આજે સિમેન્ટ અને ફાર્મામાં કેવિ રમનીતિ રાખવી જોઈએ. તેમાં આગળ કયા પ્રકારના ટ્રેન્ડ હોવા જોઈએ. આગળ જાણકારી લઇશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભુપતાની પાસેથી.
આજે સિમેન્ટ અને ફાર્મામાં કેવિ રમનીતિ રાખવી જોઈએ. તેમાં આગળ કયા પ્રકારના ટ્રેન્ડ હોવા જોઈએ. આગળ જાણકારી લઇશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભુપતાની પાસેથી.
માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલનું કહેવું છે કે નિફ્ટી માંથી બહાર નિકળ્યા બાદ શ્રી સિમેન્ટમાં એક્શન જોવા મળ્યો છે. તમામ પ્રદેશોમાં 15-30 રૂપિયા પ્રતિ ગુણી ભાવમાં વધારો થયો છે. બિરલા કોર્પના મતે સિમેન્ટની માંગ મજબૂત રહેશે. Petcoke ભાવ 25 ટકા જેટલા ઘટ્યા છે. ક્વાર્ટર 3 માં પાવર અને ફ્યૂલની કિંમતો 200-300 રૂપિયા પ્રતિ ટનથી ઘટી શકે છે. H2 નાણાકીય વર્ષ 2023માં માંગ ફરી વધી શકે છે. સેક્ટરમાં કંસોલિડેશનની આશા જોવા મળી રહી છે. ઉંચા વોલ્યુમનો કારણે માર્જિનમાં બોટમ આઉટ લુક જોવા મળી રહ્યો છે. માર્જિનમાં ઓછો ઇનપુટ ખર્ચથી બોટમ આફટ લુક જોવા મળ્યું છે. માર્જિન બોટમ આઉટ ઉંચા સિમેન્ટના ભાવને કારણે જોવા મળી છે.
માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલની પસંદગીના શેર્સ -
જે કે સિમેન્ટ-
આ શેરમાં 3500 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
દાલ્મિયા ભારત-
આ શેરમાં 2000 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયા-
આ શેરમાં 400 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
સન ફાર્મા-
આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભુપતાનીનું કહેવું છે કે હોસ્પિટલ્સના પરિણામ અનુમાન મુજબ રહ્યા રહ્યા છે. ભારતીય જેનેરિક કંપનીઓનું પ્રદર્શન નબળું રહ્યું છે. ક્વાર્ટર 1 નાણાકીય વર્ષ 2023 સૌથી વધુ આંકડાઓ અનુમાનથી ઓછા રહ્યા છે. યૂએસમાં કિમતો ઘટી, કાચા માલની વધેલી કિંમતો મુખ્યા કારણ છે. લ્યુપિન, એલેમ્બિક અન આલ્કેમ લેબના અત્યાર સુધીના નીચલા માર્જિન રહ્યા છે. ક્વાર્ટર 1 નાણાકીય વર્ષ 2023માં પરિણામ મોટાભાગે અનુમાન મુજબ રહ્યા છે. સરેરાશ હાઈ સિંગલ કે ડબલ ડિજીટ સેલ્સ ગ્રોથ રહ્યો છે. ત્રિમાસિક ધોરણે માર્જિનમાં 200થી 350 bpsનો વધારો જોવા મળ્યો છે.
નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભુપતાનીની પસંદગીના શેર્સ -
અલ્ટ્રાટેક સિમેન્ટ-
આ શેરમાં 7250-7400 રૂપિયાના લક્ષ્ય માટે 6660 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
જે કે લક્ષ્મી સિમેન્ટ-
આ શેરમાં 560-580 રૂપિયાના લક્ષ્ય માટે 500 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
સિપ્લા-
આ શેરમાં 1150 રૂપિયાના લક્ષ્ય માટે 1010 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
સન ફાર્મા-
આ શેરમાં 940-1000 રૂપિયાના લક્ષ્ય માટે 850 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.