યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીનું કહેવું છે કે યૂએસ માર્કેટમાં પણ થોડી રિકવરી જોવા મળી રહી છે. ઈન્ડિયન માર્કેટમાં હોલ્ડ બની રહ્યું છે. હાલમાં અપ સાઈડ તેજી જોવા મળી રહી છે. છેલ્લા 2-3 દિવસથી નિફ્ટીમાં દિવસની રેન્જ ઘણી નેરો છે. આજના દિવસમાં 40 અંકની રેન્જ જોવા મળી રહી છે. માર્કેટ ઉપરની તરફ છે પરંતુ મૂવમેન્ટ થોડું વિક જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં 17800-17900નો એક સારો સપોર્ટ બની રહ્યો છે.
અમિત ત્રિવેદીનું કહેવું છે કે ઇન્ડેક્સ ઉપરમાં રહેશે કારણ કે 18000ના કૉલમાં હજી સુધી પણ સિગનિફિકેન્ટ ઓઆઈ બેસ જોવા મળે છે. ઇન્ડેક્સમાં વધારે ફેકસ નહીં કરો. આ સપ્તાહમાં મિડકેપમાં તેજી જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટી સતત આઉટપર્ફોર્મ જોવા મળી રહ્યા છે, આ ચાલુ વર્ષમાં 3 ટકા કરતા વધારે ઉપર રહી છે. બેન્ક નિફ્ટીમાં 40500થી એક સપોર્ટ છે. બેન્ક નિફ્ટીમાં 41000ના લેવલ પર આવી શકે છે. સ્ટૉક સ્પેશિફિક તેજી બેન્કિંગ સેક્ટરમાં જોવા મળી રહી છે.
યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની પસંદગીના 2 Buy કૉલ
DLF: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹430, સ્ટૉપલોસ- ₹400
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.