સપ્તાહના પહેલા દિવસે નિફ્ટી-બેન્ક નિફ્ટીમાં તેજીની રણનીતી, રાજન શાહની પસંદગીના 2 બાય કૉલ - bullish strategy in nifty-bank nifty on first day of the week 2 buy calls of rajan shah choice | Moneycontrol Gujarati
Get App

સપ્તાહના પહેલા દિવસે નિફ્ટી-બેન્ક નિફ્ટીમાં તેજીની રણનીતી, રાજન શાહની પસંદગીના 2 બાય કૉલ

હાલમાં બેન્ક નિફ્ટી અને ઑટો ઇન્ડેક્સ ખૂબ સારી તેજીમાં જોવા મળી રહી છે. લાંબા ગાળા માટે રોકાણની રણનીતિ બેન્ક નિફ્ટીમાં રાખવી જોઈએ.

અપડેટેડ 04:05:04 PM Sep 05, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    માર્કેટ એક્સપર્ટ રાજન શાહનું કહેવું છે કે બેન્ક નિફ્ટી સાથે લાંબા ગાળા માટે સારી રણનીતિ જોવા મળી રહી છે. હાલમાં બેન્ક નિફ્ટી 1 ટકાના વધારા સાથે સાઈડ વેઝ કારોબાર કરી રહી છે. હાલમાં બેન્ક નિફ્ટી અને ઑટો ઇન્ડેક્સ ખૂબ સારી તેજીમાં જોવા મળી રહી છે. લાંબા ગાળા માટે રોકાણની રણનીતિ બેન્ક નિફ્ટીમાં રાખવી જોઈએ. બેન્ક નિફ્ટીમાં 39711ના ઇન્ડેક્સ ટ્રેડ થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 39500ના સ્ટૉપલોસ સાથે 40000-40200 સુધીના લક્ષ્યા આવી શકે છે.

    રાજન શાહનું કહેવું છે કે નિફ્ટી 17800ની આસપાસ એક રેઝિસ્ટેન્સ ફેસ કરી રહ્યો છે અને 17640ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. હાલમાં નિફ્ટીમાં પણ ખરીદીની સલાહ રહેશે. નિફ્ટીમાં 17560ના સ્ટૉપલોસની સાથે 17700-17780ના લક્ષ્ય સાથે ખરીદીની સલાહ બની રહી છે. હાલમાં જે પણ ટ્રેડ હોય તે નિફ્ટીમાં 17450ના સ્ટૉપલોસ સાથે લાંબા ગાળા માટે રોકાણ જોળવી રાખો.

    માર્કેટ એક્સપર્ટ રાજન શાહની પસંદગીના 2 Buy કૉલ

    L&T: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹2000-2040, સ્ટૉપલોસ- ₹1915

    Federal Bank: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹135-140, સ્ટૉપલોસ- ₹122


    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Sep 05, 2022 10:41 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.