આજે વિશ્વનો એક આવો સમય છે કે વિશ્વમાં દરેક સમયે પડકારજન આર્થિક પરિસ્થિતિ છે કે જેનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતું ભારત કઈ અલગ સ્થિતિમાં છે. દેશને 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે પણ સાથો સાથ ભારત વિશ્વના દરેક દેશોી અલક આર્થીક પરિસ્થિતિથી આગળ વધી રહ્યો છે. આવા પર્વ પર આપણા પોર્ટફોલિયોમાં કેવા સ્ટૉક રહેશે તેની વધુ વાત કરીએ. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને CONCEPT INVESTWELLના સિધ્ધાર્થ માંડલેવાલા પાસેથી.
માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલની પસંદગીના શેર્સ -
કંપનીનો નફો અને આવક ઘણા વધ્યા છે. કંપનીએ Q1માં અત્યાર સુધીનો સૌથી સારા ત્રિમાસીક પરિણામ આપ્યા છે. હાલના સ્તરે વેલ્યૂએસન ઘમા સારા છે. દરેક ઘટાડે તબક્કાવાર રોકાણ કરો. આ શેરમાં 350 રૂપિયાના લક્ષ્યની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
કંપનીના જૂન ત્રિમાસીકમાં વેચામ, નફો ઘણા સારા રહ્યા છે. આ શેરમાં 110 રૂપિયાના લક્ષ્યની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
કંપનીનું કલેક્શન વધી રહ્યું છે. આ શેરમાં 275 રૂપિયાના લક્ષ્યની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
Concept Investwellના સિધ્ધાર્થ માંડલેવાલાની પસંદગીના શેર્સ -
જ્વેલરી સેગમેન્ટમાં આગળ ઘણો ગ્રોથ છે. કંપની હજુ TIER I, II શહેરોમાં આવશે. ગ્રાહકોને બ્રાન્ડ પર ઘણો વિશ્વાસ છે. આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.