kushghodasara.comના કુશ ઘોડાસરાનું કહેવું છે કે માર્કેટમાં લાંબા ગાળા માટે તેજી યથાવથ રહી શકે છે. શૉર્ટ ટર્મમાં રજિસ્ટેન્સમાં નજીક રહેવાની આશા છે. નિફ્ટી 17800 પર બંધ થોય તો સારી તેજી જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીમાં 17 જુનએ બેન્ક નિફ્ટીએ લો કર્યો હતો. બેન્ક નિફ્ટીમાં 32290નો લો હતો ત્યારે બાદ સતત જોઈએ તો 7000 ઉપરની તેજી જોવા મળી છે. સતત તેજી જોવા મળી છે તો પ્રોફિટ બુકિંગ રોકાણકારો માટે જરૂરી છે. બેન્ક નિફ્ટીમાં કરેક્શન આવે તો 38300નું કરેક્શન આવી શકે છે. બેન્ક નિફ્ટીમાં 38300ની આસપાસ આવે તો લોન્ગ કરવાની સલાહ બની રહી છે. હાલમાં ફ્રેશ લોન્ગ ન કરે. જો લોન્ગ હોય તો 29300ના સ્ટૉપલોસ રાખીને રોકાણ કરવું જોઈએ.
kushghodasara.com ના કુશ ઘોડાસરાની પસંદગીના 2 Buy કૉલ
SBI: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹518, સ્ટૉપલૉસ - ₹535
Maruti Suzuki: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹8400, સ્ટૉપલૉસ - ₹8900
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.