેશિયો ફેવરેબલ બની શકે છે. છેલ્લા 2-3 સપ્તાહમાં ભારતીય બજાર ઓવર ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે, તેના પર જો ટ્રેડિંગ સ્ટૉપલોસથી પોઝિશન હોલ્ડ કરો તો રોકાણકારોને સારો ફાયદો મળી શકે છે.

    હાઇસાઇટ સિક્યોરિટિઝના પ્રકાશ લાબડિયાની પસંદગીના 2 Buy કૉલ

    Bank of Baroda: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹135-140, સ્ટૉપલૉસ - ₹118


    Canara Bank: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹245-250, સ્ટૉપલૉસ - ₹220

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Aug 11, 2022 10:45 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.