બેન્ક નિફ્ટીમાં 41000-41500ના લેવલ આવી શકે, નિફ્ટીમાં 17400ના લેવલ પર ખરીદી: કુનાલ શાહ - bank nifty may touch 41000-41500 levels buy at 17400 in nifty kunal shah | Moneycontrol Gujarati
Get App

બેન્ક નિફ્ટીમાં 41000-41500ના લેવલ આવી શકે, નિફ્ટીમાં 17400ના લેવલ પર ખરીદી: કુનાલ શાહ

નિફ્ટીમાં નીચેમાં 17400નો સારો સપોર્ટ અને ઉપરમાં 17700નો રેજિસ્ટેન્ટ છે.

અપડેટેડ 02:52:40 PM Sep 05, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    એલકેપી સિક્યોરિટીઝના કુનાલ શાહનું કહેવું છે કે ગ્લોબલમાં કરેક્શન છે તો નિફ્ટીમાં અટકી ગયો છે. હાલમાં નિફ્ટી માટે સેટ અપ ખૂબ બુલિશ છે. હાલમાં નિફ્ટીમાં ખૂબ તેજી જોવા મળી રહી છે. દિવાળીના પહેલા સારા લેવલ પણ જોવા મળી શકે છે. નિફ્ટીમાં નીચેમાં 17400નો સારો સપોર્ટ અને ઉપરમાં 17700નો રેજિસ્ટેન્ટ છે. હાલમાં રેજિસ્ટેન્સની આસપાસ હવે ટ્રેડ કરી રહ્યો છે. હવે નિફ્ટીમાં 40-50 અંકનો ગેપ બચ્યો છે. જેના બાદ આપણે શૉર્ટ કવરિંગ જોવા મળશે.

    કુનાલ શાહનું કહેવું છે કે નિફ્ટીમાં 17400ના લેવલ જ્યા સુધી પાર નથી કરતા ત્યા સુધી ખરીદીની સલાહ બની રહી છે. બેન્ક નિફ્ટીમાં તે એક આઉટ પર્ફોર્મ કરી તો હતો. હાલમાં તેજી આવી હતી. હાલમાં બેન્ક નિફ્ટી 39800ના લેવલ પર ટ્રેડ કરી રહી છે. આજે જો 39800ના લેવલ પર ક્લોઝિંક આપે છે તો 41000-41500 માટે બેન્ક નિફ્ટી તૈયાર થઈ ગયું છે. સ્ટ્રક્ચર ઘણું બુલિશ છે. બેન્ક નિફ્ટીમાં 38500-38800 આ બે મજબૂત સપોર્ટ ઝોન બની ગયા છે. કોઈ પણ ડિપ મળે તો ઉપયોગ કરો.

    એલકેપી સિક્યોરિટીઝના કુનાલ શાહની પસંદગીના 2 Buy કૉલ

    Amara Raja: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹580-600, સ્ટૉપલોસ- ₹500

    JSW Steel: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹710-720, સ્ટૉપલોસ- ₹640


    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Sep 05, 2022 2:52 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.