5Paisaના રૂચિત જૈનનું કહેવું છે કે પાછલા એક સપ્તાહથી માર્કેટ ઈન્ડેક્સ ફ્રન્ટ પર કંસોલિડેશન જોવા મળી રહ્યું છે. ત્યા 17800ની પાસે આવી રહ્યો છે. એક હર્ડલ બન્યો છે. નિફ્ટીમાં નીચેમાં 17500નો સપોર્ટ બન્યું છે. તેમાં 300 અંકની રેન્જ જોવા મળી છે. નિફ્ટીમાં મંગળવારે 400 અકંની તેજી જોવા મળી રહી છે. એક દિવસના અપમૂવથી ટ્રેન્ડ સેટ નથી થતો પરંતુ ફોલઅપ મૂવ ઘણા મહત્વના હોય છે. ઉપરમાં કોલ રાઈટર્સમાં પણ જોશો તો 17800ના લેવલની પોઝિશન છે.
રૂચિત જૈનનું કહેવું છે કે જ્યાર સુધી 17800ના લેવલ પાર ન થાય ત્યા સુધી આપણે એક રનઅપ તેજી જોવા નહીં મળશે. માર્કેટ ટાઈમ વેઝ કરેક્શનમાં છે. નિફ્ટીમાં 17800 હાયર લેવલ પર સારો સપોર્ટ છે અને પોઝિશનલ 17500નો એક સપોર્ટ બની રહ્યો છે. પાછલા ઘણા દિવસોથી માર્કેટ પોઝિટવ છે. મિડકેપ અને સ્મૉલકેપ આઉટ પરફોર્મ કરી રહ્યા છે. એફઆઈઆઈના ડેટા ઇન્ડેક્સ પર સતત નિગેટીવ જોવા મળી રહ્યા છે. લગભગ 20 ટકાની આસપાસ લાંબા ગાળા પોઝિશન જોવા મળી રહી છે. ડૉલર ઇન્ડેક્સમાં 110ના લેવલ પાર થતા જોવા મળ્યા છે.
એચડીએફસી સિક્યોરિટીઝના દેવર્ષ વકીલનું કહેવું છે કે ગ્લોબલ માર્કેટમાં દબાણ જોવા મળી રહ્યું છે. લોકલ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. યૂએસમાં ઇન્ફેશનને નીચે લાવા માટે 75 બેસિસ પોઇન્ટ પર ચિન્તા વ્યક્ત કરી છે. છેલ્લા 4-5 વર્ષમાં જીડીપી ગ્રોથ માંટે એક્શન લીધા હતા તેના ફળ મળી રહ્યો છે. ખાસ ખરીને ચાઈના અને યૂરોપમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં આવી રહી છે.
દેવર્ષ વકીલનું કહેવું છે કે ભારતનો જીડીપી ગ્રોથ ઘણો મજબૂત છે. આપણા ત્યા નિફ્ટીમાં 2 ટકાની ગ્રોથ સામે હજી પણ મિડકેપ સ્મૉલકેપ 12 ટકા જેટલું ઘટી ગયું છે. આ ટ્રેન્ડ શરૂ થયું ત્યારે 20 ટકા જેટલું ગેપ ધીરે-ધીરે ઘટી રહ્યું છે. હજી પણ મિડકેપ અને સ્મૉલકેપમાં ટ્રેડ અને ઈનવેસ્ટ કરીને કમાવાની તક છે.
જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક
5Paisaના રૂચિત જૈનની પસંદગીનો Buy કૉલ
Jubilant Ingrevia: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹530, સ્ટૉપલૉસ - ₹469
એચડીએફસી સિક્યોરિટીઝના દેવર્ષ વકીલની પસંદગીનો Buy કૉલ
ફિલીપ્સ કાર્બન: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹165
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.