બેન્ક નિફ્ટીમાં 39400ના લેવલ મહત્વના, નિફ્ટીમાં 11.50 ટકાની તેજી, જાણો એક્સપર્ટના બાય કૉલ - 39400 level is important in bank nifty 1150 percent rise in nifty know expert buy call | Moneycontrol Gujarati
Get App

બેન્ક નિફ્ટીમાં 39400ના લેવલ મહત્વના, નિફ્ટીમાં 11.50 ટકાની તેજી, જાણો એક્સપર્ટના બાય કૉલ

ઈન્ડિયા સ્ટૉક પર ટ્રેડ કરો તો સારી તેજી અને સારો રિટર્ન જોવા મળી શકે છે. ઇકોનૉમી સ્ટૉક આવરાના ત્રણ વર્ષમાં સારૂ રિટર્ન આપશે.

અપડેટેડ 05:08:47 PM Sep 07, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    dhavalpvyas.comના ધવલ વ્યાસનું કહેવું છે કે છેલ્લા 10 દિવસથી સાઈડ વેઝ રેન્જમાં ફસાઈ ગયા છે. નિફ્ટી એક નેરો રેન્જ વાળા માર્કેટમાં ટ્રેડ કરી રહ્યા છે. હાલમાં ઇન્ડેક્સ ટ્રેડ ઓછા મળે છે. બેન્ક નિફ્ટીમાં સારૂ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. નિફ્ટીમાં ક્વાર્ટરમાં 11.50 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 18 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. હજી પણ બેન્ક નિફ્ટીમાં સારા તક મળી રહી છે. બેન્ક નિફ્ટીમાં રોકાણકારોને ખરીદીની સલાહ મળી રહી છે. બેન્ક નિફ્ટીમાં 39400ના લેવલ જોવા મળી રહી છે. નિફ્ટીમાં 17400-17800ની રેન્જમાં જોવા મળી રહી છે. આ રેન્જ બ્રેક ન થયા ત્યા સુધી કોઈ મોટી મૂવમેન્ટ નહીં જોવા મળે.

    જેએસટી ઇન્વેસ્ટમેન્ટના આદિત્ય શાહનું કહેવું છે કે 2018-2021 સુધી ઇકોનૉમીક નબળી હતી. હવે 2022થી ત્રણ વર્ષમાં ઇકોનૉમીમાં મજબૂતી જોવા મળી શકશે. ઈન્ડિયન માર્કેટમાં પણ સારા વધારાની તક બની રહી છે. ઈન્ડિયા સ્ટૉક પર ટ્રેડ કરો તો સારી તેજી અને સારો રિટર્ન જોવા મળી શકે છે. ઇકોનૉમી સ્ટૉક આવરાના ત્રણ વર્ષમાં સારૂ રિટર્ન આપશે. યૂએસ માર્કેટમાં વ્યાજ દરો ઉપર જાય છે એટલે ઈન્ડિયન માર્કેટમાં ફણ સતત ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. હાલમાં રોકાણની સારી તક બની રહી છે.

    જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક

    dhavalpvyas.comના ધવલ વ્યાસની પસંદગીના 2 Buy કૉલ

    ઓરિયન્ટ રિફેક્ટ્રીઝ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹700, સ્ટૉપલૉસ - ₹625


    બ્લુ ડાર્ટ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹9700, સ્ટૉપલૉસ - ₹8950

    જેએસટી ઇન્વેસ્ટમેન્ટ્સના આદિત્ય શાહની પસંદગીના 2 Buy કૉલ

    આઈએરએફસી: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹40 (2-3 વર્ષ માટે)

    સિન્જીન: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹800-1000 (2 વર્ષ માટે)

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Sep 07, 2022 11:26 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.