નિફ્ટીમાં 18000 લેવલ પર ફ્રેશ પોઝિશનની શક્યતા, બેન્ક નિફ્ટીમાં 39850ના મહત્વના લેવલ: અમિત ભૂપતાની - fresh position possible at 18000 level in nifty 39850 important level in bank nifty amit bhupatani | Moneycontrol Gujarati
Get App

નિફ્ટીમાં 18000 લેવલ પર ફ્રેશ પોઝિશનની શક્યતા, બેન્ક નિફ્ટીમાં 39850ના મહત્વના લેવલ: અમિત ભૂપતાની

નિફ્ટીમાં નીચેમાં 17800નો સારો સપોર્ટ બની રહ્યો છે. જો 17800નો લેવલ બ્રેક કરે ત્યારે બાદ મજબૂત પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે.

અપડેટેડ 04:08:36 PM Aug 19, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    નિર્મલબંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીનું કહેવું છે કે છેલ્લા એક સપ્તાહથી માર્કેટમાં સારૂ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. ગઈકાલના અને આજના શેસનમાં 18000ના લેવલ બનતા જોવા મળ્યા હતા. હાલમાં 18000ના લેવલ પાર કરવાની રૂબ જરૂરી છે જો 18000ના લેવલ બ્રેક કરે ત્યાર બાદ રોકાણકારોને અનુમાન પ્રમાણે આવી શકે છે.

    નિફ્ટી ઉપરમાં 18300-18400ના લેવલ જોવા મળી શકે છે. જે પણ લોન્ગ પોઝિશન બનાવી હોય તો 18000ના લવલ પર બનાવી શકો છો. નિફ્ટીમાં નીચેમાં 17800નો સારો સપોર્ટ બની રહ્યો છે. જો 17800નો લેવલ બ્રેક કરે ત્યારે બાદ મજબૂત પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. હાલમાં રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ જોવા મળી રહ્યું છે. ઉપરમાં 18000 લેવલ પર ફ્રેશ પોઝિશન બનાવા માટે રાહ જોવી પડશે.

    સ્ટૉક સ્પેશિફિક સિમેન્ટ સેક્ટરમાં સારી તેજી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 39850ની આસપાસ રેજિસ્ટેન્સ બનતા જોવા મળી રહ્યા છે. હાલમાં 39350ના લેવલ બ્રેક થયા બાદ સારી ટ્રેન્ડ બનાવી શકે છે. બેન્ક નિફ્ટીમાં ઉપરની તરફની રેન્જ હજી પણ દબાણ તરફ જોવા મળી રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં 39850ના લેવલ પાર કરે બાદ લાંબા ગાળા માટે રોકાણ જાળવી શકો છો.

    નિર્મલબંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની પસંદગીના 2 Buy કૉલ

    Dalmia Bharat: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹1720-1730, સ્ટૉપલૉસ - ₹1640


    India Cements: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹290

    ડિસ્ક્લેમર: આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.

    ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઈનવેસ્ટમેન્ટ લિમિટેડ પર ઈંડિપેંડેંટ મીડિયા ટ્રસ્ટનો માલિકીનો હક છે. તેની બેનફિશિયરી કંપની રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ છે.

     

    MoneyControl News

    MoneyControl News

    First Published: Aug 19, 2022 10:42 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.